ETV Bharat / state

અમદાવાદમાં ગરમી વધતા ફુદીનાના ભાવમાં વધારો

અમદાવાદઃ સમગ્ર ગુજરાતમાં જ્યારે ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે. ત્યારે શાકભાજીના ભાવ આસમાને પહોચ્યા છે. તેમા ખાસ કરીને ફુદીનાના ભાવમાં વધારો થયો છે.

સ્પોટ ફોટો
author img

By

Published : Apr 25, 2019, 1:08 PM IST

ગરમીમા વધુ વપરાશમાં લેવાતા લીંબુ કાચી કેરી તેમજ ફુદીનાનો વપરાશ વધી જાય છે. ત્યારે માર્કેટમાં હોલસેલમાં ફુદીનાનો ભાવ 1000 રૂપિયાથી 200 રૂપિયા હતો. ત્યારે આજ રોજ છૂટક ફુદીનાના ભાવ 80 થી 100 રૂપિયા કીલો વેચાણ કરવામાં આવી રહ્યું છે. આથી નાના વેપારીઓને ત્યાં ભાવ વધવાની સાથે-સાથે લોકોની ખરીદશક્તિ પણ ઓછી થયેલી જોવા મળે છે.

ફુદીનાના ભાવમાં વધારો

Intro:સમગ્ર ગુજરાતમાં જ્યારે ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે શાકભાજીના ભાવ આસમાને રહેલ છે.

Body:ગરમી માટે વધુ વપરાશમાં લેવાતા લીંબુ કાચી કેરી તેમજ ફુદીનાનો વપરાશ વધી જાય છે ત્યારે આજ રોજ માર્કેટમાં હોલસેલ માં ફુદીના નો ભાવ 1000 રૂપિયા થી 200 રૂપિયા હતો

Conclusion:ત્યારે આજરોજ છૂટક ફુદીનાના ભાવ ૮૦ થી ૧૦૦ રૂપિયા કીલો વેચાણ કરવામાં આવતું હતું. આથી નાના વેપારીઓને ત્યાં ભાવ વધવાની સાથે-સાથે લોકોની ખરીદશક્તિ પણ ઓછી થયેલી જોવા મળી હતી.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.