ETV Bharat / state

ગરમીથી બચવા અવનવા નુસખા અપનાવતા શહેરીજનો

અમદાવાદઃ સમગ્ર ગુજરાતમાં જ્યારે છેલ્લા દસ દિવસથી હિટવેવની આગાહી છે. ત્યારે હાલમાં પણ તાપમાનનો પારો 45 થી 46 ડીગ્રી સુધી ઉપર જઈ ચુક્યો છે. જેથી લોકો ત્રાહીમામ પોકારી ગયા છે.

author img

By

Published : Jun 8, 2019, 7:14 PM IST

ગરમીથી બચવા અવનવા નુસખા અપનાવતા શહેરીજનો

જિલ્લામાં ગરમીથી બચવા અને રાહત મેળવવા લોકો અવનવા નુસખા અપનાવતા હોય છે. અસહ્ય ગરમીના ત્રાસથી લોકો ઠંડી લસ્સી, છાશ, શેરડીનો રસ, આઈસક્રીમ અને ઠંડા પાણી પીતાં હોય તેવા નજરે ચડતા હોય છે.

Intro:સમગ્ર ગુજરાતમાં જ્યારે છેલ્લા દસ દિવસથી હિટવેવ ની આગાહી ચાલુ છે. ત્યારે હાલમાં પણ તાપમાનનો પારો 45 થી 46 ડીગ્રી સુધી ઉપર જઈ ચૂક્યો છે. તે સમગ્ર મનુષ્ય જાતિ ત્રાહીમામ પોકારી ગઈ છે.

Body:ત્યારે આજરોજ ગરમીથી બચવા કેટલીક યુવતીઓ અવનવા નુસખા અપનાવી અને ગરમી થી બચવા અને રાહત મેળવવા પ્રયત્ન કરી રહ્યાં છે. જેમાં લોકો ઠંડી લસ્સી, છાશ, શેરડીનો રસ, આઈસક્રીમ અને ઠંડા પાણી પીતાં હોય છે.

Conclusion:અને યેનકેન પ્રકારે ગરમીમાંથી શક્ય તેટલી વધુ રાહત અને ઠંડક મેળવતા હોય છે.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.