ETV Bharat / state

LJ College Ahmedabad એલ.જે કોલેજ ખાતે વિદ્યાર્થીઓએ રોષ ઠાલવ્યો - સત્તા ફાર્મસી કાઉન્સીલ

એલજે કોલેજ ઓફ ફાર્મસી (LJ College of Pharmacy) ખાતે આજે ABVP વિદ્યાર્થી સંગઠન (ABVP student organization) દ્વારા ફાર્મસી વિભાગની તાળા બંધી કરીને વિરોધ કરવામાં આવ્યો છે. એબીવીપીના 400 વિદ્યાર્થીઓ છેલ્લાં 3 વર્ષથી ફાર્મસીનું લાયસન્સ મેળવા કોલેજના ધક્કા ખાઇ રહ્યાં છે, પરંતુ હજુ સુધી મળ્યું નથી. વિદ્યાર્થીઓનો આક્ષેપ છે કે, નિયમ કરતા વધુ એડમીશન આપ્યાં છે, આ સામે કોલેજ સંચાલકોનું કહેવું છે કે અમે નિયમ પ્રમાણે એડમીશન કર્યા છે.

LJ College Ahmedabad એલ.જે કોલેજ ખાતે વિદ્યાર્થીઓએ રોષ ઠાલવ્યો

author img

By

Published : Dec 15, 2021, 6:06 PM IST

  • એલ જે ફાર્મસી કોલેજ ખાતે હોબાળો
  • છેલ્લાં 3 વર્ષથી 400 વિદ્યાર્થીઓને ફાર્મસીનું લાયસન્સ નથી મળ્યું
  • નિયમ કરતા વધુ એડમીશન આપ્યાં હોવાનો ABVP આક્ષે
  • અમે નિયમ પ્રમાણે એડમીશન કર્યા છે: કોલેજે કરી સ્પષ્ટતા

અમદાવાદ: એલજે કોલેજ ઓફ ફાર્મસીના (LJ College of Pharmacy) ૪૦૦ થી વધુ વિદ્યાર્થીઓને ફાર્મસીનુ લાઈસન્સ ન મળતા વિદ્યાર્થીઓ છેલ્લા કેટલાક દિવસથી પોતાની ઉગ્ર રજૂઆત કરી રહ્યા છે, પરંતુ કોઈ નિવેડો ન આવતા વિદ્યાર્થીઓ દ્વારા તાળા બંધી અને પોતાની માર્કસીટ સળગાવી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો.

લાઈસન્સ ન મળતુ હોવાથી વિદ્યાર્થીઓમાં મુશકેલીમાં

વિદ્યાર્થીઓનો આક્ષેપ છે કે, કોલેજ દ્વારા ઈનટેક કરતા વધુ સીટો પર બેઠક ફાળવામાં આવે છે જેને કારણે તેમને લાઈસન્સ મેળવવામાં તકલીફ ભોગવી પડે છે. અને લાઈસન્સ ના મળવાથી પોતાની લાઇફ એકદમ અટકી ગઇ છે ઉપરાંત લાઈસન્સ ન મળતુ હોવાથી વિદ્યાર્થીઓ જોબ કે પોતાનો ધંધો શરૂ કરી શકતા નથી. બીજી તરફ એલજે કોલેજના સંચાલકોએ પોતાનો બચાવ કરતા જણાવ્યુ હતું કે, ૨૦૧૭ અને ૨૦૧૮માં એસીપીસી (ACP) દ્વારા એડમીશન પ્રક્રિયા કરવામાં આવી હતી.

LJ College Ahmedabad એલ.જે કોલેજ ખાતે વિદ્યાર્થીઓએ રોષ ઠાલવ્યો

ACP અંતર્ગત વિદ્યાર્થીઓને એડમિશન આપવામાં આવ્યા

હાલ કોલેજના સંચાલકો અનુસાર, ACP અંતર્ગત વિદ્યાર્થીઓને એડમિશન આપવામાં આવ્યા હતા, પરંતુ ત્યાર બાદ સત્તા ફાર્મસી કાઉન્સીલ (Authority Pharmacy Council) હસ્તક ઈનટેક ઘટ્યો હતો. આ સમગ્ર મામલે હાઈકોર્ટ અને સુપ્રીમકોર્ટે તમામ વિદ્યાર્થીઓને લાઈસન્સ આપવા આદેશ કર્યો છે ત્યારે ફાર્મસી કાઉન્સીલ (Pharmacy Council) દ્વારા વિદ્યાર્થીઓને લાઈસ્નસ મળે તે કાર્યવાહી કરવી જોઈએ.

આ પણ વાંચો: Students Protest in Junagadh: 48 કલાકથી ધરણા કરતા ધરમપુર BRS કોલેજના વિદ્યાર્થીઓના સમર્થનમાં આવ્યા વાંસદાના ધારાસભ્ય

આ પણ વાંચો: Gujrat Medical Education and Research Society: ગોત્રી GMERS મેડિકલ કોલેજના ડોક્ટરોએ અસહકારની ચીમકી ઉચ્ચારી

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.