ETV Bharat / state

કારનું ટાયર ફાટતા અલગ-અલગ 3 ઝાડ સાથે અથડાઇ, 2ના મોત - accident

અમદાવાદઃ ગાંધીનગર હાઇવે પર આવેલા કુડાસણ ભાઈપુરા ગામ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. પ્રાથમિક માહિતી પ્રમાણે કારનું ટાયર ફાટતાં કાર જુદા-જુદા 3 ઝાડ સાથે અથડાઇ હતી. કારમાં બેઠેલા બે વિદ્યાર્થીઓના ઘટના સ્થળે મોત થયા હતા.

ગાંધીનગર હાઇવે પર કારનું ટાયર ફાટતા 2 વિદ્યાર્થીના મોત
author img

By

Published : Jul 20, 2019, 1:44 PM IST

ગાંધીનગરના કુડાસણ હાઈવે પર ભાઈજીપુરા પાસે મોડી રાત્રે અકસ્માતની ઘટના બની હતી. ફિજયોથેરાપીના વિદ્યાર્થીઓ અમદાવાદથી ગાંધીનગર હોસ્ટેલ તરફ આવી રહ્યા હતા. કારમાં 3 વિદ્યાર્થીની 2 વિદ્યાર્થી સહિત 5 લોકો સવાર હતા. અકસ્માતે કારનું ટાયર ફાટતા કાર જુદા-જુદા 3 ઝાડ સાથે અથડાઇ હતી. જેમા ઘટના સ્થળે 2 વિદ્યાર્થીઓના મોત થયા હતા.

ગાંધીનગર હાઇવે પર કારનું ટાયર ફાટતા 2 વિદ્યાર્થીના મોત

અકસ્માત બાદ વિદ્યાર્થીઓને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યારે મૃતક વિદ્યાર્થીઓને પોસ્ટમોર્ટમ માટે ગાંધીનગર સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, મૃતક વિદ્યાર્થીનીઓ પૈકી ઊર્વશી પરમાર રાધનપુર તથા સમાતા સુથાર હિંમતનગરની રહેવાસી હોવાની વિગત સામે આવી છે.

Intro:હેડિંગ : કારનું ટાયર ફાટતા 2 વિદ્યાર્થીનીએ જીવ ગુમાવ્યો

અમદાવાદ ગાંધીનગર હાઇવે પર આવેલ કુડાસણ ભાઈપુરા ગામ વચ્ચે અકસ્માત થયો હતો પ્રાથમિક માહિતી પ્રમાણે કારનું ટાયર ફાટતાં જુદાજુદા 3 ઝાડ સાથે અથડાયેલી કારમાં બેઠેલી બે વિદ્યાર્થીનીના મોત નિપજયા હતા.
Body:ગાંધીનગર ના કુડાસણ હાઈવે પર ભાઈજીપુરા પાસે મોડી રાત્રે અકસ્માતની ઘટના બની હતી. ફિજયોથેરાપીના વિધાર્થીઓએ અમદાવાદ થી ગાંધીનગર હોસ્ટેલ તરફ આવી રહ્યા હતા ત્યારે કાર નું ટાયર ફાટ્યું હતું. કારમાં 3 વિદ્યાર્થીની અને 2 વિદ્યાર્થી કારમાં આવી રહ્યાં હતા, કારનું ટાયર ફાટતા 2 વિધાર્થીઓના ઘટના સ્થળે મોત નિપજયા હતા. જેમાં અકસ્માત બાદ વિદ્યાર્થીઓ ને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યારે મૃતક વિદ્યાર્થીઓ ને પોસ્ટમોર્ટમ માટે ગાંધીનગર સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા. Conclusion:ઉલ્લેખનીય છે કે મૃતક વિદ્યાર્થીનીઓ પૈકી ઊર્વશી પરમાર રાધનપુર તથા સમાતા સુથાર હિંમતનગરની રહેવાસી હોવાની વિગત સામે આવી છે.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.