ETV Bharat / state

પેટ્રોલ-ડિઝલના ભાવમાં થયો વધારો, જાણો શું છે નવો ભાવ - Gujarati News

અમદાવાદઃ નાણાપ્રધાન નિર્મલા સીતારામને વર્ષ 2019-20નું સામાન્ય બજેટ રજૂ કર્યું હતું. બજેટમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. અનુક્રમે પેટ્રોલના ભાવમાં રૂપિયા 2.50 અને ડિઝલના ભાવમાં રૂપિયા 2.30નો વધારો કરવામાં આવ્યો છે. જે ભાવ વધારો 6 જુલાઇથી અમલમાં આવ્યો છે.

અમદાવાદ: પેટ્રોલ-ડિઝાલમાં વધારા સાથેના નવા ભાવ જાણો..
author img

By

Published : Jul 6, 2019, 11:06 AM IST

Updated : Jul 6, 2019, 12:03 PM IST

પેટ્રોલ ડીઝલના ભાવ

  1. અમદાવાદઃ પેટ્રોલ - ડીઝલ
  • જૂનો ભાવઃ 67.87 - 67.49
  • નવો ભાવઃ 70.37 - 69.79

2. વડોદરાઃ પેટ્રોલ - ડીઝલ

  • જૂનો ભાવઃ 67.78 - 66.94
  • નવો ભાવઃ 70.28 - 69.24


3. સુરતઃ પેટ્રોલ - ડીઝલ

  • જૂનો ભાવઃ 68.08 - 67.40
  • નવો ભાવઃ 70.58 - 69.70


4. રાજકોટઃ પેટ્રોલ - ડીઝલ

  • જૂનો ભાવઃ 68.06 - 67.38
  • નવો ભાવઃ 70.56 - 69.68
    અમદાવાદ: પેટ્રોલ-ડિઝાલમાં વધારા સાથેના નવા ભાવ જાણો..


ભાવમાં વધારો થતાં મધ્યમ વર્ગના લોકોને સીધી અસર પડી છે. જેના કારણે મધ્યમ વર્ગના લોકોમાં રોષ છે અને ભાવ વધારાને પાછી ખેંચવાની માગ પણ કરવામાં આવી રહી છે.

પેટ્રોલ ડીઝલના ભાવ

  1. અમદાવાદઃ પેટ્રોલ - ડીઝલ
  • જૂનો ભાવઃ 67.87 - 67.49
  • નવો ભાવઃ 70.37 - 69.79

2. વડોદરાઃ પેટ્રોલ - ડીઝલ

  • જૂનો ભાવઃ 67.78 - 66.94
  • નવો ભાવઃ 70.28 - 69.24


3. સુરતઃ પેટ્રોલ - ડીઝલ

  • જૂનો ભાવઃ 68.08 - 67.40
  • નવો ભાવઃ 70.58 - 69.70


4. રાજકોટઃ પેટ્રોલ - ડીઝલ

  • જૂનો ભાવઃ 68.06 - 67.38
  • નવો ભાવઃ 70.56 - 69.68
    અમદાવાદ: પેટ્રોલ-ડિઝાલમાં વધારા સાથેના નવા ભાવ જાણો..


ભાવમાં વધારો થતાં મધ્યમ વર્ગના લોકોને સીધી અસર પડી છે. જેના કારણે મધ્યમ વર્ગના લોકોમાં રોષ છે અને ભાવ વધારાને પાછી ખેંચવાની માગ પણ કરવામાં આવી રહી છે.

Intro:અમદાવાદ

નાણાપ્રધાન નિર્મલા સીતારામન વર્ષ 2019-20 નું સામાન્ય બજેટ રજૂ કર્યું હતું બજેટમાં પેટ્રોલ ડીઝલ પર એક રૂપિયો સજાવતા પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થયો છે. પેટ્રોલના ભાવ રૂપિયા2.50અને ડિઝલના ભાવમાં રૂપિયા2.30નોવધારો કરવામાં આવ્યો છે જે ભાવ વધારો 6 જુલાઇથી અમલમાં આવ્યો છે..


Body:પેટ્રોલ ડીઝલના ભાવ-

અમદાવાદ. પેટ્રોલ. ડીઝલ

જૂનો ભાવ-67.87 67.49
નવો ભાવ- 70.37 69.79

વડોદરા

જૂનો ભાવ- 67.78 66.94
નવો ભાવ- 70.28 69.24

સુરત

જૂનો ભાવ- 68.08 67.40
નવો ભાવ- 70.58 69.70

રાજકોટ

જૂનો ભાવ- 68.06 67.38
નવો ભાવ- 70.56 69.68


નવા ભાવમાં વધારો થતાં માધ્યમ વર્ગના લોકો ઓર સીધી અસર પડી છે જેના કારણે માધ્યમ વર્ગના લોકોમાં રોષ છે અને ભાવ વધારાને પાછી ખેંચવાની માંગ પણ કરવામાં આવી રહી છે...




Conclusion:
Last Updated : Jul 6, 2019, 12:03 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.