ETV Bharat / state

PM મોદીના જીવન આધારિત પ્રદર્શનને ખુલ્લું મુકાયું, કમલમ ખાતે જીતુ વાઘાણીએ કર્યુ ઉદ્ધાટન - જીવન પર આધારિત પ્રદર્શન

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસના અનુસંધાનમાં ભાજપ કાર્યાલય ખાતે રવિવારના રોજ તેમના જીવન પર આધારિત એક પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના ઉદ્ઘાટન પ્રસંગે જીતુભાઇ વાઘાણી ઉપસ્થિત રહ્યા હતા અને પ્રદર્શનને ખુલ્લુ મૂક્યું હતું.

જીતુભાઇ વાઘાણી
author img

By

Published : Sep 17, 2019, 2:00 AM IST

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જીવન ચરિત્ર પર આધારિત આ પ્રદર્શનમાં તેમના જીવનના દરેક અલગ-અલગ વ્યક્તિત્વની ઝાંખી કરાવવામાં આવી હતી. ગુજરાત પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણીના જણાવ્યા અનુસાર આ પ્રદર્શન નિહાળીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી જેવું વ્યક્તિત્વને ખૂબ જ નજીકથી જાણી શકાય તેમજ સમજી શકાય એવું અદભૂત પ્રદર્શન પ્રજાજનો અને બાળકો જોઈ શકે તે માટે ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે પ્રદર્શન ખુલ્લુ મુકવામાં આવ્યું હતું.

કમલમ ખાતે PM મોદીના જીવન પર આધારિત પ્રદર્શનને જીતુભાઈ વાઘાણી હસ્તે ખુલ્લુ મુકાયું
વધુમાં જીતુભાઈ વાઘાણી જણાવ્યું હતું કે, કાશ્મીરમાં 370 અને 35A નાબૂદ કર્યા બાદ વડાપ્રધાન પહેલી વખત ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે ત્યારે સમગ્ર ગુજરાતના કાર્યકરો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વાગત માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

Intro:આવતીકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ ને અનુસંધાનમાં ભાજપ કાર્યાલય ખાતે આજરોજ નરેન્દ્ર મોદી ના જીવન પર આધારિત એક પ્રદર્શન યોજાયું હતું આ પ્રદેશના ઉદ્ઘાટન પ્રસંગે જીતુભાઇ વાઘાણી ઉપસ્થિત રહ્યા હતા અને પ્રદર્શન ખુલ્લુ મૂક્યું હતું

Body:પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ના જીવન ચરિત્ર પર આધારિત આ પ્રદર્શન મા તેમના જીવનના દરેક અલગ-અલગ વ્યક્તિત્વનો ઝાંખી કરાવવામાં આવી છે ગુજરાત પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણી ના જણાવ્યા અનુસાર આ પ્રદર્શન નિહાળીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જેવું વ્યક્તિત્વને ખૂબ જ નજીકથી જાણી શકાય તે રીતે તે ને સમજી શકાય એવું અદભૂત પ્રદર્શન પ્રજાજનો બાળકો જોઈ શકે તે માટે ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે પ્રદર્શન ખુલ્લું મુકવામાં આવ્યું હતું

Conclusion:વધુમાં જીતુભાઈ વાઘાણી જણાવ્યું હતું કે કાશ્મીરમાં 370 અને 35a નાબૂદ કર્યા બાદ પ્રધાનમંત્રી પહેલી વખત ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે ત્યારે સમગ્ર ગુજરાતના કાર્યકરો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સ્વાગત માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.એપૃવલ. ભરત પંચાલ.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.