ETV Bharat / state

અમદાવાદમાં 23મી થી 3 દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટ, જવાહર ચાવડાએ કર્યું ઉદ્ઘાટન - ક્રિકેટ ટુર્નામેન્ટ

દેશભરના ટ્રાવેલ એજન્ટના એસોસિએશન દ્વારા અમદાવાદમાં 3 દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આ ટુર્નામેન્ટમાં 20 ટીમ ભાગ લેશે. આ ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન રાજ્યના પ્રવાસન પ્રધાન જવાહર ચાવડાએ કર્યું હતું. આ ટુર્નામેન્ટ બીજી વખત યોજાઈ રહેલી છે.

cricket tournament in ahmedabad
અમદાવાદમાં 23મીથી 3 દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટ
author img

By

Published : Jan 22, 2020, 6:29 PM IST

અમદાવાદ: ગ્લોબલ ટ્રાવેલ એજન્ટ એસોસિએશન દ્વારા અમદાવાદના AES ગ્રાઉન્ડ ખાતે 23થી 25 જાન્યુઆરી સુધી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ટ્રાવેલ્સ ટ્રાવેલ એજન્ટ ભાગ લેશે તેમજ કુલ 20 ટીમના 300 ખેલાડીઓ ટુર્નામેન્ટમાં ભાગ લેશે.

અમદાવાદમાં 23મીથી 3 દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટ

આ ટુર્નામનેટનું જવાહર ચાવડા દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. અગાઉ પણ ટ્રાવેલ એસોસિએશન દ્વારા ટુર્નામેન્ટ યોજવામાં આવી હતી. જેને સફળતા મળતાં બીજી વખત ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ છે.

Intro:અમદાવાદ

દેશભરના ટ્રાવેલ એજન્ટના એસોસિએશન દ્વારા અમદાવાદમાં 3 દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં 20 જેટલી ટિમ ભાગ લેવાની છે ત્યારે આ ટુર્નામનેટનું ઉદઘાટન રાજ્યના ટુરિઝમ પ્રધાન જવાહર ચાવડાએ કર્યું હતું..

Body:ગ્લોબલ ટ્રાવેલ્ એજન્ટ એસોસિએશન દ્વારા અમદાવાદના એઈએસ ગ્રાઉન્ડ ખાતે 23થી 25 જાન્યુઆરી સુધી ક્રિકેટ ટુર્નામનેટનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ટ્રાવેલ્સ ટ્રાવેલ એજન્ટ ભાગ લેશે અને 20ટીમના 300 જેટલા ખેલાડીઓ દ્વારા મેચ રમવામાં આવશે.આ ટુર્નામનેટનું જવાહર ચાવડા દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.અગાઉ પણ ટ્રાવેલ એસોસિએશન દ્વાદ ટુર્નામેન્ટ યોજવામાં આવી હતી જેને સફળતા મળતા બીજી વાત ક્રિકેટ ટુર્નામનેટ યોજાઈ છે..

બાઇટ- જવાહર ચાવડા-પ્રવાસન પ્રધાન

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.