ETV Bharat / state

ઇન્કમટેક્ષ વિભાગના અધિકારીઓએ કરી અપંગ બાળકોની સહાય

અમદાવાદ: ઇન્કમટેક્ષ વિભાગને 159 વર્ષ પૂર્ણ થતા 24 જુલાઈએ 'ઇન્કમટેક્ષ દિવસ' તરીકે ઉજવવામાં આવશે. જે અંતર્ગત 15 જુલાઈથી ઇન્કમટેક્ષ વિભાગ દ્વારા વિવિધ પ્રવૃતિઓ કરવામાં આવે છે. જેમાં વસ્ત્રાપુર ખાતે આવેલા અપંગ માનવ મંડળ ખાતેના બાળકોની સહાય કરી હતી.

અમદાવાદ ઇન્કમટેક્ષ વિભાગના અધિકારીઓએ કરી અપંગ બાળકોની સહાય
author img

By

Published : Jul 22, 2019, 10:45 PM IST

ઇન્કમટેક્ષ વિભાગના ગુજરાતના ચીફ પ્રિન્સીપાલ કમિશ્નર અજયદાસ મલ્હોત્રાએ જણાવ્યું હતું કે, ઇન્કમટેક્ષ વિભાગ દ્વારા ઘણા ચેરિટીના કાર્યો કરવામાં આવે છે. કેરળના પૂર વખતે ટ્રક ભરીને સામાન મોકલવામાં આવ્યો હતો.ઓરિસ્સામાં આવેલા ફેની વાવાઝોડા વખતે પણ લાખો રૂપિયાની સહાય કરવામાં આવી હતી.

સુરતમાં પણ એક સ્કૂલ દત્તક લેવામાં આવી છે. જેમાં મીડ ડે મિલની જવાબદારી ઇન્કમટેક્ષ વિભાગે લીધી છે. ત્યારે હવે ઇન્કમટેક્ષને 159 વર્ષ પુરા થતા અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા ફંડ એકઠું કરવામાં આવ્યું છે. જેમાંથી અપંગ માનવ મંડળના બાળકો માટે વ્હીલ ચેર, સીટ્ર્સ અને વોકર્સ જેવા જરૂરિયાત સાધનો પૂરા પાડવામાં આવ્યા હતા.

ઇન્કમટેક્ષના અધિકારીઓએ કે અપંગ બાળકોને થયા મદદરુપ

આ ઉપરાંત અપંગ માનવ મંડળમાં બાળકોને રાખવામાં આવે છે અને તેમને વિના મુલ્યે ભણતર આપવામાં આવે છે. ત્યારે તેમનું આ કાર્ય જોતા ઇન્કમટેક્ષ વિભાગે પણ સહયોગ આપવાનું નક્કી કર્યું હતું. જેના ભાગ રૂપે ફંડ એકઠું કરીને બાળકો માટે વિવિધ જરૂરિયાતના સાધનોની વ્યવસ્થા કરવામાં આવી હતી. બાળકો આ પ્રકારના સાધનો જાતે ખરીદી શકે તેટલા સક્ષમ હોતા નથી. આ સાધનો મળતા બાળકોના ચહેરા પર ખુશી છવાઇ ગઇ હતી.

Intro:અમદાવાદ:ઇન્કમટેક્ષ વિભાગને ૧૫૯ વર્ષ પૂર્ણ થતા ૨૪ જુલાઈએ ઇન્કમટેક્ષ દિવસ તરીકે ઉજવવામાં આવશે જે અંતર્ગત ૧૫ જુલાઈથી ઇન્કમટેક્ષ વિભાગ દ્વારા વિવિધ પ્રવૃતિઓ કરવામાં આવે છે.ઇન્કમટેક્ષ વિભાગે આજે વસ્ત્રાપુર ખાતેના અપંગ માનવ મંડળ ખાતે એકઠા થઈને ભેગા કરેલા ફંડમાંથી અપંગ બાળકોને વ્હીલ ચેર,વોકર્સ જેવા સાધનો આપ્યા હતા જેનાથી અપંગ બાળકો ખુશ થઇ ગયા હતા અને અધિકારીઓનો અભાર વ્યક્ત કર્યો હતો..Body:

ઇન્કમટેક્ષ વિભાગના ગુજરાતના ચિફ પ્રીનીસીપલ કમિશ્નર અજયદાસ યાદવે જણાવ્યું હતું કે ઇન્કમટેક્ષ વિભાગ દ્વારા ઘણા ચેરિટીના કર્યો કરવામાં આવે છે.કેરળના પૂર વખતે ટ્રક ભરીને સામાન મોકલવામાં આવ્યો હતો,ઓરિસ્સામાં આવેલા ફેની તોફાન વખતે પણ લાખો રૂપિયાની સહાય કરવામાં આવી હતી.સુરતમાં પણ એક સ્કુલ દતક લેવામાં આવી છે જેમાં મીડ ડે મિલની જવાબદારી ઇન્કમટેક્ષ વિભાગે લીધી છે.ત્યારે હવે ઇન્કમટેક્ષને ૧૫૯ વર્ષ પુરા થતા અધિકારીઓ અને કર્મચારીઓએ ફંડ એકઠું કર્યું છે અને અપંગ માનવ મંડળના બાળકો માટે વ્હીલ ચેર,સીટ્ર્સ,વોકર્સ વગેરે પૂરું પાડવામાં આવ્યું છે.

અપંગ માનવ મંડળમાં બાળકોને રાખવામાં આવે છે અને તેમને વિના મુલ્યે ભણાવવામાં આવે છે ત્યારે તેમનું આ કાર્ય જોતા ઇન્કમટેક્ષ વિભાગે પણ સહયોગ આપવાનું નક્કી કર્યું હતું જેના ભાગ રૂપે ફંડ એકઠું કરીને બાળકો માટે વિવિધ જરૂરિયાતના સાધનોની વ્યવસ્થા કરવામાં આવી હતી.બાળકોને આ પ્રકારના સાધનો પોતાના માટે ખરીદી શકે તેમ નથી હોતા અને જયારે આ સાધનો મળ્યા ત્યારે તમામ બાળકોના મોઢા પર ખુશી જોવા મળી હતી

બાઈટ- અજયદાસ મલ્હોત્રા(ચિફ પ્રીનીસીપલ કમિશ્નર-ઇન્કમટેક્ષ-ગુજરાત)

બાઈટ- સાહિલ(અપંગ બાળક)Conclusion:null
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.