ETV Bharat / state

અમદવાદમાં 25 લાખની માંગણી કરતો નકલી પોલીસ અધિકારી ઝડપાયો - Gujrat

અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાંથી નકલી પોલીસ બની લોકોને છેતરતો આરોપી ઝડપાયો છે. આરોપી નકલી પોલીસ બની પેટ્રોલ પંપની મંજૂરી માટે 25 લાખની માંગણી કરતો હતો. તપાસ દરમિયાન તેની પાસેથી પોલીસનું સ્ટીકર અને ફોટો પણ મળી આવ્યો છે.

નકલી પોલીસ અધિકારી
author img

By

Published : May 11, 2019, 5:16 PM IST

પ્રાપ્ત વિગતો અનુસાર, અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાંથી નકલી પોલીસ બની લોકોને છેતરતા આરોપીની ધરપકડ કરાઈ છે. આરોપી નકલી પોલીસ બની પેટ્રોલ પંપની મંજૂરી માટે 25 લાખની માંગણી કરતો હતો. તપાસ દરમિયાન તેની પાસેથી પોલીસનું સ્ટીકર અને ફોટો પણ મળી આવ્યો છે.

આરોપી પોતાની ઓળખ પોલીસ અધિકારી તરીકે આપીને શુભમ નામ જણાવતો હતો. ત્યારબાદ પોલીસના નામે લૂંટ ચલાવતો હતો. આ ખબર ચાંદખેડા વિસ્તારના પોલીસને જાણ થઇ ત્યારે તેમણે નીલકંઠ હોટલ પર નજર રાખી આરોપીને ઝડપી પાડ્યો હતો. હાલ આરોપી સાથે પૂછપરછ ચાલી રહી છે. તેણે અત્યાર સુધીમાં કેટલા લોકોને છેતર્યા સહિતની વિગતો કઢાવવા માટે પોલીસ કડક વલણ અપનાવ્યું છે.

R_GJ_AHD_08_11_APR_2019_NAKLI_POLICE_VIDEO_STORY_ANAND_MODI_AHMD

અમદાવાદ

પેટ્રોલ પંપની મંજૂરી માટે 25 લાખની માંગણી કરનાર નકલી પોલીસ અધિકારી ઝડપાયો...

અમદાવાદના ચંદખેડામાં વિસ્તારમાંથી પોલીસે નકલી પોલીસ અધિકારી બની પેટ્રોલ પંપની મંજુઈ માટે 25 લાખની માંગણી કરનાર શખ્સને ઝડપયો છે અને આ શખ્સ પાસેથી પોલીસનું સ્ટીકર અને ફોટો પણ મળી આવેલો છે.

 પોલીસ તરીકેની ઓળખ આપીને પેટ્રોલપમ્પની મંજૂરી અપાવવાનું કહી રૂ. 25 લાખની માંગ કરનાર યુવકની ચાંદખેડા પોલીસે ધરપકડ કરી છે. ચાંદખેડા પોલીસને માહિતી મળી હતી કે એક શખ્સ જે પોતે પોલીસ અધિકારી છે તેનું નામ શુભમ છે. જેથી ચાંદખેડા પોલીસે મોટેરા નીલકંઠ હોટલ પાસે વોચ ગોઠવી આરોપી શુભમને ઝડપી લીધો હતો. પોલીસે આરોપી પાસેથી પોલીસનું સ્ટીકર, પોલીસ અધિકરીના ટ્રેનિંગ સેન્ટરનો ફોટો ફ્રેમ મળી આવ્યું હતું. પોલીસે આરોપી શુભમે અત્યાર સુધી કેટલા લોકો પાસેથી છેતરપિંડી કરી છે. તેની તપાસ શરૂ કરી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.