ETV Bharat / state

અમદાવાદના આર્કેડ ગ્રીન બિલ્ડીંના 7માં માળે લાગી આગ, યુવતીનું થયું મોત - fire accident Arcade Green Building a lady died

અમદાવાદના આર્કેડ ગ્રીન બિલ્ડિંગના (In ahmedabad a fierce fire broke out) 7માં માળમાં અચાનક આગ (on 7th floor of arcade green building ) લાગી હતી. ફાયર વિભાગને જાણ થતા જ અંદાજિત 15 જેટલી ફાયરની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી. જેમાં 17 વર્ષની યુવતી આગની ઝપેટ આવી જતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. સારવાર દરમિયાન (Ahmedabad fire accident Arcade Green Building) તેનું મોત થયું છે.

મેઘાણીનગર ગ્રીન આર્કેડમાં લાગી આગ, ઝપેટમાં યુવતી આવતા ખસેડાઇ હોસ્પિટલ

author img

By

Published : Jan 7, 2023, 1:17 PM IST

મેઘાણીનગર ગ્રીન આર્કેડમાં લાગી આગ, ઝપેટમાં યુવતી આવતા ખસેડાઇ હોસ્પિટલ

અમદાવાદ : અમદાવાદના આર્કેડ ગ્રીન બિલ્ડિંગના (In ahmedabad a fierce fire broke out) 7માં માળમાં આગ લાગતા ભારે નાસભાગ (on 7th floor of arcade green building) મચી ગઈ હતી. 17 વર્ષની યુવતી આગની ઝપેટમાં આવી જતા અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. સારવાર દરમિયાન તેનું મોત (fire accident Arcade Green Building a lady died) થયું હતું. હજુ સુધી આગ લાગવાનું કારણ અકબંધ જોવા મળી રહ્યું છે.

યુવતી ગંભીર ઇજાગ્રસ્ત ફાયર ચીફ ઓફિસર જીતુભાઈ ખરાડીએ ETV BHARAT સાથે ટેલિફોનિક વાતચીત કરતા જણાવ્યું હતું કે, આજ સવારે ગિરિધર નગર સર્કલ પાસે આવેલ આર્કેડ ગ્રીનના (Fire at Green Arcade near Giridhar Nagar Circle) B વિંગની અંદર 7 માં માળ 703 નંબરના મકાનમાં અચાનક આગ લાગ્યાના સમાચાર મળ્યા હતા. ફાય વિભાગની ઘટનાની જાણ થતા જ ફાલ વિભાગની ગાડીઓ તાત્કાલિક ઘટનાને પહોંચી હતી. મકાનમાં કુલ પાંચ પરિવારના સભ્યો રહેતા હતા. જેમાંથી ચાર સભ્યો બહાર નીકળી ગયા હતા. પરંતુ એક અંદાજિત 17 વર્ષની યુવતી પોતાના બેડરૂમમાં સૂતી હતી. તે જ બેડરૂમમાં આગ લાગી હતી. જેથી તે બહાર નીકળી શકી ન હતી. જેથી તે ગંભીર રીતે દાઝી ગઇ હતી. ફાયર વિભાગના જવાનો દ્વારા આગમાં પાણીનો છંટકાવ કરી સાથે રેસ્ક્યુ કરીને બહાર કાઢીને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી છે.

આ પણ વાંચો અમદાવાદઃ પરિવાર ઊંઘમાં હતો અને આગ લાગી, ત્રણ વ્યક્તિઓ જીવતા ભૂંજાયા

15 જેટલી ગાડી ઘટના સ્થળે ફાયર વિભાગને(Fire Department Ahmedabad) આગ લાગી હોવાનો કોલ મળતા જ થાય જ નહીં ઇમર્જન્સી ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી. જ્યારે ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચ્યું. આખું મકાન આગની (Fire in Ahmedabad)ઝપેટમાં આવી ગયું હતું. ફાયર વિભાગની ઇમરજન્સી ગાડી, પોલીસ અધિકારી અને એમ્બ્યુલન્સ સાથે કુલ 15 જેટલી ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી.

આ પણ વાંચો સુરતમાં ગેસ સિલિન્ડર ભરેલા વાહનમાં આગ લાગી, દોડધામના દ્રશ્યો સામે આવ્યાં

કારણ અકબંધ વધુમાં તેમને ઉમેર્યું હતું કે ફાયર વિભાગ જ્યારે આર્કેડ ગ્રીન (Ahmedabad meghaninagar fire accident) પહોંચ્યું. ત્યારે આગ સમગ્ર રીતે પસરી ગઈ હતી. જેથી આગ કયા કારણોસર લાગી છે તે હજુ અકબંધ છે, પરંતુ પોલીસ અને FSLનો રિપોર્ટ આવે ત્યારે જ સાચું કારણ સામે આવી શકે છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.