હેરિટેજ સિટી અમદાવાદમાં ખાસ કરીને કોટ વિસ્તારમાં હેરિટેજ મકાનો આવેલા છે. જેમાં તંત્રની બેદરકારીના કારણે આવા હેરીટેજ મકાનમાં ગેરકાયદેસર બાંધકામ કરી દેવામાં આવે છે અને હેરિટેજ વારસાને નુકસાન પહોંચે છે. આવા કેટલાક એકમોમાં કોમર્શિયલ બાંધકામ કરવામાં આવ્યું છે. જેમાંથી કેટલાક મકાનોને કોર્પોરેશન દ્વારા સીલ કરવામાં આવ્યા હતા.
શહેરના હેરિટેજ મકાનોને કોમર્શિયલ કરવામાં આવશે, તો તેની સામે કાર્યવાહી થશે
અમદાવાદ: શહેરને હેરિટેજ સિટી બિરુદ મળ્યું છે, પરંતુ હેરિટેજની જાળવણી અંગે તંત્ર દરકાર રાખી રહ્યું છે. જય અભિયાન સમિતિ દ્વારા આ અંગે કોર્પોરેશને આ મકાનની યાદી આપી આવા મકાન ધારકો સામે કાર્યવાહી કરવાની માગ કરવામાં આવી હતી.
શહેરના હેરિટેજ મકાનોને કોમર્શિયલ કરવામાં આવશે તો તેની સામે સખ્ત કાર્યવાહી થશે
હેરિટેજ સિટી અમદાવાદમાં ખાસ કરીને કોટ વિસ્તારમાં હેરિટેજ મકાનો આવેલા છે. જેમાં તંત્રની બેદરકારીના કારણે આવા હેરીટેજ મકાનમાં ગેરકાયદેસર બાંધકામ કરી દેવામાં આવે છે અને હેરિટેજ વારસાને નુકસાન પહોંચે છે. આવા કેટલાક એકમોમાં કોમર્શિયલ બાંધકામ કરવામાં આવ્યું છે. જેમાંથી કેટલાક મકાનોને કોર્પોરેશન દ્વારા સીલ કરવામાં આવ્યા હતા.
Intro:અમદાવાદ
બાઇટ: અમુલ ભટ્ટ(સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન)
અમદાવાદ શહેરને હેરિટેજ સિટી બિરુદ મળ્યું છે પરંતુ હેરિટેજની જાળવણી અંગે તંત્ર દરકાર રાખી રહ્યું જય અભિયાન સમિતિ દ્વારા આ અંગે કોર્પોરેશનને આ મકાન ની યાદી આપી આવા મકાન ધારકો સામે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.
Body:હેરિટેજ સિટી અમદાવાદ માં ખાસ કરીને કોટવિસ્તારમાં હેરિટેજ મકાનો આવેલા છે જેમાં તંત્ર ની બેદરકારીના કારણે આવા હેરીટેજ મકાનમાં ગેરકાયદેસર બાંધકામ કરી દેવામાં આવે છે અને હેરિટેજ વારસાને નુકસાન પહોંચે છે આવા કેટલાક એકમોમાં કોમર્શિયલ બાંધકામ કરવામાં આવ્યું છે એમાંથી કેટલાક મકાનોને કોર્પોરેશન દ્વારા સીલ મારવામાં આવ્યું હતું પરંતુ સીલ તોડી નાખવામાં આવ્યું છે.આ બાબતને લઈને હેરિટેજ બચાવો કમિટી દ્વારા કોર્પોરેશનમાં એક પત્ર લખવામાં આવ્યો છે અને તે હેરિટેજ મકાનો કોમર્શિયલ બાંધકામ કરવામાં આવ્યા છે તેની સામે કડક પગલાં ભરવાની માંગ કરવામાં આવી છે આવા કોઈ 22 મકાનો છે આ બાબત ગુરુવારે મળેલી સ્ટેન્ડિંગ કમિટીમાં ચર્ચાનો વિષય બન્યો હતો આવા મકાનોની સીલ કરવા ઉપરાંત તોડવાની વાત સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન કરી રહ્યા છે.
Conclusion: