ETV Bharat / state

શું ભગવાની મુર્તિઓ મનોકામના પૂર્ણ સુધી જ મહત્વ રાખે છે? - GUJARAT

અમદાવાદ : મનુષ્યના સ્વભાવ મુજબ જરૂરિયાત પૂરી થઈ જાય પછી તે ગમે તે વસ્તુ હોય તે તેને ફેંકી દેતો હોય છે.તેવી જ રીતે લોકો ભગવાનની મૂર્તીની પૂજા કર્યા બાદ જે તે જગ્યાઓ પર મુકી દેતા હોય છે.

સ્પોર્ટ ફોટો
author img

By

Published : May 10, 2019, 11:55 AM IST

Updated : May 10, 2019, 7:51 PM IST

દશામાંના ઉપવાસ હોય કે ગણેશ ચતુર્થી હોય કે પછી નવરાત્રી લોકો આ અવસરો પર ભગવાનના મુર્તિની ભાવ ભક્તિ પૂર્ણ સ્થાપના કરતા હોય છે, તેની પૂજા અર્ચના કરતા હોય છે , પછી તેને વિધિવત રીતે તે મુર્તીના વિસર્જન પણ કરતા હોય છે.

શું ભગવાની મુર્તિઓ મનોકામના પૂર્ણ સુધી જ મહત્વ રાખે છે?

દસ દિવસ શ્રદ્ધાસુમનથી દશામાના મુર્તિની પૂજા કરી પોતાની દરેક મનોકામના પૂરી કરાવવાની આશા અને લાગણી સાથે માતાજીને વિદાય આપે છે. પરંતુ જ્યારે આ મુર્તિઓનું વિસર્જન કરવામાં આવે છે ત્યારે તેને ખરાબ દુષિત જગ્યાઓ પર મુકી દેવામાં આવતી હોય છે. જે જગ્યાએ બે મિનિટ ઊભા રહેવું પણ કોઇ પસંદ ન કરે તેવી જગ્યાઓ પર આ મુર્તિઓને રાખવામાં આવે છે. એવામાં નર્મદા કેનાલ પાસે દશામાં તથા મહાદેવજી સાથે અન્ય ભગવાનોની મુર્તિઓ દુષિત જગ્યા પર રાખવામાં આવી હતી.

Intro:મનુષ્યના સ્વભાવ મુજબ જરૂરિયાત પૂરી થઈ જાય પછી તે ગમ ગમે તેને ફેંકી દેતો હોય છે.

Body:પછી તે ભગવાન પણ કેમ ના હોય. દસ દિવસ પુરા શ્રદ્ધાસુમન થી દશામાને પૂજા કરી પોતાની દરેક મનોકામના પૂરી કરાવવાની આશા અને લાગણી સાથે માતાજીને વિદાય કરે છે. પરંતુ તેવી ખરાબ જગ્યાએ મૂર્તિઓ અને મંદિરો મૂકી આવે છે, કે જે જગ્યાએ બે મિનિટ ઊભા રહેતા પણ ગંદકી અને દુર્ગંધ થી ઊભા ન રહી શકાય.

Conclusion:આજરોજ નર્મદા કેનાલ પાસે ની જગ્યામાં બળતા પ્લાસ્ટિક ની બાજુમાં દશામા મહાદેવજી તેમજ અન્ય ભગવાનોને તરછોડાયેલી હાલતમાં એમ કહી શકાય કે ફેંકી દેવામાં આવ્યા હતા ત્યારે એક કહેવત યાદ આવે છે તે તારા બનાવેલા આજે તને બનાવે છે
Last Updated : May 10, 2019, 7:51 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.