ETV Bharat / state

અમદાવાદમાં પીજીના માલિકો સાથે પોલીસે યોજી બેઠક, આપી સૂચનાઓ - gujaratinews

અમદાવાદ: શહેરમાં આવેલા નવરંગપુરા વિસ્તારમાં બનેલી ઘટના બાદ વસ્ત્રાપુર પોલીસ દ્વારા વસ્ત્રાપુર વિસ્તારમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ ચેકીંગ દરમિયાન ક્ષતિ જણાતા પીજીના માલિકો સાથે પોલીસ દ્વારા એક મિટીંગ યોજવામાં આવી હતી.

અમદાવાદમાં પીજીના માલિકો સાથે બેઠક યોજીને આપી સૂચનાઓ
author img

By

Published : Jun 22, 2019, 10:42 AM IST

Updated : Jun 22, 2019, 11:25 PM IST

આ આમ નવરંગપુરામાં બનેલી ઘટના બાદ પોલીસ સતર્ક બની છે. પીજીના સંચાલકોને સૂચનો આપ્યા બાદ ફરી એકવાર ચેકીંગ હાથ ધરવામાં આવશે. જેમાં પોલીસ દ્વારા આપવામાં આવેલા સૂચનોનું પાલન કરવામાં આવે છે કે કેમ તેમજ જો કોઈ પ્રકારની ક્ષતિ જણાશે તો કાયદેસરની કાર્યવાહી હાઝ ધરવામાં આવશે.

અમદાવાદમાં પીજીના માલિકો સાથે બેઠક યોજીને આપી સૂચનાઓ

ત્યારે હવે જોવાનું રહ્યું કે, પોલીસ દ્વારા આપવામાં આવેલા સૂચનોનું પાલન સંચાલકો કરે છે કે હંમેશાની જેમ આ વખતે પણ માત્ર કાગળ પર જ કામ થશે.

R_GJ_AHD_01_22_JUN_2019_PG_MEETING_VIDEO_STORY_ANAND_MODI_AHMD

અમદાવાદ

પોલીસે મિટિંગ યોજી પીજી માલિકોને આપ્યા સૂચનો....

નવરંગપુરા ખાતે બનેલી ઘટના બાદ  વસ્ત્રાપુર પોલીસ દ્વારા વસ્ત્રાપુર વિસ્તાર ના પીજી માં ચેકીંગ હાથ ધર્યું. ક્ષતિ જણાતા  પી જી ના માલિકો સાથે એક મિટિંગ કરવામાં આવી જેમાં પી જી ના સંચાલકો ને કોઈ અનીચ્છ ઘટના ના બને તે માટે સૂચનો પોલીસ દ્વારા કરાય છે.

નવરંગપુરામાં પીજી માં યુવતી સાથે થયેલ છેડતી ને લઈને વસ્ત્રાપુર માં ચાલતા પી જી માં  પોલીસ દ્વારા ચેકીંગ હાથ ધરાયુ હતું જેમાં પોલીસ દ્વારા પી જી માં રહેતા લોકો ના પ્રુફ સી સી ટી વી સિકયુરિટી ની વ્યવસ્થા છે કે નહિ તે ચેકિંગ કર્યું હતું...

નવરંગપુરા ના એક પીજી માં માં યુવતી સાથે બનેલી છેડતી ની ઘટના ને લઈને શહેર ના અલગ અલગ પોલીસ સ્ટેશન એલર્ટ થઇ છે। વસ્ત્રાપુર પોલીસ દ્વારા વસ્ત્રાપુર વિસ્તાર માં ચાલતા સંચાલકો સાથે મિટિંગ કરવામાં આવી જેમાં એ સી પી મુકેશ પટેલ અને વસ્ત્રાપુર પી આઈ એ કેટલાક સૂચનો પી જી ચાલવતા માલિકો ને કર્યા હતા...

આમ નવરંગપુરા ની ઘટના બાદ પોલીસ જાગી છે અને આ પ્રકાર ના સૂચનો પી જી ના સંચાલકો ને આપ્યા છે સાથે જ થોડા સમાય બાદ પોલીસ દ્વારા જે સૂચનો આપ્યા છે તેનું પાલન થયું છે કે નહિ તે માટે પોલીસ દ્વારા ચેકીંગ કરાશે અને ક્ષતિ જણાશે તો કાર્યવાહી કરશે..

પોલીસ દ્વારા નવરંગપુરા માં બનેલી ઘટના બાદ કાર્યવાહી તો કરી પણ પોલીસ દ્વારા આપેલા સૂચનો ને સંચાલકો પાડે છે કે કે દર વખત ની જેમ આ વખતે પણ માત્ર કાગળ પાર જ કામ થશે તે જોવું પણ મહત્વ નું છે..

Last Updated : Jun 22, 2019, 11:25 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.