ETV Bharat / state

જાહેરમાં લાઉડ સ્પીકરના ઉપયોગ મુદે જાહેરહિતની અરજી હાઈકોર્ટે ફગાવી - pitition

અમદાવાદઃ જાહેરમાં લાઉડ સ્પીકરના ઉપયોગ પર પ્રતિબંધની માંગણી કરતી જાહેર હિતની અરજીને ગુજરાત હાઇકોર્ટે ફગાવી છે. અરજદારે કોર્ટ સમક્ષ પૂરતા પુરાવાઓ રજૂ ન કરતા હાઇકોર્ટે રિટ ફગાવી છે. અરજદારને આધારભૂત તારણો સાથે નવેસરથી રિટ કરવા સૂચન કરવામાં આવ્યું છે.

high-court
author img

By

Published : Sep 18, 2019, 3:52 AM IST

અરજદારની રજૂઆત હતી કે તહેવાર, ધાર્મિક કાર્યક્રમો, પ્રસંગ, રેલીઓ કે સરઘસો વખતે લાઉડ સ્પીકરનો ઉપયોગ કરવામાં આવે છે. આ ઉપરાંત વિવિધ ધર્મના લોકો દ્વારા ઉજવણીઓ માટે લાઉડસ્પીર વપરાય છે અને કેટલાંક ધર્મની પ્રાર્થના માટે પણ લાઉડ સ્પીકરનો ઉપયોગ કરવામાં આવે છે. સ્પીકર ખૂબઉંચા વોલ્યૂમ પર વગાડવામાં આવતા હોવાથી આસપાસના લોકોને ભારે ખલેલ પહોંચે છે અને તેનાથી ધ્વનિ પ્રદૂષણ પણ ફેલાય છે.
અરજદાર વતી હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવેલી જાહેરહિતની અરજીમાં દલીલ કરવામાં આવી છે કે શાળા - કોલેજ, હોસ્પિટલ, શીશું ગૃહ સહિતના સ્થળો પર લાઉડ સ્પીકરનો ઉપયોગ ન કરવો જોઈએ તેમ છતાં ઉંચા અવાજે લાઉડસ્પીકર,માઈક, ડી.જે સહિતનો ઉપયોગ કરવાથી રહેણાંક વિસ્તારોમાં રહેતા લોકોને હેરાનગતિનો સામનો કરવો પડે છે. એટલું જ નહિ શાળા - કોલેજમાં અભ્યાસ કરતા વિધાર્થીઓને પણ હાલાકી ભોગવી પડે છે.
હોસ્પિટલ અને શીશું ગૃહ પાસે તો સ્થિતિ વધું કફોડી બની જાય છે. દર્દીઓને ધ્વનિના ઉંચા અવાજથી માનસિકત તકલીફ થતી હોવાની અરજદારે જાહેરહિતની અરજી મારફતે રજુઆત કરી હતી.. અરજદાર કોઈપણ ધર્મ, જાતિ કે રીતિ-રિવાજને અનુલક્ષીને નહિ પરતું બધા ધર્મના લોકોને ઉદેશ્યને કરી હોવાની સપષ્ટતા કરી હતી. જાહેરહિતની અરજીમાં કોર્ટ સમક્ષ જે તથ્યો રજુ કરાવામાં આવ્યા છે એ અરજદારના અનુભવ અને ઈન્ટરનેટના માધ્યમથી માહિતી મેળવી છે. હાઈકોર્ટે આ મુદે જાહેરહિતની અરજીને માન્ય રાખી અરજદારને પ્રતિબંધિત અથવા હોસ્પિટલ, શાળા- કોલેજ, કે આવી જગ્યાએ નિયમોનું ઉલ્લઘંન થતું હોય તેવા પુરાવવા રજુ કરવાનો આદેશ કર્યો હતો..

Intro:જાહેરમાં લાઉડ સ્પીકરના ઉપયોગ પર પ્રતિબંધની માગણી કરતી જાહેર હિતની અરજીને ગુજરાત હાઇકોર્ટે ફગાવી છે. અરજદારે કોર્ટ સમક્ષ પૂરતા પુરાવાઓ રજૂ ન કરતા હાઇકોર્ટે રિટ ફગાવી છે. અરજદારને આધારભૂત તારણો સાથે નવેસરથી રિટ કરવા સૂચન કરવામાં આવ્યું છે. Body:અરજદારની રજૂઆત હતી કે તહેવાર, ધાર્મિક કાર્યક્રમો, પ્રસંગ, રેલીઓ કે સરઘસો વખતે લાઉડ સ્પીકરનો ઉપયોગ કરવામાં આવે છે. આ ઉપરાંત વિવિધ ધર્મના લોકો દ્વારા ઉજવણીઓ માટે લાઉડસ્પીર વપરાય છે અને કેટલાંક ધર્મની પ્રાર્થના માટે પણ લાઉડ સ્પીકરનો ઉપયોગ કરવામાં આવે છે. સ્પીકર ખૂબઉંચા વોલ્યૂમ પર વગાડવામાં આવતા હોવાથી આસપાસના લોકોને ભારે ખલેલ પહોંચે છે અને તેનાથી ધ્વનિ પ્રદૂષણ પણ ફેલાય છે.  

અરજદાર વતી હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવેલી જાહેરહિતની અરજીમાં દલીલ કરવામાં આવી છે કે શાળા - કોલેજ, હોસ્પિટલ, શીશું ગૃહ સહિતના સ્થળો પર લાઉડ સ્પીકરનો ઉપયોગ ન કરવો જોઈએ તેમ છતાં ઉંચા અવાજે લાઉડસ્પીકર,માઈક, ડી.જે સહિતનો ઉપયોગ કરવાથી રહેણાંક વિસ્તારોમાં રહેતા લોકોને હેરાનગતિનો સામનો કરવો પડે છે. એટલું જ નહિ શાળા - કોલેજમાં અભ્યાસ કરતા વિધાર્થીઓને પણ હાલાકી ભોગવી પડે છે...
Conclusion:હોસ્પિટલ અને શીશું ગૃહ પાસે તો સ્થિતિ વધું કફોડી બની જાય છે.. દર્દીઓને ધ્વનિના ઉંચા અવાજથી માનસિકત તકલીફ થતી હોવાની અરજદારે જાહેરહિતની અરજી મારફતે રજુઆત કરી હતી.. અરજદાર કોઈપણ ધર્મ, જાતિ કે રીતિ-રિવાજને અનુલક્ષીને નહિ પરતું બધા ધર્મના લોકોને ઉદેશ્યને કરી હોવાની સપષ્ટતા કરી હતી...જાહેરહિતની અરજીમાં કોર્ટ સમક્ષ જે તથ્યો રજુ કરાવામાં આવ્યા છે એ અરજદારના અનુભવ અને ઈન્ટરનેટના માધ્યમથી માહિતી મેળવી છે...હાઈકોર્ટે આ મુદે જાહેરહિતની અરજીને માન્ય રાખી અરજદારને પ્રતિબંધિત અથવા હોસ્પિટલ, શાળા- કોલેજ, કે આવી જગ્યાએ નિયમોનું ઉલ્લઘંન થતું હોય તેવા પુરાવવા રજુ કરવાનો આદેશ કર્યો હતો..
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.