ઇન્દિરા બ્રિજ પાસે ટ્રાફિક પોલીસ દ્વારા શંકાસ્પદ વાહનોનું ચેકિંગ કરવામાં આવ્યું હતું.TRB તેમજ હોમગાર્ડના જવાનોને સાથે રાખીને ઉચ્ચ અધિકારી દ્વારા કરવામાં આવેલા વાહન ચેકિંગમાં કોઈ પણ વાંધાજનક વસ્તુઓ મળી ન હતી.પોલીસ અધિકારી પણ અન્ય કોઈપણ જાતની કનડગત કર્યા વગર વાહનોને ચેક કરીને જવા દેતા હતા.
ગુજરાતમાં આતંકી હુમલાને લઈ હાઈ એલર્ટ, પોલીસ દ્વારા કડક તપાસ શરૂ - આતંકી હુમલાને લઇ હાઇ એલર્ટ
અમદાવાદ :પાકિસ્તાનથી કચ્છની બોર્ડર દ્વારા ગુજરાતમાં આતંકવાદી ઘૂસ્યા હોવાની IBના રિપોર્ટને અનુસરીને સમગ્ર અમદાવાદમાં પોલીસ દ્વારા વાહન ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે.
ગુજરાતમાં આતંકી હુમલાને લઇ હાઇ એલર્ટ
ઇન્દિરા બ્રિજ પાસે ટ્રાફિક પોલીસ દ્વારા શંકાસ્પદ વાહનોનું ચેકિંગ કરવામાં આવ્યું હતું.TRB તેમજ હોમગાર્ડના જવાનોને સાથે રાખીને ઉચ્ચ અધિકારી દ્વારા કરવામાં આવેલા વાહન ચેકિંગમાં કોઈ પણ વાંધાજનક વસ્તુઓ મળી ન હતી.પોલીસ અધિકારી પણ અન્ય કોઈપણ જાતની કનડગત કર્યા વગર વાહનોને ચેક કરીને જવા દેતા હતા.
Intro:પાકિસ્તાનથી કચ્છની બોર્ડર દ્વારા ગુજરાતમાં આતંકવાદી ઘૂસ્યા હોવાની આઈબીના રિપોર્ટ અને અનુસરીને સમગ્ર અમદાવાદમાં પોલીસ દ્વારા વાહન ચેકિંગ કરવામાં આવ્યું હતુંBody:ત્યારે આજરોજ ઇન્દિરા બ્રિજ પાસે ટ્રાફિક પોલીસ દ્વારા શંકાસ્પદ વાહનોનું ચેકિંગ કરવામાં આવ્યું હતુંConclusion:ટી આર બી તેમજ હોમગાર્ડના જવાનોને સાથે રાખીને ઉચ્ચ અધિકારી દ્વારા કરવામાં આવેલા વાહન ચેકિંગમાં કોઈ પણ વાંધાજનક વસ્તુઓ મળી ન હતી ત્યારે પોલીસ અધિકારી પણ અન્ય કોઈપણ જાતની કનડગત કર્યા વગર વાહનોને ચેક કરીને જવા દેતા હતા
એપૃવ. ભરત પંચાલ.
એપૃવ. ભરત પંચાલ.