ETV Bharat / state

ગુજરાતમાં આગામી 48 કલાકમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી - ETV Bharat

અમદાવાદઃ રાજ્યમાં વરસાદની બીજી ઈનિંગ શરૂ થતા જ ભારે વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા હજુ પણ આગામી 48 કલાકમાં ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

ફાઈલ ફોટો
author img

By

Published : Aug 11, 2019, 10:27 PM IST

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, ઉત્તર છત્તીસગઢમાં લો-ડિપ્રેશન સર્જાયું છે. બંગાળની ખાડીમાં સાઇક્લોનિક સરક્યુલેશન પણ ઊભું થયું છે. જેથી દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં આગામી 48 કલાકમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. જેથી સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. આગાહીના પગલે સૌરાષ્ટ્ર અને મહેસાણામાં ધોધમાર વરસાદ અને અમદાવાદ-ગાંધીનગરમાં સામાન્ય વરસાદ રહેવાની શક્યતા છે.

અમદાવાદમાં શનિવાર સવારના સમયથી જ ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો. જ્યારે રવિવારના દિવસે આખો દિવસ અમદાવાદમાં વરસાદે વિરામ લીધો હતો અને સાંજે સામાન્ય વરસાદ વરસ્યો હતો. અપર એર સરક્યુલેશનની અસર મુખ્યત્વે સૌરાષ્ટ્રમાં જ્યારે બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશર સમગ્ર ગુજરાત પર વરસાદ વરસાવી શકે છે. જેથી આગામી 48 કલાકમાં સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદ વરસશે.

Intro:વરસાદની બીજી ઇનિંગ શરૂ થયા બાદ સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે હવામાન વિભાગની આગાહી પ્રમાણે રવિવારે ગુજરાતના લગભગ તમામ શહેરોમાં વરસાદ વરસ્યો હતો જ્યારે અમદાવાદમાં સામાન્ય વરસાદ રહ્યો હતો અને આખા દિવસના વિરામ બાદ સાંજ પડતા વરસાદે ઝલક બતાવી હતી.

Body:ઉત્તર છત્તીસગઢમાં સર્જાયેલું ડિપ્રેશન અને બંગાળની ખાડી થી મધ્ય પ્રદેશ સુધી સાઇક્લોનિક સરક્યુલેશન આમ બંને થવાને કારણે દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ આગામી ૪૮ કલાકમાં વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓને એલર્ટ કરી દેવામાં આવ્યા છે સૌરાષ્ટ્ર અને મહેસાણામાં ધોધમાર વરસાદ પડવાની શક્યતા છે જ્યારે દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદ વરસી શકે છે અમદાવાદ-ગાંધીનગરમાં સામાન્ય વરસાદ રહેવાની શક્યતા છે

અમદાવાદમાં આવતીકાલે સવારના સમયથી જ ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો જ્યારે રવિવારના દિવસે આખો દિવસ અમદાવાદમાં વરસાદે વિરામ લીધો હતો જ્યારે ધરતી સાંજે સામાન્ય વરસાદ વરસ્યો હતો

Conclusion:અપર એર સરક્યુલેશનની અસર મુખ્યત્વે સૌરાષ્ટ્રમાં જ્યારે બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશર સમગ્ર ગુજરાત પર વરસાદ વરસાવી શકે છે જેના કારણે આગામી 48 કલાકમાં સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદ વરસશે

નોંધ: વરસાદના ફાઇલ ફૂટેજ ફોટો એટેચ કરવા વિનંતી
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.