હવામાન વિભાગના આંકડા મુજબ અમદાવાદ અને સુરેન્દ્રનગરમાં ગરમીનો પારો 40 ડિગ્રીએ પહોંચી ગયો છે. તો રાજકોટ અને અમરેલીમાં તાપમાન 44 ડિગ્રીએ પહોંચ્યું છે. અને પાંચ શહેરોનું તાપમાન 40 થી 42 ડિગ્રી વચ્ચે હોય એટલે ઓરેન્જ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. અમદાવાદમાં 26 થી 28 એપ્રિલ દરમિયાન રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેના કારણે હીટવેવની આગાહી પણ કરવામાં આવી છે. ગુજરાતનુ શનિવારે બપોરે ત્રણ વાગ્યે હવામાન ખાતામાં નોંધાયેલા આંકડા મુજબ અમદાવાદ અને સુરેન્દ્રનગરનું જિલ્લાનુ 45 ડિગ્રી, રાજકોટ અને અમરેલી જિલ્લાનુ 44 ડિગ્રી, ગાંધીનગર જિલ્લાનુ 43 ડિગ્રી, ભુજ અને કંડલા 42 ડિગ્રી જ્યારે વડોદરા, સુરત અને ડીસાનું તાપમાન 40 ડિગ્રી પહોંચ્યું હતું. અને સૌથી વધુ ગરમ શહેરો રહ્યા હતા.
અમદાવાદમાં ગરમીનો પ્રકોપ યથાવત, તાપમાન 45 ડિગ્રીએ પહોંચ્યું
અમદાવાદ: અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં તાપમાનનો પારો ધીમે-ધીમે કરી શનિવારે લગભગ તમામ શહેરોમાં તાપમાન 40 ડિગ્રી થી ઊંચું નોંધાયું હતું. હવામાન વિભાગ દ્વારા અગાઉ ઓરેન્જ રેડ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું હતું. ત્યારે આજરોજ અમદાવાદ શહેરનું તાપમાન 45 ડિગ્રી સુધી પહોંચી ગયું હતું. જેના લીધે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. અને લોકો ત્રાહિમામ પોકારી ચૂક્યા છે.
હવામાન વિભાગના આંકડા મુજબ અમદાવાદ અને સુરેન્દ્રનગરમાં ગરમીનો પારો 40 ડિગ્રીએ પહોંચી ગયો છે. તો રાજકોટ અને અમરેલીમાં તાપમાન 44 ડિગ્રીએ પહોંચ્યું છે. અને પાંચ શહેરોનું તાપમાન 40 થી 42 ડિગ્રી વચ્ચે હોય એટલે ઓરેન્જ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. અમદાવાદમાં 26 થી 28 એપ્રિલ દરમિયાન રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેના કારણે હીટવેવની આગાહી પણ કરવામાં આવી છે. ગુજરાતનુ શનિવારે બપોરે ત્રણ વાગ્યે હવામાન ખાતામાં નોંધાયેલા આંકડા મુજબ અમદાવાદ અને સુરેન્દ્રનગરનું જિલ્લાનુ 45 ડિગ્રી, રાજકોટ અને અમરેલી જિલ્લાનુ 44 ડિગ્રી, ગાંધીનગર જિલ્લાનુ 43 ડિગ્રી, ભુજ અને કંડલા 42 ડિગ્રી જ્યારે વડોદરા, સુરત અને ડીસાનું તાપમાન 40 ડિગ્રી પહોંચ્યું હતું. અને સૌથી વધુ ગરમ શહેરો રહ્યા હતા.
Body:હવામાન વિભાગના આંકડા મુજબ અમદાવાદ અને સુરેન્દ્રનગરમાં ગરમીનો પારો ૪૦ ડિગ્રીએ પહોંચી ગયો છે તો રાજકોટ અને અમરેલીમાં તાપમાન ૪૪ ડિગ્રીએ પહોંચ્યું છે કવિતા પાંચ શહેરોનું તાપમાન ૪૦ થી ૪૨ ડિગ્રી વચ્ચે હોય ઓરેન્જ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે અમદાવાદમાં ૨૬ થી ૨૮ એપ્રિલ દરમિયાન રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જેના કારણે હીટવેવની આગાહી પણ કરવામાં આવી છે.
આજે બપોરે ત્રણ વાગ્યે હવામાન ખાતામાં નોંધાયેલા આંકડા મુજબ અમદાવાદ અને સુરેન્દ્રનગર નું ૪૫ ડિગ્રી, રાજકોટ અને અમરેલી ૪૪ ડિગ્રી, ગાંધીનગર ૪૩ ડિગ્રી, ભુજ અને કંડલા ૪૨ ડિગ્રી જ્યારે વડોદરા, સુરત અને ડીસાનું તાપમાન ૪૦ ડિગ્રી પહોંચ્યું હતું અને સૌથી વધુ ગરમ શહેરો રહ્યા હતા.
હવામાન વિભાગ દ્વારા હજી વધુ ત્રણ દિવસો સુધી રાજ્યભરમાં હીટવેવનો અને ઓરેન્જ એલર્ટ મોટાભાગના શહેરોમાં જાહેર કરી દેવામાં આવ્યું છે ત્યારે અમદાવાદ શહેરમાં વધુ ત્રણ દિવસ રેડ એલર્ટ રહેશે અને ગરમ હવાઓ ફૂંકાશે ત્યારે ફરીથી હિટવેવની આગાહી પણ કરવામાં આવી છે
અસહ્ય ગરમીના કારણે અમદાવાદ શહેરના રસ્તા પર સૂના પડી ગયા છે અને બપોરના સમયમાં મોટેભાગે રસ્તા પર લોકોની અવરજવર એકદમ ઓછી થઈ ગઈ છે ગરમીના કારણે લોકો શેરડીનો રસ નારિયેળ પાણી અને ઠંડા પીણાં સહારો લઈ રહ્યા છે ત્યારે ગરમીથી બચવા માટે માથા પર મફલર ટોપી ચશ્મા તથા કેટલીક જગ્યાઓ પર છત્રીનો સહારો લેતા લોકો જોવા મળ્યા હતા
Conclusion:સમગ્ર ગુજરાતમાં ગરમીએ ૧૭ વર્ષનો રેકોર્ડ તોડ્યો છે જેના કારણે ગુજરાતીઓ ત્રાહિમામ પોકારી ચૂક્યા છે. આવનારા ત્રણ દિવસો ગુજરાતીઓ માટે વધુ કપરા રહેશે કારણ કે હજી ત્રણ દિવસ સુધી હીટવેવ ની આગાહી કરવામાં આવી છે ત્યારે લોકોએ વધુ કાળજી લેવી પડશે તથા સૂર્યના સીધા કિરણો થી બચીને રહેવું પડશે.