ETV Bharat / state

'વાઇબ્રન્ટ નવરાત્રી મહોત્સવ'ને વરસાદનું ગ્રહણ, GMDC મેદાન પાણીમાં ગરકાવ - અમદાવાદમાં ભારે વરસાદ

અમદાવાદઃ શહેરમાં ગુુરૂવારની રાત્રે વરસેલાં સાંબેલાધાર વરસાદ વરસ્યો હતો. જેના કારણે GMDC મેદાન પાણીમાં ગરકાવ થઈ ગયું છે. મેદાનમાં પાણી ભરાતાં વાઇબ્રન્ટ નવરાત્રી મહોત્સવન સામે વરસાદનું વિઘ્ન ઉભું  થયું છે. જેથી સ્થાનિકો અને રોકાણકર્તાઓ પર ચિંતાના વાદળ ઘેરાયાં છે.

'વાઇબ્રન્ટ નવરાત્રી મહોત્સવ'ને વરસાદનું વિઘ્ન, GMDC મેદાન પાણીમાં ગરકાવ
author img

By

Published : Sep 27, 2019, 2:40 PM IST

દર વર્ષે GMDC મેદાનમાં ઉત્સાહભેર નવરાત્રીની ઉજવણી કરવામાં આવે છે. સ્પોન્સર લાખો રૂપિયાનું રોકણ કરે છે, પરંતુ આ વખતે ભારે વરસાદના કારણે મેદાનમાં પાણી ભરાતાં રોકાણકર્તાઓને લાખો રૂપિયાનું નુકસાન થયું છે. તો આ દ્રશ્યો જોઈને ખેલૈયાઓના ઉત્સાહમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.

'વાઇબ્રન્ટ નવરાત્રી મહોત્સવ'ને વરસાદનું ગ્રહણ, GMDC મેદાન પાણીમાં ગરકાવ

નવરાત્રીને કેન્દ્રમાં રાખીને આ મેદાનમાં તમામ તૈયારીઓ શરૂ કરી દેવાઈ હતી લાઈટીંગથી લઈને સ્ટેજને સજાવવા સહિતની અનેક કામગીરી હાથ ધરવામાં આવી હતી. પણ અચનાનક વરસેલાં વરસાદે તમામ તૈયારીઓ પર પાણી ફેરવી નાંખ્યું છે. તમામ લાઈટીંગમાં બગડી ગઈ છે, વાયરીંગ તેની અસર થતી હોવાથી તમામ કામગીરીને અટકાવી દેવામાં આવી છે.

આમ, અમદાવાદ શહેરમાં નોંધાયેલાં 1.75 ઈંચ વરસાદ કારણે નવરાત્રીની મોજમાં ભંગ પડતો જોવા મળી રહ્યો છે. છતાં ખેલૈયાઓનો ઉત્સાહ જોઆને રોકાણકર્તાઓ મેદાન નવરાત્રીની રંગત જમાવવાનો પ્રયત્ન કરી રહ્યાં છે.

અમદાવાદ શહેરના સરખેજ વિસ્તારમાં 1 કલાકમાં 4 ઇંચ વરસાદ પડ્યો હતો. જ્યારે દૂધેશ્વરમાં 2.5 ઇંચ, મેમ્કોમાં 2 ઇંચ, બોડકદેવમાં 1.80 ઇંચ, રાણીપમાં 1.5 ઇંચ, ઉસ્માનપુરામાં 1.5 ઇંચ, ચાંદખેડામાં 1.5 ઇંચ, ગોતામાં 1.4 ઇંચ, વટવામાં 1.4 ઇંચ, નરોડામાં 1 ઇંચ, પાલડીમાં 1 ઇંચ, દાણાપીઠમાં 0.75 ઇંચ, મણિનગરમાં 0.75 ઇંચ, વિરાટ નગરમાં 0.7 ઇંચ, ઓઢવમાં 0.5 ઇંચ, સમગ્ર શહેરમાં કુલ 1.75 ઇંચ વરસાદ નોંધાયો છે.

Intro:અમદાવાદઃ

અમદાવાદ શહેરમાં ગઈકાલે રાત્રે પડેલા સાંબેલાધાર વરસાદ બાદ GMDC મેદાન પાણીમાં ગરકાવ થઈ ગયું છે. મેદાન પર મોટી માત્રામાં પાણી ભરાતાં વાઇબ્રન્ટ નવરાત્રી મહોત્સવને વરસાદનું વિઘ્ન નડ્યું છે.

Body:શહેરીજનો આ મેદાન પર ગરબે ઘૂમે છે પરંતુ વરસાદ બાદ મેદાનમાં પાણી ભરાતાં લાખો રૂપિયાનું નુકશાન થયું છે. આ દૃશ્યો નિહાલી ખેલૈયાઓનો ઉત્સાહ ઓસરી શકે છે.રાત્રે GMDC મેદાન સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી. મુખ્યમંચ સાઉન્ડ સિસ્ટમ તેમજ લાઇટિંગ સિસ્ટમને પણ વરસાદના કારણે અશર પહોંચી છે. વરસાદના કારણે રાત્રે ઇલેક્ટ્રૉનિક્સ સાધનો પર પ્લાસ્ટિક વિંટળી દેવામાં આવ્યું હતું.
જોકે, વરસાદ બાદ વરસાદી પાણી મેદાન પરથી ઓછું થયું છે પરંતુ મેદાનને સંપૂર્ણરીતે તૈયાર કરવું પડકારજનક રહેશે.

ગઈકાલે રાત્રે અમદાવાદ શહેરના સરખેજ વિસ્તારમાં 1 કલાકમાં 4 ઇંચ વરસાદ પડ્યો હતો જ્યારે દૂધેશ્વરમાં 2.5 ઇંચ, મેમ્કોમાં 2 ઇંચ, બોડકદેવમાં 1.80 ઇંચ, રાણીપમાં 1.5 ઇંચ, ઉસ્માનપુરામાં 1.5 ઇંચ, ચાંદખેડામાં 1.5 ઇંચ, ગોતામાં 1.4 ઇંચ, વટવામાં 1.4 ઇંચ, નરોડામાં 1 ઇંચ, પાલડીમાં 1 ઇંચ, દાણાપીઠમાં 0.75 ઇંચ, મણિનગરમાં 0.75 ઇંચ, વિરાટ નગરમાં 0.7 ઇંચ, ઓઢવમાં 0.5 ઇંચ, જ્યારે સમગ્ર શહેરમાં કુલ 1.75 ઇંચ વરસાદ વરસ્યો હતો.
Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.