ETV Bharat / state

અમદાવાદના વાતાવરણમાં પલટો, શહેરના 95 વૃક્ષો ધરાશાયી - AHD

અમદાવાદ: સમગ્ર રાજ્યના વિવિધ વિસ્તારોમાં મેઘરાજાનું ધમાકેદાર આગમન થઇ ચુક્યું છે. જેને પગલે ખેડુતો અને લોકોમાં ઉત્સાહની લાગણી જોવા મળતી હોય છે. રાજ્યના સૌથી વધુ ગરમી પડતી હોય તેવા શહેર એટલે કે અમદાવામાં પણ રવિવારની મધરાતે વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો. જે બાદ ભારે પવન સાથે વરસાદનું આગમન થયું હતું. જો કે ગરમીથી ત્રસ્ત શહેરી જનોમાં વરસાદથી ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. પરંતુ અમદાવાદમાં ભારે વરસાદના પગલે શહેરભરમાં 95 વૃક્ષ ધરાશાયી થયા હતા.

મુશળધાર વરસાદને પગલે 95 વૃક્ષો ધરાશાયી
author img

By

Published : Jun 24, 2019, 10:46 PM IST

અમદાવાદમાં રવિવારની મધરાતે વાતાવરણમાં અચાનક પલટો આવતાની સાથે ભારે પવન સાથે વરસાદનું આગમન થયું હતું. જેથી સમગ્ર શહેરમાં ઠંડક પ્રસરી ગઇ હતી. જેને પગલે શહેરીજનોએ રાહતનો શ્વાસ પણ લીધો હતો. જો કે આ વરસાદના પગલે શહેરભરમાંથી કુલ 95 જેટલા વૃક્ષો પડી ભાંગ્યા હતા. તો આ સાથે જ શહેરના CTM વિસ્તારમાં જમીન બેસી જતા એક ટ્રેલર ફસાઈ ગયુ હોવાનો બનાવ સામે આવ્યો હતો.

અમદાવાદમાં વાતાવરણમાં પલટો, શહેરના 95 વૃક્ષો ધરાશાયી
અમદાવાદના વાતાવરણમાં પલટો, શહેરના 95 વૃક્ષો ધરાશાયી

જો ઝોન પ્રમાણે વાત કરવામાં આવે તો વૃક્ષ ધરાશાયીનું લિસ્ટ નીચે મુજબ છે.

સેન્ટ્રલ ઝોન-9, ઈસ્ટ ઝોન-9, વેસ્ટ ઝોન-15, સાઉથ ઝોન-38, નોર્થ ઝોન-3, નોર્થ વેસ્ટ ઝોન-20, સાઉથ વેસ્ટ ઝોન-1

શહેરમાં મોડી રાત્રે વાવાઝોડા અને વીજળીના કડાકા સાથે અનેક વિસ્તારોમાં સાંબેલાધારે વરસાદ શરૂ થયો છે. શહેરના મોટેરા, ગોતા, રાણીપ, સેટેલાઈટ, નારણપુરા, સરખેજ, SG હાઇવે સહિત તમામ વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. અતિ ભારે પવનથી બોપલ, ઘુમા અને ચાંદખેડા વિસ્તારમાં વીજળી ડૂલ થઈ ગઈ હતી. આ સાથે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયાં છે.

R_GJ_AHD_03_24_JUNE_2019_TREES_FALL_ISHANI__PARIKH  

__________________________

વાતાવરણમાં પલટો આવના પગલે શહેરના ૯૫ વૃક્ષો  ધરાશાયી. 

અમદાવાદ:
રવિવારે મધરાતે જયારે વાતાવરણમાં અચાનક થી પલટો આવ્યો હતો અને પવન સાથે વરસાદ આવ્યો હતો  પગલે શહેરભરમાં 95 વૃક્ષ ધરાશાયી થયા હતા. તેમજ સીટીએમ પાસે બેસી જતા ટ્રેલર ફસાઈ ગયું હોવાનો બનાવ સામે આવ્યો હતો.
ઝોનવાઈઝ વૃક્ષ ધરાશાયી થયાના બનાવ
સેન્ટ્રલ ઝોન - 9
ઈસ્ટ ઝોન - 9
વેસ્ટ ઝોન - 15
સાઉથ ઝોન - 38
નોર્થ ઝોન - 3
નોર્થ વેસ્ટ ઝોન 20
સાઉથ વેસ્ટ ઝોન 1

મોડી રાત્રે વાવાઝોડાં અને વીજળીના કડાકા સાથે અનેક વિસ્તારોમાં સાંબેલાધારે વરસાદ શરૂ થયો છે. શહેરના મોટેરા, ગોતા, રાણીપ, સેટેલાઈટ, નારણપુરા, સરખેજ, એસ જી હાઈવે સહિત તમામ વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. અતિ ભારે પવનથી બોપલ, ઘુમા અને ચાંદખેડા વિસ્તારમાં વીજળી ડૂલ થઈ ગઈ છે. આ સાથે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયાં છે.

WhatsApp Image 2019-06-24 at 3.37.49 PM.jpeg
WhatsApp Image 2019-06-24 at 3.37.51 PM (1).jpeg
WhatsApp Image 2019-06-24 at 3.37.51 PM.jpeg

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.