ETV Bharat / state

નીતિન પટેલની ટિપ્પણી બાદ હાર્દિક પટેલે ટ્વીટરમાંથી ‘બેરોજગાર’ શબ્દ હટાવ્યો

અમદાવાદ- પાટીદાર આંદોલનનો પ્રણેતા અને હવે કોંગ્રેસના નેતા બનેલા હાર્દિક પટેલ હાલ સ્ટાર પ્રચારક બન્યા છે, જેને લઈને કોંગ્રેસ તેમને હેલિકોપ્ટર પણ ફાળવ્યું છે. છેલ્લા બે દિવસથી હાર્દિક પટેલ હેલિકોપ્ટરમાં ફરતો હોય તેવી તસ્વીરો અને વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેને લઇને ડેપ્યુટી CM નીતિન પટેલે ટિપ્પણી કરી હતી કે બેરોજગાર હાર્દિક પટેલ હવાઈ સફર માણે છે, ત્યારે હાર્દિક પટેલને પોતાના ટ્વીટરમાંથી બેરોજગાર શબ્દ હટાવી દેવો પડ્યો છે.

author img

By

Published : Apr 18, 2019, 5:34 PM IST

હાર્દિક પટેલે ટ્વીટરમાંથી ‘બેરોજગાર’ શબ્દ હટાવ્યો

ડેપ્યુટી CM નીતિન પટેલે હેલિકોપ્ટરમાં ફરતાં હાર્દિક પટેલનો ફોટો અને વીડિયોને જોયા પછી કહ્યું હતું કે ગુજરાતના બેરોજગારો હેલિકોપ્ટરમાં ફરે છે, અમે જમીન ઉપર કામ કરી રહ્યા છીએ, જ્યારે તે હવામાં ફરે છે.

જુઓ, ‘બેરોજગાર’ હાર્દિક પટેલ હવામાં ઉડે છે

લોકસભાની ચૂંટણીમાં ગુજરાતમાં મતદાને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે હાર્દિક પટેલ કોઈ ટીકાનો ભોગ બને તે પહેલા તેણે ભુલ સુધારી લીધી છે. અને પોતાના ટ્વીટર એકાઉન્ટમાંથી બેરોજગારી શબ્દને હટાવી દીધો છે.

R_GJ_AHD_04_18_APRIL_2019_HARDIK_TWEET_PHOTO_STORY_GAUTAM_JOSHI_AHMEDABAD

નિતીન પટેલની ટીપ્પણી પછી હાર્દિક પટેલે ટ્વીટરમાંથી ‘બેરોજગાર’ 

શબ્દ હટાવ્યો

(નોંધ- આ સ્ટોરીમાં હાર્દિક પટેલના ટ્વીટર એકાઉન્ટની ઈમેજ મુકી છે, પણ 

હાર્દિક પટેલ હેલિકોપ્ટરમાં ફરે છે, તેના ફોટા કે વિડિયો મુકવા...)

અમદાવાદ- પાટીદાર આંદોલનનો પ્રણેતા અને હવે કોંગ્રેસના નેતા બનેલા હાર્દિક પટેલ હાલ સ્ટાર પ્રચારક બન્યા છે, જેને લઈને તેમને કોંગ્રેસ હેલિકોપ્ટર ફાળવ્યું છે. છેલ્લા બે દિવસથી હાર્દિક પટેલ હેલિકોપ્ટરમાં ફરતો હોય તેવી તસ્વીરો અને વિડિયો સોશિયમ મીડિયામાં ફરી રહ્યા છે, ત્યારે ડેપ્યુટી સીએમ નિતીનભાઈ પટેલે ટીપ્પણી કરી હતી કે બેરોજગાર હાર્દિક પટેલ હવાઈ સફર માણે છે, ત્યારે હાર્દિક પટેલને પોતાના ટ્વીટરમાંથી બેરોજગાર શબ્દ હટાવી દેવો પડ્યો છે.

ડેપ્યુટી સીએમ નિતીન પટેલે હેલિકોપ્ટરમાં ફરતાં હાર્દિક પટેલનો ફોટો અને વિડિયો જોયા પછી કહ્યું હતું કે ગુજરાતના બેરોજગારો હેલિકોપ્ટરમાં ફરે છે, અમે જમીન ઉપર કામ કરી રહ્યા છીએ, જ્યારે તે હવામાં ફરે છે.

લોકસભાની ચૂંટણીમાં ગુજરાતમાં મતદાન આડે હવે ગણતરીના દિવસો જ બાકી છે, ત્યારે હાર્દિક પટેલ કોઈ ટીકાનો ભોગ બને તે પહેલા તેણે ભુલ સુધારી લીધી છે. અને પોતાના ટ્વીટર એકાઉન્ટમાંથી બેરોજગારી શબ્દ હટાવી દીધો છે.

Regards,
Bharat Panchal
Bureau Chief
E TV Bharat Gujarat
B-507, Mondeal Heights, Near Iscon Cross Roads,
S. G. Highway, AHMEDABAD 380015
Mobile No. 81 40 36 90 90
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.