ETV Bharat / state

'એક રાખી જવાનો કે નામ': ગલવાન ઘાટીમાં દેશની રક્ષા કરતા જવાનોના હાથ પર આ વર્ષે બંધાશે ગુજરાતની બહેનોની રાખડી

શહેરની એક સંસ્થા દ્વારા ગલવાન ઘાટી પર ફરજ બજાવતા જવાનો માટે 10 હજાર રાખડીઓ તૈયાર કરી છે. જેને રક્ષાબંધન પહેલા જ મોકલી આપવામાં આવશે. એટલું જ નહી ગુજરાતની સરહદે તૈનાત જવાનોને પણ રાખડી બાંધવાનું ઉમદા આયોજન કરાયું છે.

ો
'એક રાખી જવાનો કે નામ' : ગલવાન ઘાટીમાં દેશની રક્ષા કરતા જવાનોના હાથ પર આ વર્ષે બંધાશે ગુજરાતની બહેનોની રાખડી
author img

By

Published : Jul 23, 2020, 7:55 PM IST

અમદાવાદ: શહેરની એક એન.જી.ઓ દ્વારા આ તૈયારીઓ કરવામાં આવી રહી છે. દર વર્ષે કોઈપણ ખચકાટ વગર રાજ્યની નળાબેટ સરહદ પર જઈ રાખડી બાંધતા હોય છે. પરંતુ આ વર્ષે કોરોના મહામારીના કારણે ફાઉન્ડેશનના સભ્યોને પરવાનગી મેળવવી પડી હતી. જો કે, હેડક્વા્ટરે રાખડી બાંધવાની મંજૂરી આપતા તમામ અવરોધો અત્યારે દુર થઇ ગયા છે. જો કે, ગલવાન ઘાટીમાં રાખડીઓ બાંધવાની પરવાનગી ન હોય રાખડીોને હેડક્વાર્ટર મોકલી આપવામાં આવશે.

ો
'એક રાખી જવાનો કે નામ' : ગલવાન ઘાટીમાં દેશની રક્ષા કરતા જવાનોના હાથ પર આ વર્ષે બંધાશે ગુજરાતની બહેનોની રાખડી
આ રાખડીમાં એ પણ ધ્યાન રાખવામાં આવ્યું છે કે, તે સીધી સાદી હોય.જેથી પહેરવામાં નડે નહી અને આત્મનિર્ભરના સૂત્રને ધ્યાને રાખીને તેને સ્થાનિકો પાસેથી જ લોકલ મટીરીયલમાંથી બનાવાઈ છે.અંદાજે 10 હજાર રાખડીઓ બનીને તૈયાર થઇ ગઇ છે. આ રાખડીઓની પૂજા વીધિ પણ કરાઇ છે અને હવે ભારતની રક્ષા કરતા જવાનોને હાથ પર બાંધવા થોડા દિવસમાં મોકલી આપવામાં આવશે.

આ રાખડીઓ સાથે અમદાવાદ સહિત ગુજરાતની બહેનોનેએ આપણા જવાનો માટે પ્રાર્થના કરી છે કે, જવાનોની રક્ષા ન માત્ર દુશ્મનોથી જ થાય પરંતુ કોરોના જેવી મહામારીથી પણ આપણા જવાનો સુરક્ષીત રહે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.