ETV Bharat / state

Gujarat Elections: આમ આદમી પાર્ટી મુખ્યપ્રધાનનો ચહેરો કાલે જાહેર કરશે - aap Chief Minister face

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પણ ઇલેક્શન કમિશન દ્વારા જાહેર કરી દેવામાં આવી છે. જ્યારે આવતીકાલે દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ આમ આદમી પાર્ટીના મુખ્યપ્રધાનનો ચહેરો ( aap Chief Minister face) જાહેર કરશે. ગુજરાતના ઇતિહાસમાં પહેલી વખત જનતાના મતથી મુખ્ય બધાનો ચહેરો નક્કી કરવામાં આવ્યો છે. ચૂંટણી તારીખ જાહેર કર્યા પહેલા પણ કોઈ રાજકીય પાર્ટીઓ પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે.

Gujarat Elections: આમ આદમી પાર્ટી મુખ્યપ્રધાનનો ચહેરો કાલે જાહેર કરશે

author img

By

Published : Nov 3, 2022, 5:15 PM IST

અમદાવાદ દેશનું સૌથી મોટું લોકશાહીનું પર્વ એટલે કે ચૂંટણી. ગુજરાત વિધાનસભાની ચૂંટણીની (Gujarat Assembly Elections) તારીખ આખરે જાહેર કરી દેવામાં આવી છે. જેને લઈને તમામ રાજકીય પાર્ટીઓ પણ પોતાના પ્રચાર પ્રસારનો આખરી ઓપ આપવામાં રહ્યો છે. દરેક રાજકીય પાર્ટી દ્વારા પણ પોતાના અલગ અલગ વિધાનસભા ઉપર પોતાની ઉમેદવારોનું નામ પણ નક્કી કરી દેવામાં આવ્યા છે. આમ આદમી પાર્ટી પહેલાથી જ પોતાના 108 નામ જાહેર કરી દેવામાં આવ્યા છે. ભાજપ અને કોંગ્રેસ દ્વારા પણ આગામી ટૂંક જ સમયમાં પોતાના ઉમેદવાર નામ જાહેર કરશે.તો આવતી કાલે દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ આમ આદમી પાર્ટીના મુખ્યપ્રધાનનો ચહેરાની ( aap Chief Minister face) જાહેરાત કરશે.

ગુજરાતની અંદર ચૂંટણી રાજકીય પાર્ટી મર્યાદામાં રહીને ચૂંટણી લડશે. આમ આદમી પાર્ટીના (Aam Aadmi Party) મહાપ્રધાન મનોજ સોરઠીયા જણાવ્યું હતું કે આજે ગુજરાતની અંદર ચૂંટણીની તૈયારીઓ થઈ રહી છે. અને લોકશાહીનું મહાપર્વ ગુજરાત વિધાનસભાની ચુંટણી. હવે ગુજરાતની જનતાને પોતાના મતનો ઉપયોગ કરવાનો સમય આવ્યો છે. ઇલેક્શન કમિશનએ આજે પોતાની પ્રેસ કોન્ફરન્સમાં ઘણી નવી વાતો અને નવી યોજનાઓ પણ આ વખતે ગુજરાત ઇલેક્શનમાં મૂકવામાં આવી છે. અને સાથે આશા રાખું છું કે ગુજરાતની તમામ રાજકીય પાર્ટીઓ નિષ્પક્ષ રહીને અને મર્યાદામાં રહીને સારી રીતે ગુજરાતી આ ચૂંટણી જે રીતે ગુજરાતનો રેકોર્ડ રહ્યો છે તેવી રીતે આ વખતે પણ ચૂંટણી પૂર્ણ કરશે.

તારીખ પહેલા ઉમેદવાર લિસ્ટ છેલ્લા ઘણા સમયથી તારીખ ને અસમતા જોવા મળી હતી ત્યારે આજે આખરી ચૂંટણી તારીખ જાહેર કરવામાં આવી છે. જેને પાર્ટી ખૂબ જ ખુશ છે અને ગુજરાતમાં આમ બી પાર્ટીની પણ જે રીતે ચાલી રહી છે. અમે ગુજરાતનું જનતા સુધી પહોંચી રહ્યા છીએ. અને તેમાં સફળતા પણ મેળવી છે. અને અમને પૂરો વિશ્વાસ છે કે ગુજરાતની જનતા ઐતિહાસિક નિર્ણય લઈને આમ આદમી પાર્ટીની સરકાર બનાવશે. ગુજરાતના ઇતિહાસમાં પહેલી વખત ચૂંટણી તારીખ જાહેર કર્યા પહેલા પણ કોઈ રાજકીય પાર્ટીઓ પોતાના ઉમેદવાર જાહેર કર્યા હોય તેવું આમ આદમી પાર્ટીએ કરી બતાવ્યું છે. અત્યાર સુધી 108 ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. અને આગામી સમયમાં બાકીના ઉમેદવાર પણ જાહેર કરવામાં આવશે.

મુખ્યપ્રધાનનો ચહેરો જાહેર આવતીકાલે હાજર થશે મુખ્યપ્રધાનનો ચહેરો. આમ આદમી પાર્ટી આવતીકાલે ગુજરાતના મુખ્યપ્રધાનનો ચહેરો જાહેર કરવામાં આવશે. આજ સાંજ સુધીમાં તમામ લિસ્ટ તૈયાર કરી દેવામાં આવશે. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ આવતીકાલે અમદાવાદ આવીને આમ આદમી પાર્ટી તરફથી ગુજરાતના મુખ્યપ્રધાનનું નામ જાહેર કરવામાં આવશે. ગુજરાતના ઇતિહાસમાં પહેલી વખત જનતાના મતથી મુખ્ય બધાનો ચહેરો નક્કી કરવામાં આવ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.