- રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 11,892 પોઝિટિવ કેસ નોંધાયા
- 14,737 દર્દીઓએ કોરોનાને છેલ્લા 24 કલાકમાં માત આપી
- 119 દર્દીના થયા દુઃખદ મૃત્યુ
- અમદાવાદમાં 3359
- સુરત 889
- રાજકોટ 396
- બરોડામાં 710 પોઝિટિવ કેસ નોંધાયા
- અમદાવાદમાં 6,411 દર્દીને રજા આપવામાં આવી
LIVE UPDATE: ગુજરાતમાં કોરોનાની સ્થિતિ
19:50 May 08
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 11,892 પોઝિટિવ કેસ નોંધાયા
19:31 May 08
સાબરકાંઠા જિલ્લામાં આજે 107 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા
- સાબરકાંઠા જિલ્લામાં આજે 107 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા
- જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 4 દર્દીના મોત
- અત્યાર સુધીમાં કુલ 117 દર્દીઓના કોરોનાથી મોત
- હિંમતનગર તાલુકામાં 43 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા
- ઇડર તાલુકામાં 10 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા
- ખેડબ્રહ્મા તાલુકામાં 17 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા
- પ્રાંતિજ અન વડાલી તાલુકામાં 7-7 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા
- તલોદ તાલુકામાં 23 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા
- જિલ્લામાં અત્યાર સુધીમાં 8,272 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા
19:30 May 08
પાટણમાં કોરોનાની સદી યથાવત
પાટણમાં કોરોનાની સદી યથાવત
જિલ્લામાં નવા 136 પોઝિટિવ કેસ નોંધાયા
જિલ્લામાં પોઝિટિવ દર્દીઓનો આંક 9,342 થયો
પાટણ શહેરમાં નવા 35 કેસ સાથે પોઝિટિવ આંક 3,775 થયો
સિદ્ધપુર તાલુકામાં સૌથી વધુ 26 કેસ નોંધાયા
180 દર્દીઓ સ્વસ્થ થયા
18:33 May 08
જામનગર જિલ્લામાં આજે 664 પોઝિટિવ કેસ નોંધાયા
- જામનગર જિલ્લામાં આજે 664 પોઝિટિવ કેસ નોંધાયા
- શહેરમાં 382 અને ગ્રામ્યમાં 264 કેસ નોંધાયા
- 750થી વધુ દર્દીઓ કોવિડ હોસ્પિટલમાંથી થયા ડિસ્ચાર્જ
18:31 May 08
મહીસાગર જિલ્લામાં આજે 175 પોઝિટિવ કેસ નોંધાયા
- મહીસાગર જિલ્લામાં આજે 175 પોઝિટિવ કેસ નોંધાયા
- 153 દર્દી સ્વસ્થ થતાં રજા આપવામાં આવી
- જિલ્લામાં અત્યાર સુધીમાં 4,092 દર્દીઓ સ્વસ્થ થયા
- અત્યારસુધી જિલ્લામાં કોરોનાના કુલ 5,765 પોઝિટિવ કેસ નોંધાયા
- હાલ 1,600 દર્દીઓ સારવાર હેઠળ
11:32 May 08
સવારે 10 વાગ્યાની સ્થિતિએ અમદાવાદ સિવિલ મેડિસીટી કેમ્પસમાં 2131 દર્દીઓ કોરોનાની સારવાર હેઠળ
- સવારે 10 વાગ્યાની સ્થિતિએ અમદાવાદ સિવિલ મેડિસીટી કેમ્પસમાં 2131 દર્દીઓ કોરોનાની સારવાર હેઠળ
- 1200 બેડ હોસ્પિટલમાં 1054
- આઈ.કે.ડી.આર.સી.માં 178
- મંજૂશ્રી કોવિડ હોસ્પિટલમાં 389,
- જી.સી.આર.આઇ.હોસ્પિટલમાં 176
- યુ.એન.મહેતા હોસ્પિટલમાં -336 કોરોના ગ્રસ્ત દર્દીઓ સારવાર હેઠળ
06:59 May 08
રાજ્યની વર્તમાન પરિસ્થિતિ
રાજ્યની વર્તમાન પરિસ્થિતિની જો વાત કરવામાં આવે તો રાજ્યના આરોગ્ય વિભાગ તરફથી મળતી માહિતી પ્રમાણે કુલ 1,46,385 જેટલા એક્ટિવ કેસ છે જેમાં 775 વેન્ટિલેટર પર અને 1,45,610 દર્દીઓ સ્ટેબલ છે અને કુલ મૃત્યુ 8,154 દર્દીના સારવાર દરમિયાન મૃત્યુ નોંધાયા છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 5,03,497 દર્દીઓએ કોરોનાને માત આપી છે.
06:59 May 08
છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 12,064 પોઝીટીવ કેસ નોંધાયા
- છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 12,064 પોઝીટીવ કેસ નોંધાયા
- 13,085 દર્દીઓ કોરોનાને માત આપી
- 119 દર્દીના મોત નિપજ્યા
06:49 May 08
LIVE UPDATE: ગુજરાતમાં કોરોનાની સ્થિતિ
રાજ્યમાં એપ્રિલ મહિનાથી કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો હતો ત્યારે મેં મહીનાના પાંચમા દિવસમાં સતત પોઝિટિવ કેસમાં ઘટાડો નોંધાઇ રહ્યો છે, રાજ્યમાં છેલ્લા 24 કલાકની અંદર 12,064 જેટલા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે આજે શુક્રવારે સૌથી વધુ 13,085 દર્દીઓએ કોરોનાને માત આપીને ઘરે પરત ફર્યા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 119 દર્દીઓના કોરોનાથી મોત થયા છે. જ્યારે આજે શુક્રવારે કોરોનાથી થતાં મૃત્યુમાં પણ ઘટાડો થયો છે.