ETV Bharat / state

LIVE UPDATE: ગુજરાતમાં કોરોનાની સ્થિતિ - કોરોનાની સ્થિતિ

corona
corona
author img

By

Published : May 15, 2021, 7:16 AM IST

Updated : May 15, 2021, 6:29 PM IST

18:26 May 15

તાપી જિલ્લામાં 793 સેમ્પલ લેવાયાં, 19 નવા પોઝિટિવ કેસ

જિલ્લામાં કોરોનાનાં કુલ કેસનો આંકડો 3695 પર પહોંચ્યો

કોરોના સારવાર હેઠળ એક દર્દીનું મોત

605 દર્દીઓ કોરોના સારવાર હેઠળ

70 દર્દીઓને સાજા થતા રજા અપાઈ

કોરોનાની સારવાર દરમિયાન દર્દીઓનો મૃત્યુઆંક 117

18:25 May 15

મહીસાગર જિલ્લામાં આજે 115 પોઝિટિવ કેસ નોંધાયા

મહીસાગર જિલ્લામાં આજે 172 દર્દી સ્વસ્થ થતાં રજા આપવામાં આવી

જિલ્લામાં અત્યાર સુધીમાં 5,097 દર્દીઓ સ્વસ્થ થઇ સ્વગૃહે પરત ફર્યા

અત્યારસુધી જિલ્લામાં (COVID 19)ના કુલ 6,656 પોઝિટિવ કેસ નોંધાયા

હાલ 1,486 દર્દીઓ સારવાર હેઠળ

18:24 May 15

સાબરકાંઠા જિલ્લામાં આજે 141 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના એક દર્દીનો મોત

અત્યાર સુધીમાં કુલ 129 દર્દીઓના કોરોનાથી મોત

હિંમતનગર તાલુકામાં 72 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

ઇડર તાલુકામાં 28 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

તલોદ તાલુકામાં 18 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

પ્રાંતિજ તાલુકામાં 8 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

વડાલી તાલુકામાં 6 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

વિજયનગર તાલુકામાં ચાર કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

ખેડબ્રહ્મા તાલુકામાં ત્રણ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

પોશીના તાલુકામાં બે કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

જિલ્લામાં અત્યાર સુધીમાં 9,032 કોરોના પોઝિટિવ  કેસ નોંધાયા

16:04 May 15

વડોદરા શહેરમાં મ્યુકરોમાઇકોસીસના દર્દીઓમાં વધારો

મ્યુકરોમાઇકોસીસ વધુ 3 દર્દીમાં મોત

શુક્રવારે વધુ 12 દર્દીઓ નોંધાતા દર્દીઓ કુલ આક 107 થયો

ગોત્રી હોસ્પિટલ 25 દર્દીઓ સારવાર હેઠણ

સયાજી હોસ્પિટલ અને ગોત્રી હોસ્પિટલમાં મ્યુકરોમાઇકોસીસના દર્દીઓ દાખલ

16:04 May 15

ભુજમાં શેરી ફેરિયાએ આત્મવિલોપનનો કર્યો પ્રયાસ

ક્ચ્છ - ભુજમાં શેરી ફેરિયાએ આત્મવિલોપનનો કર્યો પ્રયાસ

લોકડાઉનના કારણે ધંધા બંધ રહેતા કર્યો પ્રયાસ

શરીરે પેટ્રોલ છંટવાનો પ્રયાસ કર્યો ત્યારે પોલીસે કરી અટકાયત

શેરી ફેરિયાઓના ધંધા બંધ રહેતા આજીવિકા છીનવાઈ

16:03 May 15

કોરોનામાં મોતને ભેટેલા ખેડૂતોને ખાતર અકસ્માત વીમા લાભ આપવા માગ

સુરત - કોરોનામાં મોતને ભેટેલા ખેડૂતોને ખાતર અકસ્માત વીમા લાભ આપવા માગ

પૂર્વ દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખે માગ કરી

ખેડૂતોએ ખાતરની ખરીદી કરી ઇફકોને રૂપિયા 2,300 કરોડનો નફો રળી આપે છે

હજારોની સંખ્યામાં ખેડૂતોએ કોરોનામાં જીવ ગુમાવ્યો છે

16:02 May 15

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં મ્યુકોરમાઈકોસીસના નવા 45 કેસ નોંધાયા

હાલ મ્યુકોરમાઈકોસીસના 300થી વધુ દર્દી સારવાર હેઠળ

દરરોજના 20થી 30 કરવામાં આવી રહ્યા છે ઓપરેશન

છેલ્લા 2 દિવસોમાં નવા ચાર વોર્ડ ખોલવામાં આવ્યા

હાલ કુલ છ વોર્ડ મ્યુકોર માઈકોસીસના કાર્યરત

15:27 May 15

મૃત્યુના આંકડાઓ પર દમન સ્થાપિત કરવા વિશ્લેષણનો ઉપયોગ કર્યો છે : પંકજ કુમાર, ગુજરાત એડલ ચીફ સેક્યુ. (હોમ)

  • મૃત્યુનાં પ્રમાણપત્રોનાં આંકડાઓ મૃત્યુનાં આંકડાઓ શોધવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. તાજેતરમાં એક એવા મીડિયા રિપોર્ટ મુજબ તેમને સરકારના ભાગ પર મૃત્યુના આંકડાઓ પર દમન સ્થાપિત કરવા વિશ્લેષણનો ઉપયોગ કર્યો છે. આવા અયોગ્ય અહેવાલમાં રોગચાળાની વચ્ચે અનિયંત્રિત ગભરાટ સર્જાય તેવી સંભાવના છે અને તેથી જાહેર ક્ષેત્રમાં યોગ્ય સ્થાન આપવું યોગ્ય છે : ગુજરાત એડલ ચીફ સિક્યુરિટી
  • નોંધણી માટેની ઓલાઇન પ્રક્રિયા કરીને ગુજરાતે ખૂબ જ નાગરિક કેન્દ્રિત અભિગમ અપનાવ્યો છે અને તે અનેક સ્થળોએ પણ થઈ શકે છે. તેથી સમાન પ્રસંગ માટે બહુવિધ નોંધણીઓની સંભાવનાને નકારી શકાય નહીં : પંકજ કુમાર
  • રોગચાળાના સમયગાળા દરમિયાન જાહેર કરવામાં આવેલા મૃત્યુ પ્રમાણપત્રોના આધારે સમયગાળા દરમિયાન થતા મૃત્યુની સંખ્યા માટેનો કોઈપણ પ્રકારનો આક્ષેપ સંપૂર્ણપણે ખામીયુક્ત છે અને ધ્યાન આપવા પાત્ર છે: પંકજ કુમાર

12:15 May 15

સાબરકાઠાંના વડાલીના ટોકરા ગામે કોરોના કહેર

છેલ્લા દસ દિવસ માં સાત લોકોના  મોત 

32 પરિવારમાંથી સાત ના મોત થી હડકંપ

સ્થાનિકો દ્વારા રેપિડ સ્ટેસ કરવા આજીજી છતા આરોગ્ય તંત્ર ઘોર નિંદ્રામાં

સ્થાનિકો દ્વારા રેપીડ ટેસ્ટની કરાઇ છે માંગ

સ્થાનિકો દ્વારા આરોગ્ય અધિકારીને જાણ કરવા છતાં રેપિડ ટેસ્ટ નહિ

આરોગ્ય વિભાગની ઘોર બેદરકારી

જિલ્લા આરોગ્ય અધિકારી મીડિયાથી ભાગે છે દૂર

07:13 May 15

રાજ્યમાં કુલ 1 લાખ 17 હજાર 786 એક્ટિવ કેસ

રાજ્યના કોરોનામાં કુલ 7,35,348 કોરોના પોઝિટિવ દર્દીઓ મળી આવ્યા છે, ત્યારે મૃત્યુ આંક 7,944 છે. તેમ જ અત્યાર સુધીમાં 6,09,031 દર્દીઓ ડિસ્ચાર્જ થયા હતા. હાલ એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 1 લાખ 17 હજાર 786 એક્ટિવ કેસ છે. જેમાંથી 786 દર્દીઓ વેન્ટિલેટર પર સારવાર લઈ રહ્યા છે. તો બાકીના દર્દીઓની હાલત સ્થિર છે.

07:12 May 15

કોરોનાના કેસમાં આંશિક ઘટાડો, 27 દિવસે 10 હજારથી ઓછા પોઝિટિવ કેસ નોંધાયા

  • કોરોનાના કેસમાં આંશિક ઘટાડો
  • 27 દિવસે 10,000થી ઓછા પોઝિટિવ કેસ નોંધાયા
  • 82.82 ટકા રિકવરી રેટ થયો

06:10 May 15

LIVE UPDATE: ગુજરાતમાં કોરોનાની સ્થિતિ

27 દિવસ બાદ રાજ્યમાં 10,000થી ઓછા કેસ નોંધાયા છે અને 15 હજારથી વધુ દર્દીઓએ કોરોનાને માત આપી છે. રાજ્યમાં જે રીતે કોરોના મહામારી વકરી હતી તેને ધ્યાનમાં રાખીને હાલ ગુજરાત રાજ્યમાં કોરોના કેસમાં સતત ઘટાડો થયો છે.

Last Updated : May 15, 2021, 6:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.