ETV Bharat / state

છેલ્લા 24 કલાકમાં 13,105 પોઝિટિવ કેસ નોંધાયા, 137 કોરોના દર્દીના મોત - gujarat corona case update

LIVE UPDATE: ગુજરાતમાં કોરોનાની સ્થિતિ
LIVE UPDATE: ગુજરાતમાં કોરોનાની સ્થિતિ
author img

By

Published : Apr 22, 2021, 6:26 AM IST

Updated : Apr 22, 2021, 9:13 PM IST

21:11 April 22

બોટાદ જિલ્લામાં આજે 19 પોઝિટિવ કેસ નોંધાયા

બોટાદ જિલ્લાના વધુ 26 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા

બોટાદ જિલ્લામાં કોરોનાના કુલ એક્ટિવ દર્દીઓ 286

21:07 April 22

પંચમહાલ જિલ્લામાં નોંધાયા આજે વધુ 88 કોરોના કેસ

જિલ્લાના ગોધરા 31, હાલોલ 21, ઘોઘંબા 16, કાલોલ 15, મોરવા હડફ 04 અને શહેરા તાલુકામાં નોંધાયા આજે 01 કેસ નોંધાયા

જિલ્લાના વધુ 44 દર્દીઓ આજે કોરોનાને મ્હાત આપી સાજા થયા

જિલ્લાનો કુલ કેસનો આંકડો 5,599 અને સાજા થયેલો દર્દીઓનો આંકડો 4,710 પર પહોંચ્યો છે

જિલ્લામાં સક્રિય કોરોના કેસની સંખ્યા 726 પર પહોંચી છે

20:03 April 22

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 13,105 પોઝિટિવ કેસ નોંધાયા, 137 લોકોના મોત

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 13,105 પોઝિટિવ કેસ નોંધાયા 

આજે 5,010 કોરોના દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા

કોરોનાને કારણે 137 લોકોના મોત

રાજ્યમાં કુલ કેસ : 4,53,836

કુલ સક્રિય કેસ: 92,084

કુલ ડિસ્ચાર્જ : 3,55,875

કુલ મૃત્યુ : 5,877

1,08,59,073 લોકોને આપવામાં આવી કોરોના વેક્સિન

18:45 April 22

મહીસાગર જિલ્લામાં આજે 90 પોઝિટિવ કેસ નોંધાયા

જિલ્લામાં આજે 29 દર્દી સ્‍વસ્‍થ થયા

જિલ્લામાં અત્યાર સુધીમાં 2,781 દર્દીઓ સ્વસ્થ થયા

અત્યાર સુધી જિલ્લામાં કોરોનાના કુલ 3,430 પોઝિટિવ કેસ

હાલ 598 દર્દીઓ સારવાર હેઠળ

18:42 April 22

સાબરકાંઠા આજે 74 પોઝિટિવ કેસ નોંધાયા

સાબરકાંઠા આજે 74 પોઝિટિવ કેસ નોંધાયા

3 લોકોના થયા મોત

જિલ્લામાં કુલ 30થી વધુ લોકોના મોત

જિલ્લામાં કુલ પોઝિટિવ 3,342 કેસ નોંધાયા

જિલ્લામાં અત્યાર સુધી 2,769 દર્દીઓને કરાયા ડિસ્ચાર્જ

હાલમાં જિલ્લામાં 543 એક્ટિવ કેસ

તંત્ર દ્વારા ઠોસ પગલાંની જરૂરિયાત

18:18 April 22

અમદાવાદ પાસપોર્ટ ઓફિસમાં 24 અધિકારીઓ અને કર્મચારીઓ કોરોના પોઝિટિવ

1 કર્મચારીનું કોરોનાને કારણે થયું મોત 

કર્મચારીઓ પોઝિટિવ આવતા પાસપોર્ટ ઓફિસ દ્વારા લેવાયો મહત્વનો નિર્ણય 

હવે એપોઇન્ટમેન્ટના 50 ટકા લોકોની જ પાસપોર્ટ ઓફિસમાં કામગીરી કરવામાં આવશે

50 ટકા સ્લોટ ખાલી મૂકવામાં આવ્યા

સોશિયલ ડિસ્ટન્સનું પાલન થાય તે માટે લેવાયો મહત્વનો નિર્ણય

18:18 April 22

કોરોનાની વર્તમાન પરિસ્થિતિને જોતા અમદાવાદ શહેર–જિલ્લાના જન સેવા કેન્દ્રો અન્ય હુકમ ન થાય ત્યાં સુધી બંધ રહેશે.

18:17 April 22

જામનગર જિલ્લામાં 564 પોઝિટિવ કેસ નોંધાયા

જામનગર જિલ્લામાં કોરોના વિસ્ફોટ.

છેલ્લા 24 કલાકમાં 564 પોઝિટિવ કેસ નોંધાયા

શહેરમાં 336 અને ગ્રામ્ય વિસ્તારમાં 228 નોંધાયા કેસ

16:38 April 22

ડૉ. તુષાર પટેલ : શરીરના ફેફસા પર કોરોના સૌથી વધુ અસર કરે છે, તેમાં પણ લોઅર પાર્ટ પર અસર કરે છે માટે પેટથી ઉંધા સુવો

ફેફસા બાબતે ડૉ. તુષાર પટેલ : શરીરના ફેફસા પર કોરોના સૌથી વધુ અસર કરે છે, તેમાં પણ લોઅર પાર્ટ પર અસર કરે છે માટે પેટથી ઉંધા સુવો, આઇસીયુમાં અમે પ્રોન પોશ્ચર આપીએ છીએ, ફેફસાને ઑક્સિજન આપવા જરૂરી છે.

16:38 April 22

ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો

અમદાવાદ - ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી દ્વારા  મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો

વિદ્યાર્થીઓ માટે આગામી સત્રના પરીક્ષા ફોર્મ ભરતાં પહેલાં વેક્સિન લેવી ફરજિયાત કરવામાં આવી

આગામી શૈક્ષણિક સત્ર વિન્ટર-2021ની પરીક્ષા આપતાં વિદ્યાર્થીઓ માટે વેક્સિન લેવી ફરજિયાત

1 મે 2021ના રોજ 18 વર્ષ કે તેથી મોટી ઉંમરના તમામ વિદ્યાર્થીઓ માટે વેક્સિન લેવી ફરજિયાત

13:13 April 22

એપ્રિલ માસમાં ધોરણ 3થી 8 ની લેવાનાર સામયિક કસોટી મોકૂફ રખાઈ

  • ગાંધીનગર : એપ્રિલ માસમાં ધોરણ 3થી 8 ની લેવાનાર સામયિક કસોટી મોકૂફ રખાઈ
  • 27, 28 એપ્રિલ દરમિયાન ધોરણ 3થી 8ની સામયિક કસોટી લેવાનાર હતી
  • પરીક્ષા મોકૂફ રાખવા ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ સંઘે  કરી હતી રજૂઆત
  • કોરોનામાં શિક્ષણ વિભાગે કર્યો નિર્ણય

13:07 April 22

ગાંધીનગર :રાજ્ય સરકાર હવે નિવૃત્ત સિનિયર તબીબોનો સહારો લઈ શકે છે

  • ગાંધીનગર :રાજ્ય સરકાર હવે નિવૃત્ત સિનિયર તબીબોનો સહારો લઈ શકે છે,
  • વધતું જતું કોરોના સંક્રમણ નાથવા નિવૃત્ત તબીબોની મદદ લો,
  • કેબિનેટ બેઠકમાં કેટલાંક મંત્રીઓ દ્વારા રજૂઆત કરાઈ,
  • મુખ્યપ્રધાનને રજૂઆત કરી નિવૃત્ત સિનિયર તબીબોની મદદ લેવા સુચન કર્યું,
  • ઓક્સિજન અને વેન્ટિલેટરને લઈને પણ ચર્ચા થયા બાદ કેબિનેટ બેઠક પુર્ણ

13:06 April 22

કોરોના સંક્રમણને કારણે આવતી કાલથી જૂનાગઢની ગંજ બજાર રહેશે બંધ

  • કોરોના સંક્રમણને કારણે આવતી કાલથી જૂનાગઢની ગંજ બજાર રહેશે બંધ 
  •  સોમવાર સુધી ગંજ બજાર બંધ રાખવાનો વેપારી એસોસીએશનનો નિર્ણય 
  • કોરોના વાયરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે તેને લઈને વેપારીઓએ દાણાપીઠને બંધ રાખવાનો નિર્ણય કર્યો

12:16 April 22

અમદાવાદ શિક્ષણાધિકારી આર.સી.પટેલ સહિત 4 કર્મીઓ કોરોના પોઝિટિવ

Deo કચેરીમાં કોરોનાનો ફરી પગ પેસારો

બે એજ્યુકેશન ઇનપેક્ટર અને અન્ય બે કર્મચારી કોરોના પોઝિટિવ

12:15 April 22

પાટણ : રાધનપુર કોંગ્રેસ ધારાસભ્ય કોરોનાની પરિસ્થિતિને પહોંચી વળવા આવ્યા આગળ

  • પાટણ :  રાધનપુર કોંગ્રેસ ધારાસભ્ય કોરોનાની પરિસ્થિતિને પહોંચી વળવા આવ્યા આગળ
  •  સમી - રાધનપુર અને સાંતલપુર માટે આરોગ્ય કેન્દ્રો ની લીધી મુલાકાત
  •  C. H. C અને P. H. C સેન્ટર ના અધીકારીઓ સાથે કરી બેઠક
  •  કોરોનાની સ્થિતિનો પહોંચી વળવા રઘુ દેસાઈએ પોતાની ગ્રાન્ટ માંથી ત્રણે વિસ્તાર માં ફળવ્યા 30 લાખ રૂપિયા
  •  રઘુ દેસાઈ દ્વારા ત્રણે તાલુકામાં 10 - 10 - લાખ જરૂરી સેવાઓ શરૂ કરવા ફળવ્યા
  • સાથે રઘુ દેસાઈએ સરકાર પર કર્યા આક્ષેપ
  •  સરકારે કોરોના ની મહામારી માં લોકોને રામ ભરોસે છોડ્યા
  • હાલની સ્થિતિમાં આખું ગુજરાત સરકારે રામ ભરોસે છોડ્યું રઘુ દેસાઈ
  • આત્મ નિર્ભર ગુજરાત ના ભારત ની વાત કરતી આ સરકાર પ્રજાને રામ ભરોસે છોડ્યા
  •  સાથે પ્રજાને પોતાની જાતે આ મહામારી થી બચવા અપીલ કરી.

11:15 April 22

ગાંધીનગરનું જાણીતું મીનાબજાર રવિવાર સુધી બંધ રખાશે

  • ગાંધીનગરનું જાણીતું મીનાબજાર રવિવાર સુધી બંધ રખાશે
  • મીના બજાર આજથી 4 દિવસ માટે બંધ રાખવાનો નિણર્ય લીધો
  • કોરોનાના કેસો વધતા પ્રગતિ પાથરણા મંડળ દ્વારા લેવાયો નિર્ણય
  • અહીં રોજ મીની બજારથી લઈને શાકમાર્કેટ ભરાય છે, જ્યાં મોટી સંખ્યામાં લોકો આવતા હોવાથી આ નિર્ણય

11:15 April 22

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ગુજરાત આવશે - સૂત્રો

  • કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ગુજરાત આવશે - સૂત્રો
  • આવતીકાલે ગુજરાત આવે તેવી તેવી શક્યતા
  • GMDC ખાતેની હોસ્પિટલની શરૂઆત કરાવવા ગુજરાત આવશે શાહ
  • DRDO એ ઊભી કરેલી 900 બેડ સાથેની હોસ્પિટલની કરાવશે શરૂઆત
  • કેન્દ્રીય ગૃહપ્રધાનની દેખરેખ હેઠળ તૈયાર થઈ રહી છે હોસ્પિટલ
  • જો.કે સત્તાવાર રીતે હજી કોઈ જાહેરાત થયેલ નથી
  • GMDC ખાતેની કોવિડ હોસ્પિટલ નું 24મીએ કરશે ઉદઘાટન
  • રાજ્યમાં કોરોનાની પરિસ્થિતિ ની કરશે સમીક્ષા
  • આરોગ્ય વિભાગ સાથે પણ કરશે બેઠક

11:14 April 22

ભરૂચની GNFC અને દહેજની બિરલા કોર્પર અમદાવાદમાં હોસ્પિટલોને ઓક્સિજન પૂરો પાડશે

  • સાત અધિકારીઓને પોલીસ રક્ષણ સાથે ઓક્સિજન લાવવા કરવામાં આવ્યો આદેશ
  • 21 એપ્રિલથી 4 મેં સુધી અલગ અલગ કચેરીઓથી હોસ્પિટલમાં ઓક્સિજન પહોંચાડવા આયોજન
  • દરેક અધિકારીને સપ્તાહમાં બે વખત ઓક્સિજન એકઠા કરવાની સોપાઈ જવાબદારી

10:58 April 22

રાજ્ય સરકારનો નિરર્ણય, માત્ર મેડિકલ ક્ષેત્ર સાથે સંકળાયેલી ઈન્ડસ્ટ્રીઝને જ ઓક્સિજન અપાશે

  • ઓક્સિજનની અછત વચ્ચે રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય
  • હવે માત્ર મેડિકલ ક્ષેત્ર સાથે સંકળાયેલી ઈન્ડસ્ટ્રીઝને જ ઓક્સિજન અપાશે
  • રાજ્ય સરકારે તમામ જીલ્લા કલેક્ટરને સુચના આપી
  • અત્યાર સુધી 70 ટકા ઓક્સિજન હોસ્પિટલને અપાતો હતો
  • 30 ટકા ઓક્સિજન વિવિધ ઈન્ડસ્ટ્રીઝને અપાતો હતો
  • ઓક્સિજનની અછત સર્જાતા ઓન પેપર નહીં પરંતુ અધિકારીઓને આપી સૂચનાઓ
  • ઈન્ડસ્ટ્રીઝને ઓક્સિજન આપવાનાં પ્રમાણમાં સરકારે તબક્કાવાર ઘટાડો કર્યો
  • ગુજરાતમાંથી જ અન્ય રાજ્યોમાં જઈ રહ્યો છે ઑક્સિજન, અછત વચ્ચે સરકારે આ નિર્ણય લીધો.

10:02 April 22

મોરબી : હળવદમાં આજથી પાંચ દિવસનું લોકડાઉન

  • મોરબી : હળવદમાં આજથી પાંચ દિવસનું લોકડાઉન
  • હળવદ પંથકમાં કોરોનાના કેસમાં વધારો થતાં લેવામાં આવ્યો નિર્ણય
  • વેપારી મંડળ અને ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા લેવામાં આવ્યો નિર્ણય
  • આજે હળવદ પંથકમાં લોકડાઉન જેવો માહોલ
  • જીવન જરૂરિયાતની દુકાનો સિવાય તમામ દુકાનો બંધ
  • લોકો સ્વયંભૂ બંધમાં જોડાયા

09:17 April 22

વિસનગર સિવિલ હોસ્પિટલને સેન્ટરલાઈઝ ઓક્સિજનના કામ માટે 5 લાખની સહાય અર્પણ કરી

  • મહેસાણા: વિસનગર APMC મહામારી સમયે વધુએ એકવાર વ્હારે આવ્યું
  • વિસનગર સિવિલ હોસ્પિટલને સેન્ટરલાઈઝ ઓક્સિજનના કામ માટે 5 લાખની સહાય અર્પણ કરી
  • વિસનગર APMC ચેરમેન ઋષિકેશ પટેલ દ્વારા 5 લાખનો ચેક અર્પણ કરાયો
  • સિવિલ હોસ્પિટલની રોગી કલ્યાણ કમિટીને ચેક અર્પણ કરાયો
  • વિસનગર સિવિલ કોરોનાની સારવાર લેતા દર્દી માટે આશીર્વાદ રૂપ બની
  • ઓક્સિજન બાદ હવે બાયપેપની સેવા શરૂ કરવા સ્થાનિકો અને MLAએ પ્રયાસો હાથ ધર્યા

06:14 April 22

ગુજરાત કોરોના અપડેટ - છેલ્લા 24 કલાકમાં 13,105 પોઝિટિવ કેસ નોંધાયા, 137 કોરોના દર્દીના મોત

ન્યૂઝ ડેસ્ક :  રાજ્યમાં સતત  રેકોર્ડ બ્રેકિંગ કેસ અને મોત નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં નવા 12,553 પોઝિટિવ કેસ, 4802 દર્દીઓને ડિસ્ચાર્જ અને 125 દર્દીઓના મોત નિપજ્યા હોવાનું જાણવા મળ્યું છે. રાજ્યની વર્તમાન પરિસ્થિતિની જો વાત કરવામાં આવે તો રાજ્યમાં કુલ 84,126 જેટલા એક્ટિવ કેસ છે. જે પૈકી 361 વેન્ટિલેટર પર અને 83,765 દર્દીઓ સ્ટેબલ છે અને કુલ 5740 દર્દીઓના મોત નિપજી ચૂક્યાં છે.

Last Updated : Apr 22, 2021, 9:13 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.