ETV Bharat / state

ગુજરાત હાઇકોર્ટ બાર. એસોસિએશન સાથે સંકળાયેલા વકીલ કામકાજથી અળગા રહ્યાં - ગુજરાત હાઈકૉર્ટ સમાચાર

ગુજરાત હાઇકોર્ટમાં જજોની ખાલી જગ્યા માટે હાઇકોર્ટની કોલેજિયમ દ્વારા કરવામાં આવેલી ભલામણને રાજ્ય સરકારે આગળ ન મોકલતા મુદ્દે શુક્રવારે ગુજરાત હાઈકોર્ટ બાર એસોસિયેશન દ્વારા હડતાલ પાડવામાં આવી હતી. એસોસિએશનના નિર્ણયને ટેકો આપતા મોટી સંખ્યામાં વકીલો કામથી અળગા રહ્યા હતા.

strike
author img

By

Published : Oct 11, 2019, 10:55 PM IST

Updated : Oct 12, 2019, 1:31 AM IST

ગુજરાત હાઇકોર્ટ બાર એસોસિએશન પ્રમુખ યતીન ઓઝાએ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસને ઉદ્દેશીને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે ગુજરાત હાઇકોર્ટની કોલેજીયમ દ્વારા આ વર્ષે મે મહિનામાં 15 એડવોકેટ અને 5 જુડીશિયલ ઓફિસરની હાઇકોર્ટના જજ તરીકે નિમણુંક કરવાની ભલામણ કરી હતી. જે અનુસંધાને રાજ્ય સરકારે માત્ર 5 જ્યુડિશિયલ ઓફિસર મુદ્દે અભિપ્રાય આપ્યો હતો. હાઇકોર્ટ ની કોલેજીયન દ્વારા કરવામાં આવેલી ભલામણને યોગ્ય માની સુપ્રિમમે નિર્ણય લેવાની જરૂર હોવાની માંગ સાથે હડતાળ પાડી હતી.

Intro:ગુજરાત હાઇકોર્ટમાં જજોની ખાલી જગ્યા માટે હાઇકોર્ટની કોલેજિયમ દ્વારા કરવામાં આવેલી ભલામણને રાજ્ય સરકારે આગળ ન મોકલતા મુદ્દે શુક્રવારે ગુજરાત હાઈકોર્ટ બાર એસોસિયેશન દ્વારા હડતાલ પાડવામાં આવી હતી.. એસોસિએશનના નિર્ણયને ટેકો આપતા મોટી સંખ્યામાં વકીલો કામથી અળગા રહ્યા હતા...

Body:ગુજરાત હાઇકોર્ટ બાર એસોસિએશન પ્રમુખ યતીન ઓઝાએ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસને ઉદ્દેશીને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે ગુજરાત હાઇકોર્ટની કોલેજીયમ દ્વારા આ વર્ષે મે મહિનામાં 15 એડવોકેટ અને 5 જુડીશિયલ ઓફિસરની હાઇકોર્ટના જજ તરીકે નિમણુંક કરવાની ભલામણ કરી હતી..જે અનુસંધાને રાજ્ય સરકારે માત્ર 5 જ્યુડિશિયલ ઓફિસર મુદ્દે અભિપ્રાય આપ્યો હતો. હાઇકોર્ટ ની કોલેજીયન દ્વારા કરવામાં આવેલી ભલામણને યોગ્ય માની સુપ્રિમમે નિર્ણય લેવાની જરૂર હોવાની માંગ સાથે હડતાળ પાડી હતીConclusion:
Last Updated : Oct 12, 2019, 1:31 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.