ETV Bharat / state

રાજ્યના 12 જિલ્લામાં ATS અને GSTનું સંયુક્ત ઓપરેશન, 100થી વધુ સ્થળ પર સર્ચ ઓપરેશન

રાજ્યના 12 જિલ્લામાં ગુજરાત એટીએસે મોટું ઓપરેશન (Gujarat ATS Search Operation) હાથ ધર્યું છે. ટીમે જીએસટીની ટીમ સાથે મળીને 100થી વધુ સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ (Gujarat ATS GST Team Raid) ધર્યું છે. આ સાથે જ મોટું કૌભાંડ સામે આવે તેવી શક્યતા છે.

રાજ્યના 12 જિલ્લામાં ATS અને GSTનું સંયુક્ત ઓપરેશન, 100થી વધુ સ્થળ પર સર્ચ ઓપરેશન
રાજ્યના 12 જિલ્લામાં ATS અને GSTનું સંયુક્ત ઓપરેશન, 100થી વધુ સ્થળ પર સર્ચ ઓપરેશન
author img

By

Published : Nov 12, 2022, 10:56 AM IST

અમદાવાદ રાજ્યમાં દેશવિરોધી પ્રવૃત્તિ અને આર્થિક નુકસાન પહોંચાડતા લોકો સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. રાજ્યના 13 જિલ્લામાં એટીએસે મોટું ઓપરેશન હાથ ધર્યું છે. એટીએસની ટીમે જીએસટીની ટીમ સાથે મળીને 100થી વધુ સ્થળોએ સર્ચ ઓપરેશન (Gujarat ATS Search Operation) હાથ ધર્યું છે. અલગ અલગ વિસ્તારમાથી 61 લોકોની અટકાયત (Gujarat ATS GST Team Raid ) કરવામાં આવી છે.

ATSને મોટી સફળતા મળી શકે છે એટીએસની મદદથી જીએસટીએ આપેલા 90 લોકો સામે ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. આ સાથે જ દેશવિરોધી પ્રવૃત્તિમાં સામેલ અને આર્થિક નુકસાન પહોંચાડતા લોકો સામે કાર્યવાહી કરાશે. આ પહેલા ગુજરાત એટીએસની ટીમે હાલમાં જ 56 કરોડના ડ્રગ્સ (Gujarat ATS seized Drugs) સાથે એક અફઘાની નાગરિકની દિલ્હીથી ધરપકડ કરી મોટી સફળતા મેળવી છે. ત્યારે હવે આ સર્ચ ઓપરેશનમાં (Gujarat ATS Search Operation) પણ એટીએસને મોટી સફળતા મળે તેવી શક્યતા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.