ETV Bharat / state

GTU Short Term Course: GTU દ્વારા બે નવા શોર્ટ ટર્મ કોર્સ શરૂ કરાયા

ગુજરાત ટેકનોલોજી(GTU) દેશની પ્રથમ યુનિવર્સિટી (Gujarat Technological University)બની કે જેમાં હોર્સ રાઈડીંગનો કોર્સ શરૂ કરવામાં આવ્યો. આધુનિક સમયમાં ખૂબ ઉપયોગી એવા ડ્રોન પાઈલોટ કોર્સની પણ શરૂઆત કરવામાં આવી છે. આ બંને કોર્સનો શુભારંભ કરાવવા ગૃહપ્રધાન હર્ષ સંઘવી હાજર રહ્યાં હતાં.

GTU Short Term Course: GTU દ્વારા બે નવા શોર્ટ ટર્મ કોર્ષ શરૂ કરાયા

author img

By

Published : Feb 25, 2022, 1:11 PM IST

અમદાવાદઃ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીમાં (Gujarat Technological University) બે મહત્વના કોર્સ લોન્ચ કરવામાં આવ્યા છે. ગૃહપ્રધાન હર્ષ સંઘવીના(Home Minister Harsh Sanghvi) હસ્તે આ કોર્સ શરૂ કરવામાં આવ્યા છે. જેમા હોર્ષ રાઇડીંગ (Horse riding course started in GTU )અને ડ્રોન પાઈલોટ કોર્સ ની(Drone pilot course) શરૂઆત કરવા માત્ર આવી હતી. જેમા હર્ષ સંઘવીએ ડ્રોન પણ ઉડાવ્યું અને ઘોડાની સવારી પણ કરી હતી સાથે હર્ષ સંઘવીએ ડ્રોનની આવનારા સમયમા ઘણી મોટા માંગ ઉભી થશે અને તમામ જગ્યાએ ડ્રોન અનિવાર્ય બનશે સાથે જ આવનારા એક મિહાનામાં ગુજરાત રાજ્ય પણ એન્ટીડ્રોન ખરીદવા જઈ રહ્યુ છે તે વાત પણ કરી હતી.

શોર્ટ ટર્મ કોર્ષ શરૂ કરાયા

આ પણ વાંચોઃ Gujarat Technical University: GTU દ્વારા 'ડ્રોન ટેકનોલોજી કોર્ષનો' પ્રારંભ

ગુજરાત સરકારે હેલ્પ લાઇન નંબર જાહેર કર્યો

આ પ્રસંગે હર્ષ સંઘવીએ (Home Minister Harsh Sanghvi)યુક્રેન મામલે નિવેદન આપ્યું હતું કે ગુજરાત સરકારે હેલ્પ લાઇન નંબર જાહેર કર્યો છે. જે નંબર જાહેર કર્યો છે તેના પર આવતા ડેટા કેન્દ્ર સરકારને મોકલવામાં આવી રહ્યા છે. ત્યારે લોકોએ ચિંતા કરવાની જરૂર નથી. આમાં એક પ્રક્રિયા હોય છે તેમાં થોડી વાર લાગતી હોય છે. સરકાર ભારતીયોને કટિબદ્ધ છે. યુક્રેનમાં ફસાયેલા ગુજરાતીઓને સુરક્ષિત કાઢવા માટે સરકાર હાલમાં કામ કરી રહી છે.
આ પણ વાંચોઃ GTU Convocation 2022: GTUનો 11મો વાર્ષિક પદવીદાન સમારોહ યોજાયો, 144 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.