ETV Bharat / state

અગરિયા મુદે સરકારે પાંચ સોંગદનામા રજુ કર્યા, કામગીરીના નામે મીડું

અમદાવાદ: ખારાઘોડા અને કચ્છના રણ વિસ્તારમાં રહેતા હજારો અગરિયાઓની સ્થિતિ ખાસ કરીને શિક્ષણ અને આરોગ્યને લગતી સુવિધાઓના અભાવને લીધે હાઈકોર્ટમાં દાખલ કરાયેલી સુઓ મોટો મામલે શુક્રવારે રાજ્ય સરકારના 5 અલગ અલગ વિભાગ દ્વારા આ વિસ્તારોમાં શુ કામગીરી કરવામાં આવી એ મુદ્દે સોગંદનામું રજુ કરવામાં આવ્યું હતું. જોકે તમામ વિભાગના રિપોર્ટને જોતાં કામગીરીના નામે મીડું દેખાઈ રહ્યું છે.

Agariya
author img

By

Published : May 3, 2019, 9:36 PM IST

* આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ

હાઈકોર્ટમાં ચીફ જસ્ટીસ અનંત દવે અને બીરેન વૈષ્ણવની ખંડપીઠ સમક્ષ રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ જવાબ રજુ કરતા કહ્યું હતું કે ખારાઘોડા અને પાટડી વિસ્તારમાં લોકોને આરોગ્યને લગતી સમસ્યાઓ માટે લાંબુ ન થવું પડે માટે પાટડી અને બજાના વિસ્તારમાં મોબાઈલ હેલ્થ યુનિટ સેવા શરૂ કરવામાં આવી છે. આંખ, કાન, નાક , ગળાને લગતી નાની મોટી બિમારીઓની સારવાર ચાલતી ફરતી ઓપીડી કરવામાં આવતી હોવાનો સરકારે દાવો કર્યો હતો. ગર્ભવતી મહિલાઓ અને બાળકોના સારવાર માટે પણ અલગ વ્યવસ્થા કરવામાં આવી છે. મમતા દિવસ નિમિતે ચાઈલ્ડ કેરના અનેક કાર્યક્રમ શરૂ કર્યા છે. પાટડી ખાતે 2018 - 19માં કુલ 12960 દર્દીઓની તપાસ કરવામાં આવી જેમાં 29 ગર્ભવતી મહિલાઓ સહિત 281 બાળકો સામેલ છે. ખારા ઘોડા ઝિંઝુવાડિયા, પાટડી સહિત અનેક રણ વિસ્તારમાં વિવિધ યોજના હેઠળ કેમ્પ યોજી અગરિયા દર્દીઓની સારવાર કરવામાં આવે છે.

* ઈન્ડસટ્રીઝ એન્ડ માઈન વિભાગ

રાજ્યના ઈન્ડસટ્રીઝ એન્ડ માઈન વિભાગે કામગીરીનો રિપોર્ટ રજુ કરતા દલીલ કરી હતી કે જરૂરીયાત પ્રમાણે પ્રસાતવ એમ્પાવર્ડ કમિટિને મોકલવામાં આવે છે અને આરોગ્ય, શિક્ષણ, પાણી જેવી સુવિધા માટે વિવિધ યોજના હેઠળ ફંડ રિલીઝ કરે છે. વર્ષ 2017-18માં 26 કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવાઈ જ્યારે સોલર પંપની ખરીદી પર 80 ટકા સબસિડી અગરિયાઓને આપવામાં આવે છે.

* નર્મદા અને કલ્પસર વિભાગ

રણમાં પાણીની ત્રીવ અછત વર્તાય છે ત્યારે ખારાધોડા અને પાટડી વિસ્તારમાં અગરિયાઓને પીવાનું પાણી પુરુ પાડવા બાબતે નર્મદા અને કલ્પસર વિભાગે જણાવ્યું કે સુરેન્દ્રનગર જીલ્લામાં કુલ 16 ટેન્કર છે દરરોજ 56 ટ્રીપ મારી અછતગ્રસ્ત વિસ્તારમાં પાણી પુરુ પાડે છે. ડિસેમ્બર 2018થી મોરબી જીલ્લાના 14 ટેન્કર , ભરૂચના 11 દરરોજ 30 થી 50 ટ્રીપ મારીને પાણી પુરુ પાડે છે.

* સામાજીક ન્યાય અને અધિકારીક્તા વિભાગ

રાજ્યના સામાજીક ન્યાય અને અધિકારીક્તા વિભાગે હાઈકોર્ટમાં એફિડેવિટ રજુ કરતા જણાવ્યું હતું કે, અગરિયા સમુદાયના બાળકોના શિક્ષણ માટે આર્દશ નિવાસી શાળા નામની 5 સ્કુલ શરૂ કરવામાં આવી છે. જેમાં ધોરણ 9 થી 12ના વિધાર્થીઓને ભણાવવામાં આવે છે. સુરેન્દ્રનગરના 10 જીલ્લા જેમાં અગરિયાઓને પણ સમાવેશ થાય તેમાં 113 બાળકોને પ્રાથમિક શિક્ષણ પુરુ પાડવામાં આવ્યું હોવાનું સરકારે દાવો કર્યો છે.

* શ્રમ અને રોજગાર મંત્રાલય

રોજગારી સૌથી મોટી સમસ્યા છે એ મામલે રાજ્યના શ્રમ અને રોજગાર મંત્રાલયે હાઈકોર્ટમાં જણાવ્યું હતુ ંકે રોજગારી માટે અગરિયાઓને સ્થળ વિસ્તાર પ્રમાણે અગરિયાઓને વહેંચાવામાં આવ્યા છે, એટલે કે જે અગરિયા રહેણાંક વિસ્તારમાંથી 10 એકરમાં મીઠું પકવે છે , તેમ અલગ અલગ ધારા-ધોરણ પ્રમાણે નક્કી કરવામાં આવ્યા છે. રોજગારી યોજાના હેઠળ 8297 અગરિયાઓને સાઈકલ આપવામાં આવી હતી

R_GJ_AHD_11_03_MAY_2019_AGARIYA_SARKAR_PANCH_SOGANDNAMA_KAMGIRI_MINDU_PHOTO STORY_AAQUIB CHHIPA_AHMD

હેડિંગ - અગરિયા મુદે સરકારે પાંચ સોંગદનામા રજુ કર્યા, કામગીરીના નામે મીડું

ખારાઘોડા અને કચ્છના રણ વિસ્તારમાં રહેતા હજારો અગરિયાઓની સ્થિતિ ખાસ કરીને શિક્ષણ અને આરોગ્યને લગતી સુવિધાઓના અભાવને લીધે હાઈકોર્ટમાં દાખલ કરાયેલી સુઓ મોટો મામલે શુક્રવારે રાજ્ય સરકારના 5 અલગ અલગ વિભાગ દ્વારા આ વિસ્તારોમાં શુ કામગીરી કરવામાં આવી એ મુદે સોગંદનામું રજુ કરવામાં આવ્યું હતું જોકે તમામ વિભાગના રિપોર્ટ ને જોતાં કામગીરીના નામે મીડું દેખાઈ રહ્યું છે....

* આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ

હાઈકોર્ટમાં ચીફ જસ્ટીસ અનંત દવે અને બીરેન વૈષ્ણવની ખંડપીઠ સમક્ષ રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ જવાબ રજુ કરતા કહ્યું હતું કે ખારાઘોડા અને પાટડી વિસ્તારમાં લોકોને આરોગ્યને લગતી સમસ્યાઓ માટે લાંબુ ન થવું પડે માટે પાટડી અને બજાના વિસ્તારમાં મોબાઈલ હેલ્થ યુનિટ સેવા શરૂ કરવામાં આવી છે...આઁખ, કાન, નાક , ગળાને લગતી નાની મોટી બિમારીઓની સારવાર ચાલતી ફરતી ઓપીડી કરવામાં આવતી હોવાનો સરકારે દાવો કર્યો હતો... ગર્ભવતી મહિલાઓ અને બાળકોના સારવાર માટે પણ અલગ વ્યવસ્થા કરવામાં આવી છે..મમતા દિવસ નિમિતે ચાઈલ્ડ કેરના અનેક કાર્યક્રમ શરૂ કર્યા છે...પાટડી ખાતે 2018 - 19માં કુલ 12960 દર્દીઓની તપાસ કરવામાં આવી જેમાં 29 ગર્ભવતી મહિલાઓ સહિત 281 બાળકો સામેલ છે....ખારા ઘોડા ઝિંઝુવાડિયા, પાટડી સહિત અનેક રણ વિસ્તારમાં વિવિધ યોજના હેઠળ કેમ્પ યોજી અગરિયા દર્દીઓની સારવાર કરવામાં આવે છે....

* ઈન્ડસટ્રીઝ એન્ડ માઈન વિભાગ

રાજ્યના ઈન્ડસટ્રીઝ એન્ડ માઈન વિભાગે કામગીરીનો રિપોર્ટ રજુ કરતા દલીલ કરી હતી કે જરૂરીયાત પ્રમાણે પ્રસાતવ એમ્પાવર્ડ કમિટિને મોકલવામાં આવે છે અને આરોગ્ય, શિક્ષણ, પાણી જેવી સુવિધા માટે વિવિધ યોજના હેઠળ ફંડ રિલીઝ કરે છે ...વર્ષ 2017-18માં 26 કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવાઈ જ્યારે સોલર પંપની ખરીદી પર 80 ટકા સબસિડી અગરિયાઓને આપવામાં આવે છે...

* નર્મદા અને કલ્પસર વિભાગ

રણમાં પાણીની ત્રીવ અછત વર્તાય છે ત્યારે ખારાધોડા અને પાટડી વિસ્તારમાં અગરિયાઓને પીવાનું પાણી પુરુ પાડવા બાબતે નર્મદા અને કલ્પસર વિભાગે જણાવ્યું કે સુરેન્દ્રનગર જીલ્લામાં કુલ 16 ટેન્કર છે દરરોજ 56 ટ્રીપ મારી અછતગ્રસ્ત વિસ્તારમાં પાણી પુરુ પાડે છે.. ડિસેમ્બર 2018થી મોરબી જીલ્લાના 14 ટેન્કર , ભરૂચના 11 દરરોજ 30 થી 50 ટ્રીપ મારીને પાણી પુરુ પાડે છે......

* સામાજીક ન્યાય અને અધિકારીક્તા વિભાગ 

રાજ્યના સામાજીક ન્યાય અને અધિકારીક્તા વિભાગે હાઈકોર્ટમાં એફિડેવિટ રજુ કરતા જણાવ્યું હતું કે અગરિયા સમુદાયના બાળકોના શિક્ષણ માટે આર્દશ નિવાસી શાળા નામની 5 સ્કુલ શરૂ કરવામાં આવી છે જેમાં ધોરણ 9 થી 12ના વિધાર્થીઓને ભણાવવામાં આવે છે.. સુરેન્દ્રનગરના 10 જીલ્લા જેમાં અગરિયાઓને પણ સમાવેસ થાય તેમાં 113 બાળકોને પ્રાથમિક શિક્ષણ પુરુ પાડવામાં આવ્યું હોવાનું સરકારે દાવો કર્યો છે...

* શ્રમ અને રોજગાર મંત્રાલય

રોજગારી સૌથી મોટી સમસ્યા છે એ મામલે રાજ્યના શ્રમ અને રોજગાર મંત્રાલયે હાઈકોર્ટમાં જણાવ્યું હતુ ંકે રોજગારી માટે અગરિયાઓને સ્થળ વિસ્તાર પ્રમાણે અગરિયાઓને વહેંચાવામાં આવ્યા છે એટલે કે જે અગરિયા રહેણાંક વિસ્તારમાંથી 10 એકરમાં મીઠું પકવે છે , તેમ અલગ અલગ ધારા-ધોરણ પ્રમાણે નક્કી કરવામાં આવ્યા છે...રોજગારી યોજાના હેઠળ 8297 અગરિયાઓને  સાઈકલ આપવામાં આવી હતી
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.