ETV Bharat / state

આત્મરક્ષા હેતુ વિદ્યાર્થીઓને કરાટેની તાલીમ આપવામાં આવી

અમદાવાદઃ અમદાવાદની કોટ વિસ્તારની એક સાથે 2 હાઈસ્કૂલમાં સીતોર યુ કરાટે દ્વારા કરાટે કોચિંગ આપવામાં આવ્યું હતું.

આત્મરક્ષા હેતુ વિદ્યાર્થીઓને કરાટેની તાલીમ આપવામાં આવી
author img

By

Published : May 3, 2019, 1:09 PM IST

પવિત્ર રમઝાન માસ શરૂ થનાર છે. તેને ધ્યાનમાં રાખીને વિશ્વભારતી હાઈસ્કૂલના ડાયરેક્ટર અને રિલીફ રોડ રિપબ્લિક સ્કૂલના પ્રિન્સીપાલની નિગરાનીમાં બાળકોને તેમજ ખાસ કરીને છોકરીઓને આત્મરક્ષા હેતુ બેટી બચાવો બેટી પઢાવોના સંદેશ સાથે સેલ્ફ ડિફેન્સ કરાટે ટ્રેનિંગ આંતરરાષ્ટ્રીય નામાંકિત કરાટે કોચ હબીબખાન અશરફી દ્વારા આપવામાં આવી હતી. આજની યુવા પેઢી જ્યારે પબજી અને અન્ય મોબાઇલ ગેમ વ્યસ્ત છે. ત્યારે વિદ્યાર્થીઓ ઉનાળાના વેકેશનનો સદુપયોગ કરી આત્મરક્ષાની તાલીમ લઈ રહ્યા છે તે ખરેખર ગર્વની વાત છે.

Intro:અમદાવાદ ની કોટ વિસ્તારની એક સાથે બે હાઈસ્કૂલમાં સીતોર યુ કરાટે દ્વારા કરાટે કોચિંગ આપવામાં આવેલ હતું.

Body:પવિત્ર રમઝાન માસ શરૂ થનાર છે તેને ધ્યાનમાં રાખીને વિશ્વભારતી હાઈસ્કૂલ ના ડાયરેક્ટર શ્રી અને રિલીફ રોડ રિપબ્લિક સ્કૂલના પ્રિન્સિપાલની નિગરાનીમાં બાળકોને તેમજ ખાસ કરીને છોકરીઓને આત્મરક્ષા હેતુ બેટી બચાવો બેટી પઢાવોના સંદેશ સાથે સેલ્ફ ડિફેન્સ કરાટે ટ્રેનિંગ આંતરરાષ્ટ્રીય નમાંકિત કરાટે કોચ હબીબખાન અશરફી દ્વારા આપવામાં આવી હતી.

Conclusion:આજની યુવા પેઢી જ્યારે પબજી અને અન્ય મોબાઇલ ગેમ વ્યસ્ત છે ત્યારે વિદ્યાર્થીઓ ઉનાળાના વેકેશન નો સદુપયોગ કરી આત્મરક્ષા ની તાલીમ લઈ રહ્યા છે તે ખરેખર ગર્વની વાત છે.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.