ETV Bharat / state

અમદાવાદ: પૈસાની લેતીદેતી મામલે ખાનગી ઓફિસમાં ફાયરિંગ થતા ચકચાર - અમદાવાદ શહેર

અમદાવાદ: શહેરના સેટેલાઇટ વિસ્તારમાં ભર બપોરે ફાયરિંગ થતા ચકચાર મચી ગઇ છે. સેટેલાઇટ એસજી હાઇવે પર આવેલા સર માઉન્ટ ટાવરના સાતમા માળે ખાનગી કંપનીની ઓફિસમાં ફાયરિંગ કરવામાં આવ્યું છે, જે મામલે પોલીસે PEDના નિવૃત કર્મચારીની ધરપકડ પણ કરી છે.

ahmedabad
ahmedabad
author img

By

Published : Nov 29, 2019, 6:16 PM IST

પ્લાસ્ટિકના ઉત્પાદન સાથે જોડાયેલી કંપનીના મલિક પર ફાયરિંગ કરવામાં આવ્યું છે. રૂપિયા એક કરોડથી વધુની ઉઘરાણી મામલે સેટેલાઇટમાં હવામાં ફાયરિંગ કરવામાં આવ્યું છે. ફાયરિંગ મામલે પોલીસે નિવૃત્ત pwd કર્મચારીની ધરપકડ પણ કરી છે. પ્રાથમિક તપાસમાં જૂની લેણ દેણમાં તકરારના કારણે ફાયરિંગ થયું હોવાનું પોલીસને જાણવા મળ્યું છે.

પૈસાની લેતીદેતી મામલે ખાનગી ઓફિસમાં ફાયરિંગ

પોલીસ દ્વારા કરવામાં આવેલી તપાસમાં pwdના નિવૃત્ત અધિકારીએ ફાયરિંગ પોતાની પાસે રહેલી સર્વિસ રિવોલ્વરમાંથી કર્યું છે. જેને લઈ તેની રિવોલ્વર જપ્ત કરી છે. પોલીસ દ્વારા હાલ પૈસાની ચોક્કસ રકમ કેટલી છે. ક્યારે પૈસા આપવામાં આવ્યા હતા તેને લઈને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. બીજી તરફ ફરિયાદી પરેશ શાહે આ મામલે કંઈ પણ કહેવાનો ઇનકાર કર્યો છે, પરંતુ સ્ટાફના લોકો નું કહેવું છે કે, ફાયરિંગનો અવાજ સાંભળતા દોડાદોડ થઈ ગઈ હતી.

Intro:અમદાવાદ: સેટેલાઇટ વિસ્તાર મા ભર બપોરે ફાયરિંગ થતા ચકચાર મચી ગઇ છે. સેટેલાઇટ એસજી હાઇવે પર આવેલા સર માઉન્ટ ટાવર ના સાતમા માળે ખાનગી કંપની ની ઓફિસ મા ફાયરિંગ કરવામાં આવ્યું છે જે મામલે પોલીસે પીડબ્લ્યુ ડી ના નિવૃત કર્મચારી ની ધરપકડ પણ કરી છે.

Body:પ્લાસ્ટિક ના ઉત્પાદન સાથે જોડાયેલી કંપની ના મલિક પર ફાયરિંગ કરવામાં આવ્યું છે. રૂપિયા એક કરોડ થી વધુ ની ઉઘરાણી મામલે સેટેલાઇટ મા હવામાં ફાયરિંગ કરવમાં આવ્યું છે. ફાયરિંગમામલે પોલીસે નિવૃત્ત pwd કર્મચારી ની ધરપકડ પણ કરી છે. પ્રાથમિક તપાસ મા જૂની લેતી દેતી મા તકરાર ના કારણે ફાયરિંગ થયું હોવાનું પોલીસ ને જાણવા મળ્યું છે.

પોલીસ દ્વારા કરવામાં આવેલી તપાસ મા pwd ના નિવૃત્ત અધિકારી એ ફાયરિંગ પોતાની પાસે રહેલી સર્વિસ રિવોલવોર મા થી કર્યું છે જેને લઈ તેની રિવોલ્વર જપ્ત કરી છે. પોલીસ દ્વારા હાલ પૈસા ની ચોક્કસ રકમ કેટલી છે ક્યારે પૈસા આપવામાં આવ્યા હતા તેને લઈને તપાસ નો ધમધમાટ શરૂ કર્યો છે બીજી તરફ ફરિયાદી પરેશ શાહે આ મામલે કઈ પણ કહેવાનો ઇનકાર કર્યો છે પરંતુ સ્ટાફ ના લોકો નું કહેવું છે કે ફાયરિંગ નો અવાજ સાંભળતા દોડાદોડ થઈ ગઈ હતી.

બાઈટ: દિવ્યા રવીયા જાડેજા, એસીપી એન ડિવિઝનConclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.