ETV Bharat / state

અમદાવાદના ન્યુ રાણીપમાં ગેસ લીકેજથી આગ, 1 વ્યક્તિ ઘાયલ

અમદાવાદના ન્યુ રાણીપ વિસ્તારમાં અદાણી ગેસ ટેસ્ટીંગ દરમિયાન લીકેજથી આગ લાગી હતી. જેના કારણે એક વ્યક્તિ ઘાયલ થઇ હતો. આગ લાગવાને કારણે ફાયરની 5 જેટલી ગાડીઓ ઘટના સ્થળે પહોચી હતી અને આગ પર કાબુ મેળવ્યો હતો.

author img

By

Published : Mar 29, 2019, 1:28 PM IST

સ્પોટ ફોટો

પ્રાપ્ત માહિતી મુજબ, અમદાવાદના રાણીપ વિસ્તારમાં અદાણીના ગેસ ટેસ્ટીંગ દરમિયાન આગ લાગી હતી. જેના કારણે એક વ્યક્તિ ઘાયલ થતા તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

fire
સ્પોટ ફોટો

આગની ઘટનાને પગલે રાણીપ પોલીસ પણ સ્થળ પર પહોંચી હતી. આગ લાગવાને કારણે લોકોના ટોળા ઘટના સ્થળે ઉમટ્યા હતા. સદનસીબે આગથી કોઈ મોટી જાનહાની થઇ નહોતી.

R_GJ_AHD_01_29_MAR_2019_RANIP_AAG_PHOTO_STORY_ANAND_MODI_AHMD

અમદાવાદ

રાણીપમાં ગેસ લાઈનમાં આગ એક વ્યક્તિ ઘાયલ...

અમદાવાદના ન્યુ રાણીપ વિસ્તારમાં અદાણી ગેસ ટેસ્ટીંગ દમિયાન લીકેજથી આગ લાગી હતી જેના કારણે એક વ્યક્તિ ઘાયલ થયો હતો.આગ લાગવાને કારણે ફાયરની ૫ જેટલી ગાડીઓ ઘટના સ્થળે પહોચી હતી અને આગ પર કાબુ મેળવ્યો હતો.ઘાયલ વ્યક્તિને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.ઘટનાને પગલે રાણીપ પોલીસ પણ ઘટના સ્થળે પહોચી હતી.આગ લાગવાને કારણે લોકોના ટોળા પણ ઘટના સ્થળે ઉમટ્યા હતા.સદનસીબે આગથી કોઈ મોટી જાનહાની થઇ નહોતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.