ETV Bharat / state

મુસાફરો માટે આનંદના સમાચાર, દિવાળીમાં એસ ટી વિભાગ 1500 એકસ્ટ્રા બસ દોડાવશે - gsrtc live news today

અમદાવાદઃ રાજ્યમાં દિવાળી તહેવાર દરમિયાન મુસાફરોનો વધારે ધસારો જોવા મળે છે જેને ધ્યાનમાં લઇને રાજ્યના એસ ટી વિભાગ દ્વારા એક્સ્ટ્રા 1500 બસ મુકવામાં આવી છે. જેથી વધારાના મુસાફરોના ધસારાને સરળતાથી પહોંચી શકાય સાથે જ લોકોને કોઈ અગવડતા ન પડે તે માટે પણ એસ ટી વિભાગ દ્વારા ખાસ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે.

એસ ટી વિભાગ દ્વારા એક્સ્ટ્રા 1500 બસ
author img

By

Published : Oct 22, 2019, 9:33 PM IST

એસ ટી વિભાગ દ્વારા દિવાળી સમયે દિવાળીનો તહેવાર ઘરે કુટુંબીજનો સાથે મનાવવા માટે પરિવહન સેવા વધારવા ગત વર્ષે પણ દિવાળીના તહેવારો દરમિયાન સુરત ખાતેથી ૯૦૦ એકસ્ટ્રા બસનું આયોજન કરી ૧૦૪૮ ટ્રીપ થકી એકસ્ટ્રા સંચાલન હાથ ધરવામાં આવ્યું હતું. તે મુજબ આ વર્ષે પણ મુસાફરોને પોતાના વતનમાં જવા માટે સુરત ખાતેથી 1200 બસો થકી 15૦૦થી વધુ ટ્રીપનું સામાન્ય સંચાલન ઉપરાંત વધારાનું તહેવાર લક્ષી એકસ્ટ્રા સંચાલન હાથ ધરવામાં આવશે. જેમાં મુખ્યત્વે સુરતથી સૌરાષ્ટ્ર, પંચમહાલ અને ઉત્તર ગુજરાતના વિવિધ સ્થળો માટે 22 ઓક્ટોબરથી 27 ઓક્ટોબર સુધીની મધ્યરાત્રીના 24:00 કલાક સુધી એકસ્ટ્રા બસોનું સંચાલન બસ સ્ટેશન સિવાય અન્ય જગ્યા લંબે હનુમાન રોડ વરાછા, સુરતથી કરવામાં આવશે.

એસ ટી વિભાગ દ્વારા એક્સ્ટ્રા 1500 બસ

વધુમાં સુરત, ભરૂચ અને વલસાડ ખાતેથી મહારાષ્ટ્ર રાજયના લાંબા અંતરના વિવિધ રૂટોનું સંચાલન તથા અમદાવાદથી રાજસ્થાન રાજયના માઉન્ટ આબુ અને સુન્ધામાતા જેવા રૂટ ઉપર સામાન્ય સંચાલન ઉપરાંત વધારાનું તહેવાર લક્ષી સંચાલન હાથ ધરવામાં આવશે, નિગમના અન્ય વિભાગો દ્વારા પણ દાહોદ, ગોધરા, ઝાલોદ, અમદાવાદ, રાજકોટ, સુરત, ભુજ અને વડોદરા જેવા શહેરો માટે મુસાફરોના ધસારાને ધ્યાને લઈ વિવિધ રૂટ માટે ૩૦૦ વાહનો થકી એકસ્ટ્રા સંચાલન કરવામાં આવશે. જેનો સીધો લાભ મુસાફરો મેળવી શકશે.

Intro:Approved by panchal sir

રાજ્યમાં દિવાળી તહેવાર દરમિયાન મુસાફરોનો વધારે ઘસારો જોવા મળે છે તે ઘસારાને ધ્યાનમાં લઇને રાજ્યના એસટી વિભાગ દ્વારા વધારાની 1500 બસો એક્સ્ટ્રા બસો મુકવામાં આવી છે જેથી લઈને વધારાના મુસાફરોના ધસારાને સરળતાથી પહોંચી વળાય સાથે જ લોકોને કોઈ અગવડતા ન પડે તે માટે પણ એસ.ટી.વિભાગ દ્વારા ખાસ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. Body:ઉલ્લેખનીય છે કે ગત વર્ષે દિવાળીના તહેવારો દરમ્યાન સુરત ખાતેથી ૯૦૦ બસોનું આયોજન કરી ૧૦૪૮ ટ્રીપો થકી એકસ્ટ્રા સંચાલન હાથ ધરવામાં આવેલ. તે મુજબ ચાલુ વર્ષે પણ મુસાફરોને પોતાના વતનમાં જવા માટે સુરત ખાતેથી ૧ર૦૦ બસો થકી ૧પ૦૦ થી વધુ ટ્રીપોનું સામાન્ય સંચાલન ઉપરાંત વધારાનું તહેવારલક્ષી એકસ્ટ્રા સંચાલન હાથ ધરવામાં આવનાર છે. જેમાં મુખ્યત્વે સુરતથી સૌરાષ્ટ્ર, પંચમહાલ અને ઉત્તર ગુજરાતના વિવિધ સ્થળો માટે 22 ઓક્ટોબર થી 27 ઓક્ટોબર સુધી ની મધ્યરાત્રીના ર૪:૦૦ કલાક સુધી એકસ્ટ્રા બસોનું સંચાલન બસ સ્ટેશન સિવાય અન્ય જગ્યા લંબે હનુમાન રોડ વરાછા, સુરતથી કરવામાં આવનાર છે.

વોક થ્રુ..
Conclusion:વધુમાં સુરત, ભરૂચ અને વલસાડ ખાતેથી મહારાષ્ટ્ર રાજયના લાંબા અંતરના વિવિધ રૂટોનું સંચાલન તથા અમદાવાદ થી રાજસ્થાન રાજયના માઉન્ટ આબુ અને સુન્ધામાતા જેવા રૂટો ઉપર સામાન્ય સંચાલન ઉપરાંત વધારાનું તહેવારલક્ષી સંચાલન હાથ ધરવામાં આવનાર છે, નિગમના અન્ય વિભાગો ધ્વારા પણ દાહોદ, ગોધરા, ઝાલોદ, અમદાવાદ, રાજકોટ, સુરત, ભુજ અને વડોદરા જેવા શહેરો માટે મુસાફરોના ધસારાને ધ્યાને લઈ વિવિધ રૂટો માટે ૩૦૦ વાહનો થકી એકસ્ટ્રા સંચાલન કરવામાં આવનાર છે. જેનો સીધી બસ સેવાનો લાભ મુસાફરો મેળવી શકશે.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.