ETV Bharat / state

અમદાવાદમાં રોગચાળાનું પ્રમાણ વધ્યું, એક માસમાં ડેન્ગ્યુના કેસ 1000ને નજીક

અમદાવાદમાં વરસાદએ હવે વિરામ લઇ લીધો છે પરંતુ રોગચાળાનું પ્રમાણ વધી રહ્યું છે.જેના કારણે તંત્ર (Department of Health) ચિંતામાં છે.શહેરમાં મેલેરિયા, ડેન્ગ્યુ, ઝાડા ઉલ્ટીના કેસની સામે સ્વાઈન ફલૂના કેસ સામે આવી રહ્યા છે.

અમદાવાદમાં રોગચાળાનું પ્રમાણ વધ્યું, એક માસમાં  ડેન્ગ્યુના કેસ 1000ને નજીક
અમદાવાદમાં રોગચાળાનું પ્રમાણ વધ્યું, એક માસમાં ડેન્ગ્યુના કેસ 1000ને નજીક
author img

By

Published : Oct 4, 2022, 6:54 PM IST

અમદાવાદ વરસાદએ વિદાય તો લઇ લીધી છે પરંતુ અમદાવાદમાં રોગચાળો માથું ઉચકી રહ્યો છે.શહેરમાં મેલેરિયા, ડેન્ગ્યુ (dengue virus) ઝાડા ઉલ્ટીના કેસની સામે સ્વાઈન ફલૂના(swine flu) કેસ સામે આવી રહ્યા છે.જેને લઇને આરોગ્ય વિભાગ પણ ચિંતામાં જોવા મળી રહ્યું છે.

શહેરમાં મચ્છરજન્ય કેસમાં વધારો અમદાવાદ શહેરમાં(Ahmedabad Corporation) છેલ્લા કેટલાક સમયથી ગરમીનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. પરંતુ હજુ પણ શહેરમાં મચ્છરજન્ય કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. સપ્ટેમ્બર માસમાં જ ડેન્ગ્યુના કેસ 949 કેસ નોંધાયા હતા.

આરોગ્ય વિભાગ માટે ચિંતા રાજ્યમાં વરસાદ હવે વિદાય લઈ ચુક્યો છે. પરંતુ અમદાવાદ શહેરમાં રોગચાળો ઓછું થવાનું નામ ના લેતો હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. શહેરમાં મેલેરિયા, ડેન્ગ્યુ, ઝાડા ઉલ્ટીના કેસની સામે સ્વાઈન ફલૂના કેસ સામે આવી રહ્યા છે.જે કોર્પોરેશનના આરોગ્ય વિભાગ માટે ચિંતા વિષય બન્યો છે.

મચ્છર ઉપદ્રવ મોટા પ્રમાણમાં એક માસમાં ડેન્ગ્યુના 949 કેસ નોંધાયા છે. શહેરમાં વરસાદ બાદ મચ્છર ઉપદ્રવ મોટા પ્રમાણમાં જોવા મળી રહ્યો છે. જેના પગલે મચ્છરજન્ય રોગનું પ્રમાણ મોટી સંખ્યામાં જોવા મળી રહ્યું છે. શહેરમાં સપ્ટેમ્બરમાં 949 ડેન્ગ્યુના કેસ નોંધાયા છે. આ ઉપરાંત અન્ય મચ્છરજન્ય રોગની વાત કરવામાં આવે તો સાદા મેલેરિયા 215 કેસ, ઝેરી મેંલેરિયાના 16 કેસ, ચિકનગુનિયા 42 કેસ સામે આવ્યા છે. જેના પગલે કોર્પોરેશન આરોગ્ય વિભાગ દ્વારા સપ્ટેમ્બર માસમાં કુલ 10,02,202 જેટલા લોહીના સેમ્પલ લેવામાં આવ્યા છે. જ્યારે ડેન્ગ્યુ માટે સિરમના 5959 સેમ્પલ લેવામાં આવ્યા છે.

કોરોના બાદ સ્વાઈન ફ્લુનો કહેર ઝાડ ઉલ્ટીના કેસ 486 કેસ નોંધાયા. શહેરમાં કોરોના બાદ સ્વાઈન ફ્લુનો કહેર જોવા માફી રહ્યો છે. સપ્ટેમ્બર 24 દિવસમાં 265 જેટલા કેસ નોંધયો હતો છે. પંરતુ કોર્પોરેશન દ્વારા છેલ્લા સપ્તાહના આંકડા દર્શાવવામાં આવ્યા નથી. પણ પ્રથમ બે દિવસમાં 7 કેસ નોંધયા છે.પાણી જન્ય કેસની વાત કરવામાં આવે તો ઝાડા ઉલ્ટીના 486કેસ, કમળાના 206 કેસ, ટાઈફોઈડના 312 કેસ જયારે ગત માસમાં 2 કેસ કોલેરાના નોંધયા હતા.

ક્લોરીન ગોળી વિતરણ ચાલુ શહેરમાં મચ્છરજન્ય કેસમાં વધારો ના થાય તે માટે સતત ફોગિંગ ચાલુ રાખવામાં આવી છે. આ ઉપરાંત બેકટેરિયોલોજીકલ તપાસ(bacteriological test) માટે 11725 જેટલા પાણીના સેમ્પલ લેવામાં આવ્યા છે.જેમાં અત્યાર સુધી 331 જેટલા પાણીના સેમ્પલ અનફિટ આવ્યા છે. જયારે આરોગ્ય વિભાગ દ્વારા 68529 ક્લોરીનની ગોળીનું વિતરણ કરવામાં આવ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.