ETV Bharat / state

વિશ્વના કિડની ટ્રાન્સપ્લાન્ટ એક્સપર્ટ ડૉ. એચ. એલ. ત્રિવેદીની તબિયત લથડતા વેન્ટિલેટર પર રખાયા - ahmedabad

અમદાવાદ: વિશ્વના જાણીતા ડોક્ટર અને કિડની ટ્રાન્સપ્લાન્ટ કરનારા ડૉ. એચ. એલ. ત્રિવેદીની તબિયત ખરાબ છે. સિવિલ હોસ્પિટલમાં કિડની હોસ્પિટલની સ્થાપના પણ એચ. એલ. ત્રિવેદીએ જ કરી હતી. પરંતુ 90 વર્ષની ઉંમરે તબિયત વધુ લથડતા ડોક્ટરે એચ. એલ. ત્રિવેદીને કિડની હોસ્પિટલમાં વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે.

AHD
author img

By

Published : Jul 17, 2019, 9:55 PM IST

અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ઈ.સ.1990 ડૉ. એચ. એલ. ત્રિવેદી કિડની હોસ્પિટલની શરૂઆત કરી હતી. ડોક્ટર ત્રિવેદીએ વિશ્વમાં અનેક લોકોની કિડની સફળ રીતે ટ્રાન્સપ્લાન્ટ કર્યુ છે. પરંતુ છેલ્લા કેટલાય સમયથી એચ.એલ.ત્રિવેદીની તબિયત ખરાબ હોવાથી તેમની સારવાર ચાલી રહી હતી. ત્યારે તેમની તબિયત વધુ લથડતા સિવિલ હોસ્પિટલના કિડની વિભાગમાં જ તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે.

હાલ ડૉ. ત્રિવેદીની સિવિલ હોસ્પિટલમાં નિષ્ણાત ડોક્ટર દ્વારા તેમની સારવાર ચાલી રહી છે. ડોકટર ત્રિવેદીને ઉંમરના કારણે મગજના જ્ઞાન તંતુ સુકાઈ ગયા છે તથા તેમને લીવરની પણ તકલીફ છે. હાલ તેમની સારવાર ચાલી રહી છે અને તેમની પત્ની પણ તેમની સાથે જ છે.

Intro:અમદાવાદ: વિશ્વના સૌથી જાણીતા ડોક્ટર અને કિડની ટ્રાન્સપ્લાન્ટ કરનારા ડૉ.એચ.એલ.ત્રિવેદીની તબિયત ખરાબ છે. સિવિલ હોસ્પિટલમાં કિડની હોસ્પિટલની સ્થાપના પણ એચ.એલ. ત્રિવેદીએ જ કરી હતી પરંતુ ૯૦ વર્ષની ઉંમરે તબિયત વધુ લથડતા ડોક્ટરે એચ.એલ.ત્રિવેદીને કિડની હોસ્પિટલમાં વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે..Body:અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ઈ.સ.1990 કિડની હોસ્પિટલ ની શરૂઆત કરી હતી. વિશ્વમાં અનેક લોકોના કિડની ડોક્ટર ત્રિવેદી સફળ રીતે ટ્રાન્સપ્લાન્ટ કર્યા છે
પરંતુ છેલ્લા કેટલાય સમયથી એચ.એલ.ત્રિવેદીની. તબિયત ખરાબ હોવાથી તેમની સારવાર ચાલી રહી હતી ત્યારે તેમની તબિયત વધુ લથડતા સિવિલ હોસ્પિટલના કિડની વિભાગ માં જ તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. સિવિલ હોસ્પિટલ માં નિષ્ણાત ડોક્ટર દ્વારા તેમની સારવાર ચાલી રહી છે.ડોકટર ત્રિવેદીને ઉંમરના કારણે મગજના જ્ઞાન તંતુ સુકાઈ ગયા છે.તેમને લીવરની પણ તકલીફ છે.હાલ તેમની સારવાર ચાલી રહી છે અને તેમની પત્ની પણ તેમની સાથે જ છે...Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.