ETV Bharat / state

ધનતેરસના દિવસનું વિશેષ મહત્વ જાણો, કેવી રીતે કરવી પૂજા - ધનતેરસ

દિવાળીના પર્વ પર ધનતેરસના દિવસનું વિશેષ (Diwali festival in Ahmedabad) મહત્વ હોય છે. આ દિવસે કુબરે દેવની પૂજા તેમજ દીપદાન કરવાનું પણ વિશેષ મહત્વ હોય છે. ત્યારે આવો જાણીએ કે, ધનતેરસના દિવસે શું હોય છે, કેવી રીતે પુજા કરવામાં આવે છે. (Dhanteras significance)

ધનતેરસના દિવસનું વિશેષ મહત્વ જાણો, કેવી રીતે કરવી પૂજા

author img

By

Published : Oct 21, 2022, 3:53 PM IST

અમદાવાદ કોરોના કાળના બે વર્ષ બાદ રાજ્યમાં નવરાત્રીની જેમ દિવાળી પર્વને લઈને (Diwali festival in Ahmedabad) લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જેમાં ખાસ કરીને દિવાળીના પર્વ પર લોકો ખરીદી કરતા હોય છે. ત્યારે દિવાળીના દિવસોમાં ધનતેરસના દિવસનું વિશેષ મહત્વ હોય છે. ધનતેરસ એટલે કે ધનની પૂજાનું મહત્વ તે દિવસે લોકો ધનની પૂજા કરતા હોય છે. આવનારા સમયમાં લગ્ન પ્રસંગને લઈને પણ લોકો ધનની શુભ મુહૂર્ત જોઈને ખરીદી કરતા હોય છે. તો આવો જાણીએ ધનતેરસની પૂજા કઈ રીતે કરવી અને તેનું મહત્વ શુ છે. ધનની પૂજા કેવી રીતે કરવી.(Dhanteras significance)

જાણો ધનની પૂજા કેવી રીતે કરવી અને તેનું મહત્વ શુ

દેવકુબેરની દેવ પૂજા કરવામાં આવે જ્યોતિષાચાર્ય હેમિલ લાઠિયાએ ETV BHARAT સાથે વાત કરતા જણાવ્યું હતું કે, ધનતેરસનો દિવસ હિન્દુ ધર્મમાં અગત્યના દિવસ તરીકે ગણવામાં આવે છે. તેને દિવાળીના (Dhanteras 2022) પર્વત તરીકે પણ ઉજવવામાં આવે છે. આ દિવસે ધનની પૂજા તેમજ દેવકુબેરની દેવ પૂજા કરવામાં આવે છે. આ દિવસે યમરાજાને દીપદાન કરવાનું ખાસ મહત્વ રહેલુ છે. ધનનું પૂજન કરવાથી આપણે ત્યાં ધનની વૃદ્ધિ થાય છે. ધનતેરસના દિવસે યોગ્ય મુહૂર્ત જોઈને ધનને પૂજા કરવામાં આવે છે. ધનપૂજામાં ખાસ કરીને કંકુ, ફૂલ, અગરબત્તી, સ્વચ્છ જળ, પંચમૃતનો ઉપયોગ કરીને પૂજામાં ચલણી સિક્કા, ચાંદીના સિક્કાનું પૂજન કરવામાં આવે છે. ધનપૂજા કરીને તેને ધનની સ્થાપના મંદિરમાં કરવામાં આવે છે. (Dhanteras Shubh Muhurat 2022)

દીપદાનનું મહત્વ. આ દિવસે યમરાજાને યાદ કરીને દીપદાન આપવામાં આવે છે. દીપદાન કરવાથી તમારામાં કોઈપણ પ્રકારની તકલીફો હોય તે દૂર થાય છે. દીપદાન કરવાથી યમરાજ આપણે શારીરિક માનસિક કે શત્રુથી રક્ષા કરે છે. દીપદાન કરવા (dhanteras muhurat 2022) માટે એક કોડિયામાં ચાર આડી દિવેટ લઈને તેલનો દીવો કરવો. ઘઉં કે ચોખાની ઢગલી કરીને દરવાજાની બહાર રાખીને દક્ષિણ દિશામાં તમારું મુખ રાખીને દીપ પ્રગટાવો. પ્રસાદ રૂપી સાકરનો ટુકડો ધરાવવો આ દીપદાન કરવાથી જીવનમાં આવતા સંકટો દૂર થાય છે. જ્યારે બીજા દિવસે અન્ય જગ્યાએ પણ દીપ તરીકે ઉપયોગ કરી શકાય છે. જે ચોખા કે ઘઉં લીધા હોય તે પક્ષીને ચણ તરીકે નાખવા જેવી બાબતો. (Dhanteras Puja Ritual)

ધનની પૂજાનું શુભ મુહૂર્ત ધનતેરસના દિવસે તમારે માત્ર સોના, ચાંદી, કાંસા, ફૂલ, પિત્તળ અથવા તાંબાની વસ્તુઓ જ ખરીદવી જોઈએ. તે તમારા માટે ફાયદાકારક રહેશે. ધનતેરસના દિવસે ધાતુની બનેલી વસ્તુઓ ખરીદો કારણ કે આમ કરવાથી તમારા ગ્રહો સારા રહે છે. ધનતેરસના દિવસે તમે તમારી રાશિ પ્રમાણે ધાતુઓ ખરીદી શકો છો. આવું કરવું તમારા માટે ફાયદાકારક રહેશે. ધનની પૂજાનું શુભ મુહૂર્ત ધનતેરસના દિવસે ધન પૂજા કરવામાં આવે છે.(dhanteras 2022 date)

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.