ETV Bharat / state

દેત્રોજ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશનના ગુનામાં ફરાર આરોપી બનાસકાંઠાથી ઝડપાયો - પ્રોહીબિશનના ગુનામાં ફરાર આરોપી

ચાર વર્ષથી દેત્રોજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહીબિશન (દારૂ)ના ગુનામાં ફરાર આરોપીની લાંબા સમયથી ચાલી રહેલી શોધખોળ પર પૂર્ણવિરામ મુકાયું છે. ત્યારે દેત્રોજ પોલીસને આ અંગે બાતમી મળતા આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો.

દેત્રોજ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશનના ગુનામાં ફરાર આરોપી બનાસકાંઠાથી ઝડપાયો

author img

By

Published : Oct 15, 2020, 1:15 PM IST

વિરમગામ: IGP કે.જી ભાટિયા, વિરમગામ ડિવિઝનના એ.એસ.પી ડૉ. લવીના સિંહાના માર્ગદર્શન હેઠળ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાંથી દારૂ-જુગારની બદી નાબૂદ કરવાના હેતુથી છેલ્લા ચાર વર્ષથી ફરાર આરોપીની શોધખોળ કરવામાં આવી રહી હતી.

આ આરોપી દેત્રોજ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશન (દારૂ)ના ગુના હેઠળ નોંધાયો હતો. ત્યારે દેત્રોજ પોલીસ સ્ટેશનના PSI નીનામાને આ અંગે બાતમી મળતા દેત્રોજ પોલીસ ટીમે બનાસકાંઠાના થરા ગામમાંથી આરોપીને ઝડપી લીધો હતો.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.