અમદાવાદ: કોરોના વાઈરસે સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આપવામાં આવેલ જનતા કરફ્યુ અને ત્યારબાદ 21 દિવસ માટે લોકડાઉન એટલે કે સ્વયંભૂ બંધને અભૂતપૂર્વ પ્રતિસાદ મળી રહ્યો છે. લોકો બહાર નીકળવાનું ટાળી રહ્યાં છે. રસ્તાઓ પણ સુમસાન ભાષી રહ્યા છે. કોરોનાના કહેરને રોકવા માટે જનતા પણ ખૂબ જ મક્કમ મને સરકારની સાથે જોડાયેલી છે. રસ્તાઓ તેમજ બજારો પણ બિલકુલ બંધ રહ્યાં છે.
21 દિવસના લોક્નડાઉનના પગલે ગરીબોના ઘેર જઈને ફૂડ કીટનું વિતરણ - ફૂડ પેકેટ વિતરણ
લોકડાઉનની સ્થિતિમાં સૌથી વધુ જેઓને ભોગવવું પડી રહ્યું છે તે છે ગરીબ મધ્યમવર્ગ. તેમના માટે અનેક ઠેકાણે ફૂડ પેકેટ બની રહ્યાં છે અને વિતરિત પણ કરાઈ રહ્યાં છે. કોબામાં થઈ રહેલી આવી પ્રવૃત્તિ વિશે જાણીએ.
21 દિવસના lock downના પગલે ગરીબોના ઘેર જઈને ફૂડ કીટ વિતરણ