ETV Bharat / state

સાબરમતી કિનારે શ્રમજીવીએ કરી 'દશામા'ના મૂર્તિની સ્થાપના - અમદાવાદ ન્યૂઝ

અમદાવાદઃ શહેરની મધ્યમાંથી પસાર થતી સાબરમતી નદીના પુલ ઉપરથી નદીમાં ધાર્મિક વસ્તુઓ જેવા કે ફોટા, મૂર્તિઓ, ચુંદડીઓ, માળાઓ વગેરે નદીમાં વિસર્જન કરવામાં આવે નહીં, તે માટે કોર્પોરેશન દ્વારા કુંજા આકારના મોટા કળશ મુકવામાં આવ્યા છે.

સાબરમતી કિનારે શ્રમજીવી દ્વારા 'દશામા'ની મૂર્તિની સ્થાપના કરવામાં આવી
author img

By

Published : Aug 2, 2019, 3:04 PM IST

આ કળશની સારસંભાળ માટે રાખવામાં આવેલા શ્રમજીવી માટે પુલ ઉપર મૂકવામાં આવેલા કુંજાની જગ્યા આજીવિકાનું સાધન છે. ત્યારે આજરોજ એલિસબ્રીજ ઉપર મુકવામાં આવેલા આવા કુંજાની દેખરેખ રાખનાર વ્યક્તિ દ્વારા રોડ ઉપર જ 'દશામા'ની મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી. ત્યારે આ દ્રશ્ય ભક્તોની માતાજી પ્રત્યેની ભાવના અને લાગણી કેટલી પ્રબળ છે તે દર્શાવી છે.

સાબરમતી કિનારે શ્રમજીવીએ કરી 'દશામા'ના મૂર્તિની સ્થાપના

Intro:અમદાવાદ ની મધ્યમાંથી પસાર થતી સાબરમતી નદીના પુલ ઉપર થી નદીમાં ધાર્મિક વસ્તુઓ જેવા કે ફોટા, મૂર્તિઓ, ચુંદડીઓ, માળાઓ વગેરે નદીમાં પધરાવવામાં આવે નહીં, તે માટે કોર્પોરેશન દ્વારા કુંજા આકારના મોટા કળશ મુકવામાં આવેલા છે.

Body:આ કળશ નો સારસંભાળ માટે રાખવામાં આવેલા શ્રમજીવી માટે પુલ ઉપર મૂકવામાં આવેલા કુંજાની જગ્યા આજીવિકાનું સાધન છે. ત્યારે આજરોજ એલિસબ્રીજ ઉપર મુકવામાં આવેલા આવા કુંજા ને દેખરેખ રાખનાર વ્યક્તિ દ્વારા રોડ ઉપર જ દશામાની મૂર્તિનું સ્થાપના કરવામાં આવી હતી.

Conclusion:ત્યારે આ દ્રશ્ય ભક્તોની માતાજી પ્રત્યેની કૃષ્ણ ભાવના અને લાગણી કેટલી પ્રબળ છે તે દર્શાવે છે.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.