ETV Bharat / state

અમદાવાદમાં નકલી ડ્રાઈવીંગ લાયસન્સ કૌભાંડમાં વધુ 4 આરોપીઓની ધરપકડ, કુલ 9 ઝડપાયાં

author img

By

Published : Aug 14, 2019, 2:14 AM IST

Updated : Aug 14, 2019, 5:33 AM IST

અમદાવાદઃ RTO કચેરીના કર્મચારીઓ અને એજન્ટોની મીલીભગતથી નકલી ડ્રાઈવીંગ લાયસન્સ બનાવવાનું મોટુ કૌભાંડ ચાલી રહ્યુ હતું. થોડા દિવસો પહેલા સાયબર ક્રાઈમ પોલીસે આ ગોરખધંધાનો પર્દાફાશ કર્યો હતો. આ કેસમાં પોલીસ RTOની મહિલા કર્મચારી સહિત 4 લોકોની ધરપકડ કરી છે. જેમાં 5 આરોપીઓ પહેલેથી જ પકડાયા હતાં. જેથી આ કેસમાં આરોપીઓની સંખ્યા કુલ 9 થઈ છે. આ કૌભાંડમાં હજુ પણ કેટલાક લોકોની સંડોવણી બહાર આવે તેની શક્યતાઓ છે.

અમદાવાદમાં નકલી ડ્રાઈવીંગ લાયસન્સ કૌભાંડમાં વધુ 4 આરોપીઓની ધરપકડ, કુલ 9 ઝડપાયાં

અમદાવાદ પૂર્વ RTOમાં રજાના દિવસે 120 જેટલા લાયસન્સ નોંધાયા હોવાની માહિતી સામે આવ્યા બાદ સાયબર ક્રાઇમમાં આ અંગે ગુનો નોંધ્યો હતો. આ ગુનાની તપાસમાં કુલ 9 આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે. ત્યારે વધુ 4 આરોપી ઝડપાયા છે. ચિરાગ પટેલ, કરણ મિસ્ત્રી, જીતુ પટેલ નામના RTOઓ એજન્ટની ધરપકડ કરવામાં આવી છે. સાથે સાથે આરટીઓના જુનિયર ક્લાર્ક દિપ્તી સોલંકીની પણ ધરપકડ કરાઈ છે.. મહત્વનુ છે કે, દિપ્તી સોલંકી ઉપર સોફ્ટવેરના આઈડી અને પાસવર્ડ આપ્યા હોવાનો આરોપ છે.

RTOમા રજાના દિવસે લાયસન્સ બનાવવાના કૌભાંડમાં પહેલા પણ સાયબર ક્રાઈમે 5 આરોપીની ધરપકડ કરી હતી.. જેમા જીગ્નેશ મોદી , સંદીપ મારકણા, સંકેત રફાલીયા,ગૌરવ સાપોવાડીયા અને કિરણ રાઠોડનો સમાવેશ થાય છે. આ તમામ આરોપી લાયસન્સની જરૂરીયાતવાળા લોકોને શોધતા અને ઉંચી કિંમત વસુલ કરી બનાવટી,ડેટા ઉભો કરી, લાયસન્સ બનાવતા હતા.જેમા RTOના ક્લાર્કની પણ સંડોવણી સામે આવતા ગુનો ગંભીર બન્યો છે, અને હવે અન્ય RTO કચેરીમાં પણ આ રીતે કૌભાંડ ચાલે છે કે કેમ તેની તપાસ હાથ ધરવામાં આવી છે..

અમદાવાદમાં નકલી ડ્રાઈવીંગ લાયસન્સ કૌભાંડમાં વધુ 4 આરોપીઓની ધરપકડ, કુલ 9 ઝડપાયાં
RTO કૌભાંડના આ ગુનામાં કુલ 9 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. પરંતુ હજી કેટલાક આરોપીની સંડોવણી સામે આવી શકે છે.

Intro:અમદાવાદ:આરટીઓ કચેરીના સોફ્ટવેરના સોફ્ટવેરના આઈડી પાસવર્ડ મેળવી બોગસ લાઈસન્સ બનાવવાનાં કૌભાંડમાં સાયબર ક્રાઇમે વધુ ચાર આરોપીની ધરપકડ કરી છે. ઝડપાયેલા આરોપીમા 3 આરટીઓના એજન્ટો છે. તો એક આરોપી આરટીઓના જુનિયર ક્લાર્ક ની પણ ધરપકડ કરવામાં આવી છે. ત્યારે આ લાયસન્સ કૌભાંડમા કુલ 9 આરોપીની ધરપકડ થઈ છે. જોકે હજી કેટલા આરોપીના નામ સામે આવે છે તે જોવુ મહ્તવનુ છે..

Body:અમદાવાદ પૂર્વ આરટીઓમાં રજાના દિવસે ૧૨૦ જેટલા લાયસન્સ નોંધાયા હોવાની આ માહિતી સામે સામે આવ્યા બાદ સાયબર ક્રાઇમમાં આ અંગે ગુનો નોંધવામાં આવ્યો હતો. જે ગુનાની તપાસમાં કુલ 9 આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે. જેમાં આજે વધુ 4 આરોપી ઝડપાયા છે. જેમા
ચિરાગ પટેલ, કરણ મિસ્ત્રી, જીતુ પટેલ નામના આરટીઓ એજન્ટની ધરપકડ કરવામાં આવી છે. સાથે સાથે આરટીઓના જુનિયર ક્લાર્ક દિપ્તી સોલંકીની પણ ધરપકડ કરવામા આવી છે.. મહત્વનુ છે કે, દિપ્તી સોલંકીએ સારથી 4 સોફ્ટવેરના આઈડી અને પાસવર્ડ આપ્યા હતા માટે તેમની ધરપકડ કરવામાં આવી છે..

આરટીઓમા રજાના દિવસે લાયસન્સ બનાવવાના કૌભાંડમાં અગાઉ પણ સાયબર ક્રાઈમે 5 આરોપીની ધરપકડ કરી હતી.. જેમા જીગ્નેશ મોદી , સંદીપ મારકણા, સંકેત રફાલીયા , ગૌરવ સાપોવાડીયા અને કિરણ રાઠોડની ધરપકડ કરવામાં આવી હતી. આ તમામ આરોપી લાયસન્સની જરૂરીયાત વાળા લોકોને સોધતા અને ઉચી કિમત વસુલ કરી બનાવટી, ડેટા ઉભો કરી, લાયસન્સ બનાવતા હતા.. જેમા આરટીઓના ક્લાર્કની પણ સંડોવણી સામે આવતા ગુનો ગંભીર બન્યો છે, અને હવે અન્ય આરટીઓ કચેરીમાં પણ આ રીતે કૌભાંડ ચાલે છે કે કેમ તેની તપાસ હાથ ધરવામાં આવી છે..

આરટીઓ કૌભાંડના આ ગુનામાં કુલ 9 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. પરંતુ હજી કેટલાક આરોપીની સંડોવણી સામે આવી છે, મહત્વની વાત એ છે કે, આ ગુના ની શરૂઆત ક્યાંથી થઈ ત્યાંથી જ આરોપીઓની માહિતી મળી એટલે કે જે અરજદારોએ લાયસન્સ કઢાવ્યા તેમની પૂછપરછમાં આ કૌભાંડની ગેંગ પરથી પડદો ઊચકાયો. ત્યારે જોવું એ રહ્યું કે આ ગુનાના મૂળ ક્યાં સુધી ફેલાયેલા છે. અને અન્ય કેટલા આરોપી જેલના સળિયા પાછળ ધકેલાય છે.

બાઈટ- વી.બી.બારડ(પીઆઇ-સાયબર ક્રાઈમ)Conclusion:null
Last Updated : Aug 14, 2019, 5:33 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.