અમદાવાદ: અમદાવાદમાં અનેક નવા પ્રોજેકટ આવી રહ્યા (CREDAI AHMEDABAD) છે. લોકો પોતાના વ્યવસાય માટે પણ અમદાવાદ શહેરમાં આવી રહ્યા છે. જેના કારણે અમદાવાદ રેસિડેન્સી મકાનો, શો રૂમ જેવા ભાવ આસમાને પહોંચી રહ્યા છે. પંરતુ ક્રેડાઈમાં (CREDAI AHMEDABAD) 17 ગાહેડ પ્રોપટી શોનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રોપટી ખરીદનાર સરળતા મળી રહે તેવી તમામ સુવિધા ઉભી કરવામાં આવી (17th GAHED Property Show organized by GAHED) છે.
જાન્યુઆરી આયોજન: ક્રેડાઈના સેક્રેટરી વિરલ શાહે જણાવ્યું (Credai Secretary Viral Shah) હતું કે ગાહેડ દ્વારા આગામી 6,7 અને 8 જાન્યુઆરી 2023 ના રોજ અમદાવાદ 17માં ગાહેડ પ્રોપટી શોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલ 250 કરતા વધુ પ્રોજેકટસ,એલાઈડ ઇન્દ્રસ્ટ્રીઝ તેમજ દેશની મુખ્ય બેંકોનું ડિસ્પ્લેય કરવામાં આવશે. જેથી કોઈ વ્યક્તિ પ્રોપટી માટે આવેતો બેંકના લોન માટે પણ માહિતી મળી તે માટે બેન્ક પણ આ પ્રોપટી શોમાં હાજર (17th GAHED Property Show organized by GAHED) રહેશે.
60 સ્ટોલ તૈયાર કરવામાં આવશે: સંસ્થાકીય આયોજનના ડેવલપર્સ, નાણાંકીય સંસ્થાઓ તથા એલાઈડ ઇન્દ્રસ્ટ્રીઝઓ સહિતના કુલ 65 સ્ટોલ કરવામાં આવશે. નવું ઘર વસાવવા માટે શહેરનીજનોને એક જ છત્રમાં બધા જ પ્રકારના સેગમેન્ટના પ્રોજેકટોની વિસ્તૃત માહિતી મળી રહે તેમજ પ્રોપટી ખરીદનારને તમામ સુવિધાઓ સહેલાઈથી પ્રાપ્તથાય તેવા પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે. સાથે વધુમાં જણાવ્યું હતું કે અમદાવાદ શહેર ગુજરાતના મુખ્ય શહેરોમાં અગ્રીમ સ્થાન ધરાવે છે. પ્રવર્તમાન જરૂરિયાત અને ચોઇસને ધ્યાને રાખી ચારેય બાજુથી શહેરના વિકાસ અને વિસ્તરણ અત્યાધુનિક રીતે કરવામાં આવ્યું (17th GAHED Property Show organized by GAHED) છે.
આ પણ વાંચો હિમાલયનો દાદા ગુરુ: 134 વર્ષથી હજડબમ છે ગિરનાર પર્વતના આ પગથિયાં
કોરોના પછી રો મટીરીયલ ભાવમાં વધારો: વધુમાં જણાવ્યું હતું કે કોરોનાકાળ પછી દરેક પ્રકારના રો મટીરીયલ વધારો થયેલ છે.તેમ છતાં અમદાવાદ શહેરમાં ઉપલબ્ધ પ્રોપટીના ભાવોમાં ખાસ કોઈ વધારો કરવામાં આવ્યો નથી. દેશના અન્ય મેટ્રો સિટીની સરખામણીમાં આજે પણ અમદાવાદ શહેરમાં પ્રોપટીઓના ભાવ ખૂબ જ ઓછા રાખવામાં આવ્યા છે. અમે નફો ઓછો રાખીને સસ્તું મકાન આપવાનો પ્રયત્ન કરીએ છીએ. ગુજરાતમાં રોજગારીની વિપુલ તકો હોવાથી કાયમી સ્થાઈ થવા અમદાવાદ લોકો માટે આકર્ષણ કેન્દ્ર પણ (17th GAHED Property Show organized by GAHED) છે.
આ પણ વાંચો પક્ષીઓનું મોસાળ ભાવનગર, 150 કરતા વધુ પ્રજાતી છતાં રામસર વેટલેન્ડ નહીં
હાઉસિંગ સેકટરમાં વધારો: અમદાવાદ શહેરની આજુબાજુ આવેલ સાણંદ, બાવળા,દહેગામ,કલોલનો વવિસ્તાર ખૂબ જ મોટા પ્રમાણમાં વિકસી રહ્યો છે. સાથે અમદાવાદની આજુબાજુ ગિફ્ટસિટી, ફાર્માપાર્ક, લોજેસ્ટિક પાર્ક જેવા વિશાળ પ્રોજેક્ટ્સ ડેવલપ થઇ રહ્યા છે. આઈ.ટી.પોલિસીના અમલને કારણે નજીકના ભવિષ્યમાં આઈ.ટી.પાર્ક આવશે.જેના વિકાસના કારણે 25 થી 45 વર્ષના અત્યારે અમદાવાદના પોતાનું ઘર લઈ રહ્યા છે. દર વર્ષે હાઉસિંગ સેકટર સહિત પ્રોપટી માર્કેટમાં 10 થી 15 ટકાની માંગમાં વધારો જોવા મળે (17th GAHED Property Show organized by GAHED) છે.