ETV Bharat / state

નવા વેરીએન્ટ સામે અમદાવાદ સિવિલ હોસ્પિટલના પગલાં, ઓક્સિજન ટેન્ક અને બેડ સુવિધાઓની સ્થિતિ જાણો - ઓક્સિજન ટેન્ક અને બેડ સુવિધાઓ

દેશની અંદર પણ કોરોના ઓમિક્રોન નવા વેરિએન્ટ BF7 ( Omicron BF7 ) લક્ષણો ધરાવતા દર્દીઓ મળી રહ્યા છે. કેન્દ્ર સરકાર માસ્ક પહેરવાની સૂચના આપી રહી છે. બીજીતરફ ગુજરાતમાં કોરોના સામે તકેદારીના પગલાં શરુ થયા છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલ (Ahmedabad Civil Hospital )પણ કોરોનાને લઈને સજ્જ ( Corona Update in Ahmedabad ) થઈ ચૂકી છે.

નવા વેરીએન્ટ સામે અમદાવાદ સિવિલ હોસ્પિટલના પગલાં, ઓક્સિજન ટેન્ક અને બેડ સુવિધાઓની સ્થિતિ જાણો

author img

By

Published : Dec 24, 2022, 5:28 PM IST

સિવિલ તંત્રની તમામ તૈયારીઓની જાણકારી આપતાં ડોક્ટર રાકેશ જોષી

અમદાવાદ ચીનમાં કોરોના ફરી એકવાર હાહાકાર મચાવી દીધો છે. ત્યારે દેશની અંદર પણ કોરોના નવા વેરિએન્ટ BF7 ( Omicron BF7 ) આ લક્ષણો ધરાવતા દર્દીઓ પણ જોવા મળી રહ્યા છે જેને લઈને કેન્દ્ર સરકાર દ્વારા ભીડભાડવાળા વિસ્તારમાંથી દૂર રહેવાની સૂચના અને માસ્ક પહેરવાની સૂચના આપવામાં આવી છે. ત્યારે અમદાવાદ સિવિલ હોસ્પિટલ (Ahmedabad Civil Hospital ) પણ કોરોનાને લઈને સજ્જ ( Corona Update in Ahmedabad ) થઈ ચૂકી છે.

આ પણ વાંચો ચીન, જાપાન અને થાઈલેન્ડથી આવતા પ્રવાસીઓ માટે RT PCR test ફરજિયાત

ઓક્સિજન પ્લાન્ટને પણ તૈયાર કરી દેવામાં આવ્યા રાજ્યમાં નવા કોરોના વેરીએન્ટ BF7 ( Omicron BF7 ) લઈ સરકાર તંત્ર હરકતમાં આવ્યું છે. અમદાવાદમાં આવેલી અસારવાની સિવિલ હોસ્પિટલ (Ahmedabad Civil Hospital )ખાતે સિવિલ તંત્ર સજ્જ થઈ ચૂક્યું છે. સિવિલ હોસ્પિટલ ખાતે આવેલ ઓક્સિજન પ્લાન્ટને પણ તૈયાર કરી દેવામાં આવ્યા છે. જેમાં પ્લાન્ટ ચાલુ કરી ઓક્સિજન પ્લાન્ટ ચકાસણી પણ કરી દેવામાં આવી છે.

આ પણ વાંચો BF7 વેરિયન્ટના ભય વચ્ચે ભાવનગરમાં ઊભી થઈ કોરોના રસીની અછત

સિવિલ હોસ્પિટલમાં પ્લાન્ટની ચકાસણી સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ ડો.રાકેશ જોષી ( Civil Hospital Superintendent Dr Rakesh Joshi ) એ જણાવ્યું હતું કે, સિવિલ હોસ્પિટલમાં પ્લાન્ટની ચકાસણી કરી દેવામાં આવી છે અને ઓક્સિજન પ્લાન્ટ પણ શરૂ કરી દેવામાં આવ્યા છે. એન્જિનિયર અને તબીબોને મળીને મોક ડ્રીલ પણ યોજી દેવામાં આવી છે. તમામ ઓક્સિજન પ્લાન્ટ અને ટેન્કમાં જનરેટર પ્લાન્ટ લિક્વિડ ઓક્સિજન ટેન્કની અમદાવાદ હોસ્પિટલમાં (Ahmedabad Civil Hospital )જે સુવિધા છે તે પણ વ્યવસ્થિત કરી દેવામાં આવી છે.

20,000 લિટરની લિક્વિડ ઓક્સિજન ટેન્ક સિવિલ હોસ્પિટલમાં 20,000 લિટરની લિક્વિડ ઓક્સિજન ટેન્ક પણ તૈયાર છે જ્યારે 600 થી વધારે ઓક્સિજન કન્સટ્રેટર પણ ઉપલબ્ધ કરી દેવામાં આવ્યા છે. ઓક્સિજન જનરેટર પ્લાન્ટ જે છે તે માત્ર પણ 5300 લીટર પણ મિનિટથી વધુ ઓક્સિજન જનરેટ કરી શકે તેવી વ્યવસ્થા છે. એટલે કે ઓક્સિજનની કોઈ કમીના સર્જાય તેવી પ્રકારની વ્યવસ્થાઓ અસારવા સિવિલ હોસ્પિટલ (Ahmedabad Civil Hospital )ખાતે કરી દેવામાં આવી છે.

1200 બેડ હોસ્પિટલમાં પણ સંપૂર્ણ તૈયારી આ સાથે જ 1200 બેડના હોસ્પિટલની વાત કરવામાં આવે તો રાજ્ય સરકારની સૂચના બાદ 1200 બેડ હોસ્પિટલમાં પણ સંપૂર્ણ તૈયારી કરી દેવામાં આવી છે. જેમાં બેડ ઓક્સિજન બેડ અને વેન્ટિલેટર સાથે બોર્ડ પણ તૈયાર કરાવ્યા છે. 1200 બેડ હોસ્પિટલમાં હાલ બે વીંગ તૈયાર કરાય છે જેમાં એક સાથે 80 દર્દીઓ આવે તો પણ દાખલ કરવાની વ્યવસ્થાઓ ઉભી કરાઈ છે. બેડ ઓક્સિજન અને વેન્ટિલેટર મુકાયા છે. જરૂરી દવાઓનો જથ્થો પણ ટ્રાય એરિયામાં મૂકી દેવામાં આવ્યો છે. 1200 બેડ તૈયાર છે જેમાં તમામ બેડ પર ઓક્સિજન પણ પહોંચાડી દેવામાં આવ્યો છે અને ડોક્ટરો અને નર્સની ટીમને પણ (Ahmedabad Civil Hospital ) તહેનાત કરી દેવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.