ETV Bharat / state

LIVE UPDATE: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 14,120 પોઝિટિવ કેસ નોંધાયા - કોરોના વાયરસ

gujarat corona update
gujarat corona update
author img

By

Published : Apr 28, 2021, 6:28 AM IST

Updated : Apr 28, 2021, 9:15 PM IST

21:11 April 28

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 14,120 પોઝિટિવ કેસ નોંધાયા

8,595 દર્દીઓએ કોરોનાને માત આપી

છેલ્લા 24 કલાકમાં 174  દર્દીઓના મોત નિપજ્યા

સૌથી વધુ મોત અમદાવાદમાં 26 દર્દીના મોત નોંધાયા

19:09 April 28

સાબરકાંઠા જિલ્લામાં આજે 85 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 7 દર્દીના મોત

અત્યાર સુધીમાં કુલ 64 દર્દીઓના કોરોનાથી મોત

હિંમતનગર તાલુકામાં 48 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

પ્રાંતિજ તાલુકામાં 7 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

તલોદ તાલુકામાં 23 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

ઇડર તાલુકામાં 6 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

વડાલી તાલુકામાં 1 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

જિલ્લામાં અત્યાર સુધીમાં 7144 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

18:55 April 28

હિંમતનગર મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓએ કરી કલેક્ટરને રજૂઆત, ત્રણ માસ બાદ પણ પગાર વિહોણા

સાબરકાંઠા - હિંમતનગર મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓએ કરી કલેક્ટરને રજૂઆત

કોવિડ સહાયક તરીકે ત્રણ માસથી સિવિલ હોસ્પિટલમાં બજાવી રહ્યા છે ફરજ

ત્રણ માસ બાદ પણ પગાર વિહોણા

સિવિલમાં કોઈપણ પ્રકારની સુવિધા નહીં

જિલ્લા કલેક્ટરને આપ્યું આવેદન

18:53 April 28

પંચમહાલમાં આજે કોરોનાના કુલ 120 પોઝિટિવ કેસ

  • ગોધરા - 20
  • હાલોલ - 28
  • કાલોલ - 27
  • ઘોઘંબા - 37
  • જાંબુઘોડા - 02
  • શહેરા - 01
  • મોરવા હડફ - 05

આજે 40 લોકોને સાજા કરી રજા આપવામાં આવી

હાલમાં જિલ્લામાં એક્ટિવ કેસ કુલ 915

18:32 April 28

મહીસાગર જિલ્લામાં આજે 155 પોઝિટિવ કેસ નોંધાયા

જિલ્લામાં આજે 40 દર્દીઓ સાજા થતા રજા અપાઈ

જિલ્લામાં અત્યાર સુધીમાં 3091 દર્દીઓ સાજા થઇ સ્વગૃહે પરત ફર્યા

અત્યાર સુધી કોરોનાના કુલ 4156 પોઝિટિવ કેસ

હાલ 1013 દર્દીઓ સારવાર હેઠળ

18:20 April 28

અમદાવાદના શહેરના સંસદ સભ્ય, ધારાસભ્ય, પક્ષના નેતાઓ સહિતની બેઠક આર.સી ફળદુ, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સહિતના નેતાઓની ઉપસ્થિતિમાં યોજાઇ

અમદાવાદમાં કોરોનાની મહામરીના તમામ નિયમો આવકારવામાં આવ્યા છે, કોરોનનું સંક્રમણ અટકાવવા માટે, 108 સેવામાં દાખલ થવાની જરૂરિયાત પરત ખેંચાઈ 

તમામ હોસ્પિટલમાં કોરોના દર્દીઓને દાખલ કરવાના રહેશે

જેમાં તમામ હોસ્પિટલનો સમાવેશ થશે

ચૂંટાયેલી અને વહીવટી પાંખ કોરોના માં મદદરૂપ થશે

ઑક્સિજન મામલે કહ્યું, ઓક્સિજન મામલે ચર્ચા કરાઇ હતી

કોરોનાની સારવાર પૂરી પાડતી તમામ હોસ્પિટલ એ 25 ટકા બેડ કોવિડ સિવાયના દર્દીઓ માટે ફાળવવાના રહેશે

કોંગ્રેસ ફિલ્ડમાં કામ કરતી નથી, તે માત્ર રાજકીય આક્ષેપો કરે છે

કામમ આવવુ હોય તો વહીવટી તંત્ર તૈયાર છે

18:20 April 28

મહેસાણા જિલ્લામાં નવા 476 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

439 દર્દીઓ સ્વસ્થ થતા ડિસ્ચાર્જ કરાયા

હાલ જિલ્લામાં 4961 કેસ એક્ટિવ રહ્યા

18:19 April 28

ઓક્સિજન ટેન્ક લઈને સુરત ઇમરજન્સીમાં પ્લેન મોકલાયું

સુરતમાં મિલિટરીનું પ્લેન આવી પહોંચ્યું

સુરતમાં હાલ ઓક્સિજન ની અછત છે

જામનગર થી પ્લેન આવ્યું હોવાનું અનુમાન

17:40 April 28

જામનગર શહેરમાં કોરોના પોઝિટિવના 407 કેસ

જામનગર કોરોના અપડેટ

જામનગર શહેરમાં કોરોના પોઝિટિવના 407 કેસ

ગ્રામ્ય વિસ્તારમાં 314 પોઝિટિવ કેસ

સમગ્ર જિલ્લામાં 721 પોઝિટિવ કેસ નોંધાયા

17:35 April 28

નવસારી જિલ્લામાં આજે કોરોનાના નવા 140 સંક્રમિત કેસ સામે આવ્યા

જિલ્લામાં એક્ટિવ કોરોના કેસની સંખ્યા 963 પહોંચી

જિલ્લામાં આજે 87 લોકો કોરોનાથી સાજા થયા

જ્યારે કોરોનાથી આજે 4 દર્દીઓના  મોત થયા

કુલ 3547 કોરોના પોઝિટિવ કેસ

કુલ 2472 ડિસ્ચાર્જ

17:34 April 28

નડીઆદ સિવિલ હોસ્પિટલ બહાર 108 અને ખાનગી વાહનોની લાઈન લાગી

ખેડા - નડીઆદ સિવિલ બહાર 108 અને ખાનગી વાહનોની લાઈન લાગી

કોરોનાના દર્દીઓને 108માં અને ખાનગી વાહનમાં ઓક્સિજન સહારે

સિવિલ હોસ્પિટલમાં બેડના અભાવે દર્દીઓ વાહન સાથે લાઈનમાં

108ની 10 જેટલી એમ્બ્યુલન્સની લાઇન

108 અને ખાનગી વાહનોની લાગી લાંબી લાઈન

કોરોનાગ્રસ્ત દર્દીઓને 6થી 7 કલાક એમ્બ્યુલન્સમાં જ રાખવામાં આવી રહ્યા છે

નડિયાદ સિવિલ હોસ્પિટલમાં બધા બેડ ફૂલ

17:13 April 28

18 થી 45 વર્ષની ઉમરના લોકોને કોરોના રસી લેવા માટેનું રજિસ્ટ્રેશન કરતી એપ ફરી શરૂ થઇ

જામનગરમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ 1000 બેડ ક્ષમતા-ઓક્સિજન સપ્લાય વ્યવસ્થા સાથેની કોવિડ હોસ્પિટલ ઊભી કરશે

16:00 April 28

પ્રદીપસિંહ જાડેજા : રાજ્ય સરકાર પાસે 41 હજાર પથારી હતી, જે વધારીને 96 હજાર થઈ

પ્રદીપસિંહ જાડેજા : રાજ્ય સરકાર પાસે 41 હજાર પથારી હતી, જે વધારીને 96 હજાર થઈ ગઈ છે

  • DRDOના સહયોગથી 900 બેડની હોસ્પિટલ કાર્યરત છે 
  • રાજ્યના પૂરતા પ્રમાણમાં ઓક્સિજનની સુવિધા ઉત્પન્ન થાય તે માટે 11 પ્લાન્ટ તૈયાર થઈ રહ્યા છે.
  • 1.17 કરોડ નાગરિકોને વેક્સિનનો પહેલો ડોઝ અપાયો છે

108 મુદ્દે

  • અત્યારે 108ની નવી વ્યવસ્થાના સંદર્ભમાં ચર્ચા કરવામાં આવશે
  • ધારાસભ્યોએ ગ્રાન્ટ ફાળવવી હોય તો કોરોના મહામારીમાં સાધન સામગ્રીનો ઉપયોગ ગ્રાન્ટ માથી કરી શકે છે
  • સુરત, ઓક્સિજન મામલે જણાવ્યું, 57 ટન ઓક્સિજનનો ઉપયોગ હતો, આજે 1192 ટન સમગ્ર ગુજરાતમાં પહોંચ્યો છે
  •  પ્રભારી મંત્રીઓએ વહીવટી પાંખ સાથે ચર્ચા કરીને જે સ્થિતિ છે તેની ચકાસણી કરવી, ત્યાં ddo, ક્લેક્ટર સાથે ચર્ચા કરી covid માથી લોકોને ઉગારવાનો પ્રયત્ન કરવો... સંક્રમણ ની ચેન અટકાવવાનું કાર્ય પ્રભરીઓ કરશે.

15:10 April 28

50 વર્ષ જૂની કબરો ખોદી એ જ કબર પર બીજો મૃતદેહ દફનાવવો પડી રહ્યો છે

  • ગાંધીનગર : 50 વર્ષ જૂની કબરો ખોદી એ જ કબર પર બીજો મૃતદેહ દફનાવવો પડી રહ્યો છે
  • ગાંધીનગરના કબ્રસ્તાનમાં મહિનામાં 5 મૃતદેહો આવતા હતા અત્યારે દિવસના 5 આવે છે
  • વર્ષો જૂના દફનાવેલા મૃતદેહના કંકાલની પર કે બાજુમાં જ બીજો મૃતદેહ દફન કરવો પડી રહ્યો છે

15:09 April 28

કોરોનાના કેસની વચ્ચે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન મહત્વનો નિર્ણય

  • કોરોનાના કેસની વચ્ચે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન મહત્વનો નિર્ણય
  • 108 મારફતે જ દાખલ કરવાની પ્રક્રિયાના નિર્ણય કર્યો રદ્દ
  • વાહનમાં આવેલા દર્દીને AMC કોટાની હોસ્પિટલ, ખાનગી હોસ્પિટલ કે સરકારી હોસ્પિટલમાં દાખલ કરવા અપાયા આદેશ
  • તમામ હોસ્પિટલમાં 75 ટકા કોવિડ માટે વ્યવસ્થા રાખવા આદેશ
  • જેના કારણે શહેરમાં વધુ 1000 બેડ કોરોના માટે થશે ઉપલબ્ધ
  • કોર્પોરેશન દ્વારા લેવાયેલો નિર્ણય 29 એપ્રિલથી મૂકાશે અમલમાં

14:29 April 28

અંબાજીની હોસ્પિટલમાં વેન્ટીલેટર આવ્યું, ઉપયોગ ક્યારે કરવામાં આવશે તે અંગે હજૂ સવાલ

  • અંબાજીની હોસ્પિટલમાં વેન્ટીલેટર ફાળવાયું
  • 100 બેડની કોવિડ હેલ્થ સેન્ટરમાં એક વેન્ટીલેટર ફાળવવામાં આવ્યું
  • વેન્ટીલેટર માટે જરૂરી લેબ અને નિષ્ણાંત તબીબની આવશ્યકતા  
  • બીજા વેન્ટીલેટર અને અન્ય સુવિધા ક્યારે આવશે તે અંગે હજૂ પણ સવાલ?  
  • વેન્ટીલેટરનો ઉપયોગ ક્યારે થશે? પ્રજાએ ઉઠાવ્યા સવાલ 

13:19 April 28

સુરતમાં પોલીસ દ્વારા હીરા બજાર બંધ કરાવાયું

  • સુરતમાં મહિધરપુરા હીરા બજાર બંધ કરાવાયું
  • પોલીસ બંદોબસ્ત સાથે હીરા બજાર બંધ કરવા જાહેરાત
  • તમામ હીરા દલાલને હીરા બજાર છોડી દેવા સૂચના અપાઈ
  • સરકાર ના જાહેરનામા નો ભંગ થશે તો કાર્યવાહી થશે.

12:00 April 28

નવસારીના વાંસદા તાલુકા બાદ ચીખલી તાલુકો પણ અઠવાડિયા માટે થયુ સજ્જડ બંધ

  • ચીખલીમાં આજથી 5 મે સુધી તાલુકાના 68 ગામડાઓમાં સંપૂર્ણ સ્વૈચ્છિક લોકડાઉન
  • સ્વૈચ્છિક લોકડાઉનને ચીખલી તાલુકાના વેપારીઓનો મળ્યો સંપૂર્ણ સહકાર
  • સવારથી ચીખલી ટાઉન સહિત ગામડાઓમાં બજારો અને દુકાનો રહ્યા બંધ
  • સ્વૈચ્છિક લોકડાઉનમાં આવશ્યક ચીજ-વસ્તુઓ દૂધ, શાકભાજી અને મેડિકલને અપાઈ છૂટ  
  • સ્વૈચ્છિક લોકડાઉન થકી ચીખલીમાં કોરોના સંક્રમણ રોકવાનો તંત્ર અને ગ્રામીણોનો પ્રયાસ

11:58 April 28

નવસારીના વિજલપોર નગરપાલિકામાં આજથી 5 મે સુધી લોકડાઉન

  • વિજલપોર નગરપાલિકામાં આજથી 5 મે સુધી લોકડાઉન
  • જિલ્લા કલેકટરના જાહેરનામામાં લોકડાઉન શબ્દનો ઉલ્લેખ ન હોવાથી વેપારીઓ મુકાયા હતા અવઢવમાં
  • શહેરમાં સવારથી દુકાનો ચાલુ રહેતા અંતે પોલીસે બહાર નીકળી દુકાનો બંધ કરાવી
  • નવસારી વિજલપોર શહેરમાં આજે રાતે 08:00 થી સવારે 06:00 વાગ્યા સુધી રહેશે રાત્રી કરફ્યુ  
  • રાત્રી કર્ફ્યુ સાથે જ શહેરમાં લગાવાયા હતા 24 કલાક માટે નિયંત્રણો
  • લોકડાઉન દરમિયાન આવશ્યક ચીજ-વસ્તુઓ સહિત જરૂરી પ્રવૃત્તિઓને અપાય છે છૂટ 

11:30 April 28

રાજકોટના મેયર ડો.પ્રદીપ ડવ કોરોનાથી સંક્રમિત થયા

  • રાજકોટના મેયર ડો.પ્રદીપ ડવ કોરોના પોઝિટિવ
  • ડોક્ટરની સલાહ મુજબ હોમ ક્વોરન્ટાઇન થયા

10:10 April 28

અંબાજીના દાંતામાં ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિનું બંધ લંબાવાયું

  • અંબાજીના દાંતામાં ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિનું બંધ લંબાવાયું
  •     માર્કેટયાર્ડ 30 એપ્રિલના બદલે હવે 5મે સુધી રહેશે બંધ 
  •     5 મે  સુધી માર્કેટયાર્ડની સંપૂર્ણ કામગીરી બંધ રહેશે
  •     કોરોનાની વૈશ્વિક  મહામારીને લઈ કરાયો નિર્ણય

06:05 April 28

LIVE UPDATE: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 14,120 પોઝિટિવ કેસ નોંધાયા

  • રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 14,120 પોઝિટિવ કેસ નોંધાયા
  • 8,595 દર્દીઓએ કોરોનાને માત આપી
  • છેલ્લા 24 કલાકમાં 174  દર્દીઓના મોત નિપજ્યા
  • સૌથી વધુ મોત અમદાવાદમાં 26 દર્દીના મોત નોંધાયા

Last Updated : Apr 28, 2021, 9:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.