ETV Bharat / state

CORONA UPDATE: એસટી નિગમનો મહત્વનો નિર્ણય, પ્રવાસીની સંખ્યા ઘટતા મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ બસનું ઓપરેશન હંગામી ધોરણે બંધ - undefined

LIVE CORONA UPDATE: રાજ્યમાં કોરોના અંગે હાઇકોર્ટમાં સુનાવણી શરૂ

author img

By

Published : Apr 15, 2021, 7:05 AM IST

Updated : Apr 15, 2021, 8:35 PM IST

20:34 April 15

બોટાદ જિલ્લામાં 24 કલાકમાં 20 પોઝિટિવ કેસ નોંધાયા

  • શહેર તેમજ ગામડાઓમાં કોરોનાનું સંક્રમણ ખતરારૂપ બન્યું
  • જિલ્લામાં કુલ એક્ટિવ દર્દીઓ 143

19:17 April 15

ભાવનગરમાં 24 કલાકમાં 102 કેસ નોંધાયા, 63 ડિસ્ચાર્જ

  • ભાવનગરમાં 24 કલાકમાં 102 કેસ નોંધાયા, 63 ડિસ્ચાર્જ
  • જિલ્લામાં 68 પોઝિટિવ કેસ નોંધાયા, 16 ડિસ્ચાર્જ
  • શહેર જિલ્લાના મળીને આજે કુલ 170 પોઝિટિવ કેસ નોંધાયા

19:03 April 15

વડોદરામાં 457 પોઝિટિવ કેસ નોંધાયા

  • વડોદરામાં 457 પોઝિટિવ કેસ નોંધાયા
  • 3 દર્દીનું મોત
  • 34,526 કુલ કેસ
  • કુલ 278 મોત

18:53 April 15

મહીસાગર જિલ્લામાં આજે 39 દર્દી સ્‍વસ્‍થ થતાં રજા આપવામાં આવી

  • મહીસાગર જિલ્લામાં આજે 39 દર્દી સ્‍વસ્‍થ થતાં રજા આપવામાં આવી
  • જિલ્લામાં આજે 47 પોઝિટિવ કેસ નોંધાયા
  • હાલ 410 દર્દીઓ સારવાર હેઠળ
  • જિલ્લામાં અત્યાર સુધીમાં 2,513 દર્દીઓ સ્વસ્થ થઇ સ્વગૃહે પરત ફર્યા
  • અત્યાર સુધી જિલ્લામાં કોરોનાના કુલ 2,972 પોઝિટિવ કેસ નોંધાયા
  • અત્યાર સુધી કુલ 1,67,405 રિપોર્ટ નેગટિવ

18:09 April 15

મહેસાણા જિલ્લામાં રેકોર્ડ બ્રેક કોરોના કેસો નોંધાયા

  • એક જ દિવસમાં 239 કેસ નોંધાયા
  • શહેરી વિસ્તારોમાં પહેલી વાર 102 કેસ નોંધાયા
  • ગ્રામ્ય વિસ્તરોમાં પહેલી વાર 137 કેસો નોંધાયા
  • 36 દર્દીઓ કોરોના મુક્ત થતા ડિસ્ચાર્જ અપાયો
  • હાલમાં એક્ટિવ કેસની સંખ્યા 1295 થઈ

18:09 April 15

જામનગર શહેરમાં આજે 188 પોઝિટિવ કેસ નોંધાયા

  • જામનગર શહેરમાં આજે 188 પોઝિટિવ કેસ નોંધાયા
  • ગ્રામ્યમાં 121 પોઝિટિવ કેસ નોંધાયા
  • સમગ્ર જિલ્લામાં 309 પોઝિટિવ કેસ
  • કોવિડ હોસ્પિટલમાંથી 212 દર્દીઓ થયા ડિસ્ચાર્જ

16:48 April 15

એસટી નિગમનો મહત્વનો નિર્ણય, પ્રવાસીની સંખ્યા ઘટતા મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ બસનું ઓપરેશન હંગામી ધોરણે બંધ

  • એસટી નિગમનો મહત્વનો નિર્ણય, પ્રવાસીની સંખ્યા ઘટતા મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ બસનું ઓપરેશન હંગામી ધોરણે બંધ
  • રાજસ્થાન તરફના પ્રવાસીઓ ઘટતા 50 ટકા સિડયુઅલ બસ સેવા હંગામી ધોરણે બંધ
  • એસટી નિગમને આવકમાં પણ ઘટી

16:19 April 15

અરવલ્લી જિલ્લા આરટીઓ અધિકારી કોરોના સંક્રમિત થયા

  • મોડાસાની આરટીઓ કચેરીમાં 4 આરટીઓ અધિકારી કોરોનાગ્રસ્ત
  • જિલ્લા RTO અધિકારી કોરોના સંક્રમિત
  • અન્ય ત્રણ અસિસ્ટન્ટ અધિકારીઓ પણ કોરોના સંક્રમિત
  • જિલ્લાની મુખ્ય આરટીઓ કચેરીમાં કોરોનાની એન્ટ્રી

16:19 April 15

નવસારીમાં અત્યાર સુધીનો કોરોના દિવસેને દિવસે બનાવી રહ્યો છે નવા રેકોર્ડ

  • નવસારીમાં અત્યાર સુધીનો કોરોના દિવસેને દિવસે બનાવી રહ્યો છે નવા રેકોર્ડ
  • જિલ્લામાં આજે ગુરુવારે 75 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા
  • જેની સાથે જિલ્લામાં કોરોનાના એક્ટિવ 376 દર્દીઓ સારવાર હેઠળ
  • જિલ્લામાં આજે 17 દર્દીઓએ કોરોનાને હરાવતા હોસ્પિટલમાંથી અપાઈ રજા
  • જિલ્લામાં આજે કોરોનાને કારણે એક દર્દીનું થયું મોત

15:50 April 15

એસ.એસ.જી કોવિડ સેન્ટર પર હોબાળો

  • કોરોના સંક્રમિત દર્દીનું મોત થયા બાદ મૃતદેહ ન આપતા રોષ
  • 10 વાગ્યે મોત થયા બાદ પણ મૃતદેહ ન અપાયો
  • દર્દીના તબીબ પુત્રએ તંત્ર સામે સવાલો ઉઠાવ્યા
  • સમગ્ર મામલે એસ.એસ.જી સુપરિટેનડેન્ટ ડૉ.ઐયરની કબૂલાત
  • એસ.એસ.જી હોસ્પિટલમાં ક્લાસ 4 સ્ટાફની અછત
  • કોન્ટ્રાકટરને વારંવાર કહ્યા છતાં સ્ટાફ આવતો નથી
  • કોરોનાના ડરના કારણે કર્મચારીઓ ફરજ બજાવવા તૈયાર નથી
  • ઓછા સ્ટાફને કારણે દર્દીઓ અને સગાઓ હાલાકી ભોગવવા મજબૂર

14:44 April 15

કોરોનાના કહેર વચ્ચે હિંમતનગર સિવિલના RMO ની મોટી કાર્યવાહી

  • હિમતનગરની શાન હોસ્પિટલને આપાઈ નોટિસ
  • સિવિલ હોસ્પિટલના RMOએ આપી નોટિસ
  • શાન હોસ્પિટલના ડોકટર એ.એમ.પોથીગરા ડીગ્રી વગર કરતા હતા સારવાર
  • MBBS પોથીગરા ગેરકાયદેસર રીતે કોરોનાના દર્દીઓની કરતા હતા સારવાર
  • નોટિસ આપી 7 દિવસમાં ખુલાસો કરવા જણાવ્યું

14:13 April 15

હાઇકોર્ટના સુનાવણી દરમિયાન સરકાર પર આકરા પ્રહારો

  • સરકારએ ઓક્સિજન, બેડ ની સુવિધાઓ આયોજન અગાવુંથી કરવું જોઈતું હતું: હાઇકોર્ટ
  • હાઇકોર્ટનો સરકારને સૂચન, 'તમારી પાસે સંશોધનના નામે બધુ જ છે પણ તેનો યોગ્ય રીતે ઉપયોગ થતો નથી'
  • રાજ્યના કેટલાક વિસ્તારોમાં RT-PCRની સુવિધા ન હોવાનું કોર્ટે નોંધ્યું
  • હાલની પરિસ્થિતિ મુંજબ અસુવિધાનું એક કારણ સરકારના આંકડા અને વાસ્તવિક દર્દીઓની સંખ્યામાં અંતર હોવાનું પણ કોર્ટે નોંધ્યું
  • સુનાવણીમાં સિનિયર વકીલોએ સરકારને લોકોમાં વિશ્વાસ અને પારદર્શિતા લાવવા આપ્યું સૂચન

14:11 April 15

ઇડર અને તલોદમાં આંશિક લોકડાઉન

  • ઇડર અને તલોદમાં કોરોનાને લઈને વેપારી મંડળની મળી બેઠક
  • શનિવાર અને રવિવારે સંપુર્ણ બજાર સ્વૈચ્છિક બંધ રાખવાનો નિર્ણય
  • બાકીના દિવસોમાં 2 વાગ્યા પછી બજાર રહેશે બંધ

14:05 April 15

બોટાદના બરવાળામાં કોરોના તાંડવ

  • જિલ્લામાં ખાનગી હોસ્પિટલના પણ કોરોના બેડ હાઉસફૂલ
  • ઑક્સિજન બેડ હાઉસફૂલ થતા દર્દીઓ સારવારથી વંચિત
  • દર્દીઓ ભાવનગર અથવા ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે
  • કોવિડ હોસ્પિટલમાં કુલ 48 બેડ પૈકી 35 ઓક્સિજન બેડ
  • 5 વેન્ટિલેટર બેડ પરંતુ ટેક્નિકલ સ્ટાફ ન હોવાથી બંધ હાલતમાં

13:54 April 15

રાજ્યમાં સીટી સ્કેનની ખૂબ જરૂરીયાત: હાઇકોર્ટ

  • રાજ્યમાં સીટી સ્કેનની અત્યારે ખૂબ જરૂરીયાત: હાઇકોર્ટ
  • રાજ્યની સરકારી હોસ્પિટલોમાં મશીનો બંધ છે, આ માટે સરકાર વિચારે

12:58 April 15

  • રાજ્યમાં ઑક્સિજનની સ્થિતી અંગે પણ હાઈકોર્ટે કર્યા સવાલ
  • ઑક્સિજનની સુવિધા રાજ્યભરમાં પુરી પાડવા હાઈકોર્ટનું સુચન

12:39 April 15

  • અમદાવાદ જ નહીં પરંતુ, સમગ્ર રાજ્યના આંકડાઓ પર પણ ધ્યાન આપવાની જરૂરઃ હાઈકોર્ટ
  • રેમડેસિવિરની અછત પર હાઈકોર્ટે કર્યો સવાલ

12:08 April 15

  • સરકાર દ્વારા પુરતા પ્રમાણમાં પ્રયાસો કરાઈ રહ્યા છે, હાઈકોર્ટમાં ઍડવોકેટ જનરલની દલીલ
  • રેમડેસિવિર અંગે હાઈકોર્ટનું આકરૂ વલણ
  • રેમડેસિવિર માટે સરકારે ઑપન લેટર જાહેર કરવો જોઈતો હતોઃ હાઇકોર્ટ

12:04 April 15

રાજ્યની પ્રજાને રેમડેસિવિર અંગે સમજાવવા સરકારને હાઈકોર્ટની તાકિદ

  • રેમડેસિવિર અંગે સંપૂર્ણ માહિતી તાત્કાલિક રાજ્યની પ્રજાને સમજાવવા સરકારને હાઈકોર્ટની તાકિદ
  • સરકાર લોકોને સમજાવે રેમડેસિવીર લોકોને ક્યારે આપવું જોઈએ, લોકોમાં અસમંજસતા
  • રેમડેસિવિર કોઈ અમૃત નથી કે, લીધું અને બચી ગયાઃ હાઈકોર્ટ

10:42 April 15

  • રાજ્યમાં કોરોનાની સ્થિતિને લઈને હાઇકોર્ટમાં સુઓમોટો પર સુનાવણી શરુ

07:35 April 15

રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા હોસ્પિટલ તૈયાર કરાશે

  • સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વધુ 400 બેડ વાળી હોસ્પિટલ તૈયાર કરવામાં આવશે
  • વહીવટી તંત્ર સાથે મળીને ઓક્સિજન બેડ વાળી હોસ્પિટલ તૈયાર કરવાનો યુનિવર્સિટીની નિર્ણય
  • પ્રથમ તબક્કામાં 200 બેડ અને બીજા તબક્કામાં 200 બેડ એમ કુલ 400 બેડ તૈયાર કરાશે
  • વહીવટી તંત્ર દ્વારા આરોગ્ય સ્ટાફની ફાળવણી કરવામાં આવશે

07:32 April 15

જામનગરમાં કોરોના કહેર વકર્યો

  • 1400 બેડની કોવિડ હોસ્પિટલ થઈ હાઉસફુલ
  • જિલ્લા કલેક્ટરે 5 દિવસમાં અન્ય વૈકલ્પિક વ્યવસ્થા કરવા આશ્વાસન આપ્યું
  • જામનગરની જી જી હોસ્પિટલમાં એમ્બ્યુલન્સની લાઈનો લાગી
  • જામનગર જી જી હોસ્પિટલના ડોક્ટર્સ છેલ્લા 9 દિવસથી ખડેપગે
  • એક પણ ડોક્ટર્સ એ છેલ્લા 9 દિવસથી રજા નથી લીધી
  • જિલ્લા કલેક્ટરે લોકોને કોવિડ ગાઈડલાઈનનું પાલન કરવા કરી અપીલ

06:22 April 15

CORONA UPDATE: રાજ્યમાં કોરોનાની સ્થિતિને લઈને હાઇકોર્ટમાં સુઓમોટો પર સુનાવણી

  • આજે ગુરૂવારે ફરીવાર ગુજરાત હાઇકોર્ટ કોરોનાના વધતા કેસોને ધ્યાને લઈને સુઓમોટો પર સુનાવણી

Last Updated : Apr 15, 2021, 8:35 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.