અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠક ઉપરથી કોંગ્રેસના ઉમેદવાર રાજુ પરમારએ આજે 8:15 મતદાન કર્યું હતું. ઘાટલોડિયા મતવિસ્તારના ડી એલ સ્કૂલ ખાતેના બુથ ઉપર રાજુ પરમારે મતદાન કરીને જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો
અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર રાજુ પરમારે કર્યું મતદાન - election
અમદાવાદઃ આજે લોકસભા 2019ની ચૂંટણીને લઈ ત્રીજા તબક્કાનું મતદાન યોજાઈ રહ્યું છે. જેમાં ગુજરાતની 26 બેઠકો પર પણ મતદાન થઈ રહ્યું છે. ત્યારે અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠક ઉપરથી કોંગ્રેસના ઉમેદવાર રાજુ પરમારએ મતદાન કર્યું હતું.
સ્પોટ ફોટો
અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠક ઉપરથી કોંગ્રેસના ઉમેદવાર રાજુ પરમારએ આજે 8:15 મતદાન કર્યું હતું. ઘાટલોડિયા મતવિસ્તારના ડી એલ સ્કૂલ ખાતેના બુથ ઉપર રાજુ પરમારે મતદાન કરીને જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો
On Tue, 23 Apr 2019, 09:00 GAUTAMBHAI KANTIBHAI JOSHI <gautam.joshi@etvbharat.com wrote:
R_GJ_AHD_03_23_APRIL_2019_RAJU_PARMAR_INC_AHMEDABAD_CANDIDATE_VIDEO_STORY_GAUTAM_JOSHI_AHDઅમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર રાજુ પરમારે કર્યું મતદાનઆજે લોકસભા 2019 ની ચૂંટણીને લઈ ત્રીજા તબક્કાનું મતદાન યોજાઈ રહ્યું છે જેમાં ગુજરાતની ૨૬ બેઠકો પર પણ મતદાન થઈ રહ્યું છે. અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠક ઉપરથી કોંગ્રેસના ઉમેદવાર રાજુ પરમાર એ આજે 8:15 મતદાન કર્યું હતું.ઘાટલોડિયા મતવિસ્તારના ડી એલ સ્કૂલ ખાતેના બુથ ઉપર રાજુ પરમારે મતદાન કરી ને જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો