ETV Bharat / state

અમદાવાદ ખાતે CM રૂપાણીએ કારગિલના શહીદોને અર્પી શ્રદ્ધાંજલિ - મુખ્ય પ્રધાન વિજય રૂપાણી

અમદાવાદ: દેશભરમાં 20મા કારગિલ વિજય દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે અમદાવાદમાં પણ કારગિલ વિજય દિવસની ઉજવણી નિમિત્તે કારગિલમાં શહીદ થયેલા જવાનોને સેનાના અધિકારીઓ તથા ગુજરાત રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી.

martyrs
author img

By

Published : Jul 26, 2019, 5:03 PM IST

મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ શાહીબાગ ખાતેના ગોલ્ડન કટાર આર્મી ટેન્ટમાં કારગિલ વિજય દિવસની ઉજવણીમાં ભાગ લીધો હતો. જેમાં મોટી સંખ્યામાં સેનાના અધિકારીઓ તથા યુવાનો હાજર રહ્યાં હતા. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કાશ્મીરમાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી અને દીપ પ્રગટાવ્યો હતો. તે ઉપરાંત તેમણે પોતાના અનુભવો વીઝીટિંગ બુકમાં વર્ણવ્યા હતા.

અમદાવાદ ખાતે CM રૂપાણીએ કારગિલના શહીદોને અર્પી શ્રદ્ધાંજલિ
અમદાવાદ ખાતે CM રુપાણી
અમદાવાદ ખાતે CM રુપાણી
આ ઉપરાંત મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ ૨૧ જૂને લેહથી શરૂ થયેલી સેનાની મોટર સાયકલ રેલીનું સમાપન પણ ઝંડો બતાવીને કર્યું હતું. આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે, ભવિષ્યમાં લોકો આર્મીમાં જોડાય અને આર્મીના અધિકારીઓ તથા કર્મચારીઓની બાળકો માટે પણ શાળા તથા અન્ય વ્યવસ્થા મળી રહે તે અંગે વિચારણા કરવામાં આવશે.

Intro:અમદાવાદ

દેશભરમાં 20માં કારગીલ વિજય દિવસ ની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે અમદાવાદમાં પણ કારગીલ વિજય દિવસ ની ઉજવણી નિમિત્તે કારગિલમાં શહીદ થયેલા જવાનો ને સેનાના અધિકારીઓ તથા ગુજરાત રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી..

Body:મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ શાહીબાગ ખાતેના ગોલ્ડન કટાર આર્મી પેન્ટ માં કારગીલ વિજય દિવસ ની ઉજવણી માં ભાગ લીધો હતો જેમાં મોટી સંખ્યામાં સેનાના અધિકારીઓ તથા યુવાનો હાજર રહ્યા હતા મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ કાશ્મીરમાં શહીદ થયેલા જવાનો ને શ્રદ્ધાંજલિ પાઠવી હતી અને દીપ પ્રગટાવ્યો હતો. ઉપરાંત સીએમ રૂપાણી પોતાનો અનુભવ વીઝીટીંગ બુકમાં વર્ણવ્યો હતો.

આ ઉપરાંત મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ ૨૧ જૂને લેહથી શરૂ થયેલી સેનાની મોટર સાયકલ રેલીનું સમાપન પણ ઝંડો બતાવીને કરાવ્યું હતું. ભવિષ્યમાં લોકો આ આર્મીમાં જોડાય અને આર્મીના અધિકારીઓ તથા કર્મચારીઓની બાળકો માટે પણ શાળા તથા અન્ય વ્યવસ્થા મળી રહે તર અંગે વિચારણા કરવામાં આવશે તેવુ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતું..

બાઇટ- વિજય રૂપાણી (મુખ્યપ્રધાન- ગુજરાત)

નોંધ- ફીડ લાઈવકીટથી મોકલેલી છે...

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.