રાજ્યભરમાં ભારે વરસાદના કારણે પ્રવેશની તારીખોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. તા.1-7-2019થી તા.5-08-2019 દરમિયાન પ્રવેશ પ્રક્રિયા રાખવામાં આવી હતી. પરંતુ વરસાદી માહોલના કારણે હવે એડમીશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સીસ દ્વારા તારીખો બદલવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ઉમેદવારોને પોતાનો મેરીટ ક્રમાંક અને ઉપલબ્ધ બેઠકોની માહિતી ચકાસી ત્યારબાદ ખાલી બેઠકો અંગેના ઓફલાઈન પ્રવેશ માટે પ્રવેશ સમિતિ ખાતે હાજર રહેવાની સલાહ આપવામાં આવી છે. પ્રવેશ કાર્યક્રમ દરમિયાન તબક્કાવાર ખાલી બેઠકોની માહિતી જે-તે દિવસોના અંતે પ્રવેશ સમિતિની વેબસાઈટ પર અપડેટ કરવામાં આવશે.
ભારે વરસાદના કારણે ડીગ્રી એન્જીનીયરીંગ ઓફલાઈન પ્રવેશની તારીખોમાં કરાયો ફેરફાર - heavy rainfall
અમદાવાદઃ શૈક્ષણિક વર્ષ 2019-20ની ડીગ્રી ઈજનેરી અભ્યાસક્રમોની ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયા બાદ 40 હાજર જેટલી ખાલી રહેલી સીટો માટે પ્રવેશ પ્રક્રિયાની તારીખોમાં એડમીશન કમિટી દ્વારા બદલાવ કરવામાં આવ્યો છે. આગામી 5 ઓગસ્ટથી 9 ઓગસ્ટ દરમિયાન પ્રવેશ પ્રક્રિયા યોજાશે.
રાજ્યભરમાં ભારે વરસાદના કારણે પ્રવેશની તારીખોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. તા.1-7-2019થી તા.5-08-2019 દરમિયાન પ્રવેશ પ્રક્રિયા રાખવામાં આવી હતી. પરંતુ વરસાદી માહોલના કારણે હવે એડમીશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સીસ દ્વારા તારીખો બદલવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ઉમેદવારોને પોતાનો મેરીટ ક્રમાંક અને ઉપલબ્ધ બેઠકોની માહિતી ચકાસી ત્યારબાદ ખાલી બેઠકો અંગેના ઓફલાઈન પ્રવેશ માટે પ્રવેશ સમિતિ ખાતે હાજર રહેવાની સલાહ આપવામાં આવી છે. પ્રવેશ કાર્યક્રમ દરમિયાન તબક્કાવાર ખાલી બેઠકોની માહિતી જે-તે દિવસોના અંતે પ્રવેશ સમિતિની વેબસાઈટ પર અપડેટ કરવામાં આવશે.
ભારે વરસાદના કારણે ડીગ્રી એન્જીનીયરીંગ ઓફલાઈન પ્રવેશ તારીખોમાં ફેરફાર
અમદાવાદ- શેક્ષણિક વર્ષ ૨૦૧૯-૨૦ની ડીગ્રી ઈજનેરી અભ્યાસક્રમોની ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયા બાદ ૪૦ હાજર જેટલી ખાલી રહેલ સીટો માટે પ્રવેશ પ્રક્રિયાની તારીખોમાં એડમીશન કમિટી દ્વારા ફેરફાર કરવામાં આવ્યો છે. હવે ૫ ઓગસ્ટથી ૯ ઓગસ્ટ દરમિયાન પ્રવેશ પ્રક્રિયા યોજાશે.
રાજ્યભરમાં ભારે વરસાદના કારણે પ્રવેશની તારીખોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. તા.૦૧-૦૭-૨૦૧૯ થી તા.૦૫-૦૮-૨૦૧૯ દરમિયાન પ્રવેશ પ્રક્રિયા રાખવામાં આવી હતી.પરંતુ વરસાદી માહોલના કારણે હવે એડમીશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સીસ દ્વારા તારીખો બદલવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
ઉમેદવારોને પોતાનો મેરીટ ક્રમાંક અને ઉપલબ્ધ બેઠકોની માહિતી ચકાસી ત્યારબાદ ખાલી બેઠકો અંગેના ઓફલાઈન પ્રવેશ માટે પ્રવેશ સમિતિ ખાતે હાજર રહેવાની સલાહ આપવામાં આવી છે. પ્રવેશ કાર્યક્રમ દરમિયાન તબક્કાવાર ખાલી બેઠકોની માહિતી જેતે દિવસોના અંતે પ્રવેશ સમિતિની વેબસાઈટ પર અપડેટ કરવામાં આવશે.
Conclusion: