ETV Bharat / state

અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ઉત્તરાયણની હર્ષોલ્લાસ સાથે ઉજવણી

અમદાવાદ: દેશભરમાં ઉત્તરાણ પર્વ અનેરા ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે. જોકે ગુજરાતમાં અને તેમાં પણ અમદાવાદના પતંગ રસિયાઓની તો વાત જ કંઈક અલગ હોય છે. અહીં લોકો વહેલી સવારથી જ અગાસી ઉપર ગોઠવાઈ જાય છે અને પતંગની મજા માણે છે.

Ahmedabad
ઉત્તરાયણની હર્ષોલ્લાસ સાથે ઉજવણી
author img

By

Published : Jan 14, 2020, 9:52 PM IST

અમદાવાદના તમામ વિસ્તારમાં આજે વહેલી સવારથી જ લોકોએ અગાશી પર ચડીને પતંગની મજા માણી હતી. સવારે 11 વાગ્યા આસપાસ પવન ઓછો થઈ જતાં પતંગ રસિકોમાં નિરાશા વ્યાપી હતી. પરંતુ ત્રણ વાગ્યા પછી સારો પવન હોવાને કારણે લોકોએ પતંગ ચગાવીને મજા માણી હતી. તમામ લોકોએ પોતાની અગાશી ઉપર મ્યુઝિક સિસ્ટમ ગોઠવીને સંગીત સાથે આગવી શૈલીમાં ઉત્તરાયણની ઉજવણી કરી હતી. જ્યારે અમુક સોસાયટીના યુવાનોએ એક જેવા કપડા પહેરી ડ્રેસકોડ સાથે ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી હતી.

અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ઉત્તરાયણની હર્ષોલ્લાસ સાથે ઉજવણી

અમદાવાદના તમામ વિસ્તારમાં આજે વહેલી સવારથી જ લોકોએ અગાશી પર ચડીને પતંગની મજા માણી હતી. સવારે 11 વાગ્યા આસપાસ પવન ઓછો થઈ જતાં પતંગ રસિકોમાં નિરાશા વ્યાપી હતી. પરંતુ ત્રણ વાગ્યા પછી સારો પવન હોવાને કારણે લોકોએ પતંગ ચગાવીને મજા માણી હતી. તમામ લોકોએ પોતાની અગાશી ઉપર મ્યુઝિક સિસ્ટમ ગોઠવીને સંગીત સાથે આગવી શૈલીમાં ઉત્તરાયણની ઉજવણી કરી હતી. જ્યારે અમુક સોસાયટીના યુવાનોએ એક જેવા કપડા પહેરી ડ્રેસકોડ સાથે ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી હતી.

અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ઉત્તરાયણની હર્ષોલ્લાસ સાથે ઉજવણી
Intro:approved by panchal sir

ગુજરાતમાં ઉતરાણ મને અનેરો ઉત્સાહ છે તેમાં પણ જ મહત્વની વાત કરવામાં આવે તો અમદાવાદ જેવા મોટા શહેરમાં ઉતરાણનો જે મિજાજ છે તે કંઈક અલગ જ જોવા મળે છે લોકો વહેલી સવારથી જ પોતાના ધાબા ઉપર ગોઠવાઈ જાય છે અને પતંગ ચગાવીને અને મજા માણે છે.

Body:અમદાવાદના તમામ વિસ્તારમાં આજે વહેલી સવારથી જ લોકો પર ચડીને અગ્નિ મજા માણી હતી ઉલ્લેખનીય છે કે સવારે 11 કલાકની આસપાસ પવન પડી જતા અને પવનની ગતિ ઓછી થવાના કારણે લોકોમાં નિરાશા વ્યાપી હતી પરંતુ ત્યારબાદ ત્રણ વાગ્યા પછી તમે ફરીથી લોકો પર કૃપા કરતા પવન સારો હોવાને કારણે લોકોએ પતંગ ચગાવીને મજામાં હતી સાથે જ તમામ ધારાઓ વહેતી ની બુમો પણ અવિરત પણે આવી રહી હતી સાથે જ તમામ લોકોએ પોતાના ધાબા ઉપર મ્યુઝિક સિસ્ટમ ગોઠવીને અનેક રીતે નવી અને આગવી શૈલીમાં ઉતરાયણની ઉજવણી કરી હતી જ્યારે અમુક સોસાયટીના તમામ યુવાનોએ ભેગા થઈને એક જ જેવા ડ્રેસકોડ કર્યા હતા...

Conclusion:આમ ૧૪મી જાન્યુઆરીએ અમદાવાદના તમામ વિસ્તારોમાં ઉતરાયણની ધામધુમપુર્વક ઉજવણી થઇ હતી...
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.