- અમદાવાદ: કોરોના કાળમાં ફેમિલી કોર્ટમાં વધી કેસની સંખ્યા
- કેસોની વધતી સંખ્યાનું નિવારણ લાવવા ફેમિલી કોર્ટનું નવું આયોજન
- રૂટિન કોર્ટના શિડ્યુલ સિવાય મોર્નિંગ અને ઇવનિંગ શિફ્ટમાં પણ કોર્ટ કાર્યરત
- સવારે 8-10 અને સાંજે 6-8વાગે સુધી અલગથી કોર્ટ કાર્યરત
Breaking News : નવસારી: કોરોના કાળમાં ફરજ દરમિયાન મૃત્યુ પામેલા નવસારીના પોલીસ જવાનોને અપાયા સહાયના ચેક - આજના સમાચાર
14:14 August 13
અમદાવાદ: કોરોના કાળમાં ફેમિલી કોર્ટમાં વધી કેસની સંખ્યા
14:13 August 13
ગાંધીનગર :કલોલમાં 25 વર્ષીય પરિણીતાનો આપઘાત
- ગાંધીનગર :કલોલમાં 25 વર્ષીય પરિણીતાનો આપઘાત
- સાસરિયાના ત્રાસથી પરણિતાએ ઝેર પી જીવન ટુંકાવ્યું
- કલોલ તાલુકા પોલીસે સાસરિયા વિરૂદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી
- સાસરિયાઓ દહેજ બાબતે મારઝૂડ કરતા ઝેરી દવા પીધી
14:01 August 13
નવસારી: કોરોના કાળમાં ફરજ દરમિયાન મૃત્યુ પામેલા નવસારીના પોલીસ જવાનોને અપાયા સહાયના ચેક
- નવસારી: કોરોના કાળમાં ફરજ દરમિયાન મૃત્યુ પામેલા નવસારીના પોલીસ જવાનોને અપાયા સહાયના ચેક
- સરકાર દ્વારા કોરોના વોરિયર્સના મૃત્યુ બાદ તેમના પરિવારજનોને અપાઈ 25 લાખ રૂપિયાની સહાય
- નવસારીના કિશોર પાટીલ, અરૂણ શિંદે અને વિપુલ પટેલના પરિવારજનોને જિલ્લા પોલીસ અધિક્ષકના હસ્તે અપાયા સહાયતા ચેક
13:31 August 13
રાજકોટના સૌથી મોટા ગરબા અયોજકોનો નિર્ણય , કોરોનાના કારણે ચાલુ વર્ષે પણ રાજકોટમાં નહિ યોજાય ગરબા
- રાજકોટના સૌથી મોટા ગરબા અયોજકોનો નિર્ણય.
- કોરોનાના કારણે ચાલુ વર્ષે પણ રાજકોટમાં નહિ યોજાય ગરબા.
- ખૈલાયાઓ નિર્ણયના કારણે થશે નાખુશ.
- ગરબા આયોજકો દ્વારા નવરાત્રિને લઈને મહત્વનો નિર્ણય જાહેર કરવામાં આવ્યું.
- સહિયર ગ્રુપના આયોજન સુરેન્દ્રસિંહ વાળાએ કરી જાહેરાત.
12:33 August 13
ગાંધીનગર : મહોરમ બાબતે રાજ્ય સરકારની જાહેરાત, 20 ઓગસ્ટના દિવસે જાહેર રજા
- ગાંધીનગર : મહોરમ બાબતે રાજ્ય સરકારની જાહેરાત
- મહોરમની ઉજવણી નિમિતે હવે 20 ઓગસ્ટના દિવસે જાહેર રજા કરી
- અગાઉ 19 ઓગસ્ટના દિવસે જાહેર કરી હતી રજા
- રાજ્યના સામાન્ય વહીવટી વિભાગ દ્વારા કરાઈ જાહેરાત
11:56 August 13
કચ્છ: ગાંધીધામ DRIની મોટી કાર્યવાહી, ગાંધીધામ DRI એ 8 ટેન્કર પકડયા
- કચ્છ:ગાંધીધામ DRI ની મોટી કાર્યવાહી
- ગાંધીધામ DRI એ 8 ટેન્કર પકડયા
- કંડલા સેઝ પાસેથી પકડાયા ટેન્કર
- બેઝ ઓઇલની આડમાં ડીઝલ મંગાવ્યું હોવાની શંકાને લહીને DRI કરી કાર્યવાહી
10:49 August 13
ભરતસિંહ સોલંકીનું પણ ટ્વીટર હેન્ડલ લોક થયું
- ભરતસિંહ સોલંકીનું પણ ટ્વીટર હેન્ડલ લોક થયું
09:58 August 13
નવસારી-વિજલપોર નગરપાલિકામાં 20 વર્ષ બાદ આજથી સીટી બસ સેવાનો પ્રારંભ
- નવસારી-વિજલપોર નગરપાલિકામાં 20 વર્ષ બાદ આજથી સીટી બસ સેવાનો પ્રારંભ
- શહેરના 10 રૂટ પર 8 સીએનજી મીની બસ દોડાવાશે
- સીટી બસ શરૂ થતા રોજિંદા મુસાફરી કરતા મુસાફરોને થશે ફાયદો
- રિક્ષાના વધુ ભાડા સામે રાહત દરથી શરૂ થનારી બસ નવસારીજનો માટે બનશે ફાયદાકારક
09:58 August 13
સુરત : રીંગરોડ ઉપર અચાનક કારમાં આગ લાગી, કોઈ જાનહાની થઇ નથી
- સુરત : રીંગરોડ ઉપર અચાનક કારમાં આગ લાગી.
- આગ લગતા ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી.
- જોકે ફાયર વિભાગને જાણ કરવામાં આવી.
- ફાયર વિભાગ દ્વારા આગ ઉપર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો.
- ગાડીના એન્જીનમાં શોર્ટ થવાના કારણકે આગ લાગી હતી.
- જોકે કોઈ જાનહાની થઇ નથી.
09:54 August 13
કોરોના: ભારતમાં છેલ્લા 24 કલાકમાં 40,120 નવા કેસ નોંધાયા, 42,295 લોકો સ્વસ્થ થયા
- કોરોના: ભારતમાં છેલ્લા 24 કલાકમાં 40,120 નવા કેસ નોંધાયા, 42,295 લોકો સ્વસ્થ થયા
09:16 August 13
કિન્નૌર: અત્યાર સુધીમાં 15 મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા, બચાવ કાર્ય શરૂ
- કિન્નૌર: અત્યાર સુધીમાં 15 મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા, બચાવ કાર્ય શરૂ
09:05 August 13
અફઘાનિસ્તાનમાં હાલત ગંભીર, તાલિબાનીઓનો બીજા સૌથી મોટા શહેર કંધાર પર કબ્જો
- અફઘાનિસ્તાનમાં હાલત ગંભીર, તાલિબાનીઓનો બીજા સૌથી મોટા શહેર કંધાર પર કબ્જો
09:05 August 13
કચ્છ: રાપરના કાનમેરમાં બંદૂકના ભડાકે જીવલેણ હુમલો
- કચ્છ: રાપરના કાનમેરમાં બંદૂકના ભડાકે જીવલેણ હુમલો
- બંદૂક, ધારીયા, તલવાર વડે થયો હુમલો
- જમીન બાબતે તકરાર થઈ હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું
- બનાવમાં બને પક્ષે 5 થી વધુ લોકોને ઇજા પહોંચતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા
- ગઈ કાલે રાત્રે બન્યો હતો બનાવ
09:04 August 13
મહુવા તાલુકાના છેવાડે આવેલા કુંડળ ગામે રસ્તો બનાવવાનું મુહરત આવ્યું
- દેશ 75મો સ્વતંત્ર દિવસની ઉજવણી કરવા જઈ રહ્યો છે.
- ત્યારે આટલા વર્ષો પછી મહુવા તાલુકાના છેવાડે આવેલા કુંડળ ગામે રસ્તો બનાવવાનું મુહરત આવ્યું
08:52 August 13
રાજકોટની ભાગોળે આવેલા કાંગસિયાળી ચેકડેમની ઘટના, ચેકડેમમાં ન્હાવા પડેલી ત્રણ યુવતીઓના મોત
- રાજકોટની ભાગોળે આવેલા કાંગસિયાળી ચેકડેમની ઘટના.
- ચેકડેમમાં ન્હાવા પડેલી ત્રણ યુવતીઓના મોત
- કુલ પાંચ યુવતીઓ હતી જેમાંથી ત્રણના ડૂબવાના કારણે થયા મોત.
- ચેકડેમમાં યર્ન યુવતીઓ કેવી રૂટ ડૂબી તે નથી આવ્યું બહાર.
- ગઈકાલ સાજની ઘટના હોવાનું આવ્યું પ્રકાશમાં.
- 18 મૃતક કોમલબેન ચનાભાઈ દેવીપૂજક, 24 વર્ષીય મૃતક સોનલબેન કાળુભાઈ અને 35 વર્ષીય મૃતક મિઢુરબેન.
07:32 August 13
પોરબંદર : સિમેન્ટ ફેક્ટરીમાં બનાવમાં ત્રણ મજૂરોના મોત ત્રણને જીવિત બચાવાયા
- પોરબંદર : સિમેન્ટ ફેક્ટરીમાં બનાવમાં ત્રણ મજૂરોના મોત ત્રણને જીવિત બચાવાયા
- રાણાવાવ હાથી સિમેન્ટ ના ચીમની મા રિપેરિંગ કરતા માચડો તૂટ્યો હતો અને 6 મજૂરો ચીમની માં પડયા હતા
- જેમાં રાત્રીના સમયે એન ડી આર એફની ટિમ તથા કોસ્ટ ગાર્ડ ના હેલિકોપ્ટરની મદદથી કાટમાળમાં દબાયેલ મજૂરોનું રેસ્ક્યુ કરાયુ હતું
- ત્રણ મજૂરો જીવિત બહાર કઢાયા છે જ્યારે ત્રણ મજૂરો મૃતદેહ મળી આવ્યા છે
07:21 August 13
ઇંગ્લેન્ડનાં પ્લાયમાઉથ શહેરમાં બેફામ ફાયરિંગની ઘટના, 6 લોકોનાં મોત
- ઇંગ્લેન્ડનાં પ્લાયમાઉથ શહેરમાં બેફામ ફાયરિંગની ઘટના, 6 લોકોનાં મોત
06:58 August 13
મહારાષ્ટ્રમાં ડેલ્ટા વાઇરસથી મહિલાનું મોત
- મહારાષ્ટ્રમાં ડેલ્ટા વાઇરસથી મહિલાનું મોત
06:55 August 13
Breaking News : નવસારી: કોરોના કાળમાં ફરજ દરમિયાન મૃત્યુ પામેલા નવસારીના પોલીસ જવાનોને અપાયા સહાયના ચેક
- વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતમાં ઇન્વેસ્ટમેન્ટ સમિટને સંબોધશે