- વડોદરા : મધ્યગુજરાતની સૌથી મોટી વડોદરાની સયાજી હોસ્પિટલમાં તસ્કરો પ્રવેશ્યા.
- સેન્ટ્રલ મેડિકલ સ્ટોર ની દીવાલમાં તસ્કરોએ બાકોરું પાડ્યું.
- ઓક્સિજન રૂમમાંથી રીપેરીંગ કરવાની કીટ ના ટુલ્સ ચોરી કરી ફરાર.
- ચોરીની ઘટનાથી સયાજી હોસ્પિટલની સિક્યુરિટી સામે ઉઠ્યા સવાલો.
- સીસીટીવી કેમેરામાં કેદ થયેલ તસ્કરોની તપાસ કરવા રાવપુરા પોલીસે ફૂટેજ મેળવી તપાસ હાથધરી
Breaking News : સુરત સિવિલ હોસ્પિટલ ડોકટરો ફરી બેઠા હડતાલ પર - 4 ઓગસ્ટના સમાચાર
13:41 August 04
વડોદરા : મધ્યગુજરાતની સૌથી મોટી વડોદરાની સયાજી હોસ્પિટલમાં તસ્કરો પ્રવેશ્યા
12:51 August 04
સુરત સિવિલ હોસ્પિટલ ડોકટરો ફરી બેઠા હડતાલ પર
- સુરત સિવિલ હોસ્પિટલ ડોકટરો ફરી બેઠા હડતાલ પર.
- સિવિલ હોસ્પિટલ ના ડોકટરો મુખ્ય માંગ સાથે બેઠા હડતાલ પર
- ડોકટરો દ્વારા વારંવાર સરકારને રજુવાત કરવા છતાં તેમની માંગ સ્વીકારવામાં નથી આવતી.
- સરકાર દ્વારા ડોકટરો ની માંગ નહીં સ્વીકારવામાં આવસે તો ઉગ્ર આદોલન કરવામાં આવશે
12:36 August 04
સુરત : કતારગામની ગજેરા સ્કૂલનો મામલો, DEOની ચાર સભ્યોની ટીમ કરશે તપાસ
- સુરત : કતારગામની ગજેરા સ્કૂલનો મામલો
- DEOની ચાર સભ્યોની ટીમ કરશે તપાસ
- તપાસના અહેવાલને આધારે કાર્યવાહી કરાશે
- ધો 6 થી 8ના વર્ગોને નથી આપવામાં આવી મંજૂરી
- જિલ્લા શિક્ષણાધિકારી એચ આર રાજ્યગુરુનું નિવેદન
12:31 August 04
પાટણ: રાજ્ય સરકાર દ્વારા નર્સિંગ ભરતી મામલો
- પાટણ: રાજ્ય સરકાર દ્વારા નર્સિંગ ભરતી મામલો
- સ્ટાફ નર્સની ભરતી હતી
- તાજેતરમાં પરીક્ષા બાદ સ્થળ પસંદગીની પ્રક્રિયા
- પાટણની ધારપુર હોસ્પિટલ મા પાટણ મહેસાણા બનાસકાંઠાના હજારો ઉમેદવારો આવ્યા
- સરકારની સૂચના અનુસાર પાટણ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા એકા એક ઇન્ટરવ્યૂ રદ કરાતા ઉમેદવારો અને વાલીઓ મા નિરાશા
12:30 August 04
રાજકોટમાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા રેલી યોજે તે પહેલાં અટકાયત કરાઈ
- રાજકોટમાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા રેલી યોજે તે પહેલાં અટકાયત કરાઈ.
- 100થી વધુ નેતા કાર્યકર્તાઓની અટકાયત.
12:09 August 04
ગાંધીનગર : ધોરણ 9થી 12ની સ્કૂલો શરૂ થતા કોરોનામાં ગાંધીનગર જિલ્લામાં 25થી 30 ટકા જ વિદ્યાર્થીઓની ઓફલાઈન હાજરી
- ગાંધીનગર : ધોરણ 9થી 12ની સ્કૂલો શરૂ થતા કોરોનામાં ગાંધીનગર જિલ્લામાં 25થી 30 ટકા જ વિદ્યાર્થીઓની ઓફલાઈન હાજરી
- ગાંધીનગર જિલ્લામાં 9થી 12ની સ્કૂલોના 70થી 80 હજાર વિદ્યાર્થીઓ
- હજૂ પણ વાલીઓમાં કોરોનાનો ડર હોવાથી બાળકોને સ્કૂલે અવવા નથી આપતા પરમિશન
- જે વિદ્યાર્થીઓ સ્કૂલે નથી આવી શકતા તેમના માટે ઓનલાઇન ભણાવવાની સગવડ કરવામાં આવે છે
11:40 August 04
આણંદ : નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ આજે આણંદની મુલાકાતે
- આણંદ : નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ આજે આણંદની મુલાકાતે
- આણંદ ટાઉન હોલ ખાતે "નારી ગૌરવ દિવસ"ની ઉજવણી
- આજે મુખ્ય પ્રધાન નીતિન પટેલ ઘ્વારા આણંદ અને તારાપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારના 10 જૂથને અપાશે લાભ
- શહેરના 9 જૂથને પણ મળશે લાભ
- રાજ્ય સરકાર ઘ્વારા 1 લાખ ની લોન વગર વ્યાજે આપવામાં આવશે
- આણંદ જિલ્લાના 10 સખી મંડળને મળશે લાભ
11:40 August 04
સુરત: રિજન ફોરમાં ફરજ બજાવતી TRB મહિલાનું અકસ્માત
- સુરત: રિજન ફોરમાં ફરજ બજાવતી TRB મહિલાનું અકસ્માત
- રિજન ફોરમાં આવેલા વરિયાવ ચોકી પાસે બની ઘટના.
- TRB મહિલા પ્રિતી બહેન મહિલા નું થયું અકસ્માત..
- સવારના સમય થયું અકસ્માત
- ફરજ જતી વખતે થયું અકસ્માત..
- ફરજ પર જતી વખતે ટ્રક સાથે થયું અકસ્માત માં મહિલાનું મોત
11:23 August 04
લવલીના પહેલો રાઉન્ડ હાર્યા, તેઓ 5-0થી પહેલો રાઉન્ડ હાર્યા
- લવલીના પહેલો રાઉન્ડ હાર્યા, તેઓ 5-0થી પહેલો રાઉન્ડ હાર્યા
11:15 August 04
રાજકોટ:મહિલા ગૌરવ દિવસે કોંગ્રેસ યોજશે રેલી
- રાજકોટ:મહિલા ગૌરવ દિવસે કોંગ્રેસ યોજશે રેલી
- કોંગ્રેસ મહિલા અધિકાર રેલીને હજુ નથી મળી મંજૂરી
- મંજૂરી વગર પણ રેલીનું કોંગ્રેસનું આયોજન
- ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો.
11:15 August 04
રાજકોટ આવેલા અમિત ચાવડાના રૂપાણી સરકાર પર ગંભીર આક્ષેપ
- રાજકોટ આવેલા અમિત ચાવડાના રૂપાણી સરકાર પર ગંભીર આક્ષેપ.
- રાજ્યના પ્રથમ મહિલા પ્રધાન આંનદી બહેન સામે ષડયંત્ર રચીને તેમને પદ પરથી દૂર કરવામાં આવ્યા.
- કોરોનામાં રાજ્યમાં 2 લાખથી વધુ લોકોના મોત થયા.
- જ્યારે સરકાર પાંચ વર્ષની ઉજવણી કરી રહી છે.
- રાજ્યમાં કુલ ગુન્હામાં 70 ટકા ગુન્હાઓ મહિલાઓ પર અત્યાચારના.
- કોંગ્રેસના ગંભીર આક્ષેપ.
10:58 August 04
અંશુ મલિકની મેડલની આશા યથાવત
- અંશુ મલિકની મેડલની આશા યથાવત
- આ વચ્ચે 57 કિલોગ્રામ વર્ગમા અંશુ મલિક પાસેથી મેડલની આશા યાથાવત છે.
- કારણ કે હરાવવાવાળા ઇરિના સેમીફાઇનલમાં પહોંચી ગયા છે.
- જો તેઓ મુકાબલો જીતી જાય છે તો અંશુ રેપેચેજ રાઉન્ડ રમશે.
10:05 August 04
કોરોના: દેશમાં 42,625 નવા કેસ નોંધાયા, છેલ્લા 24 કલાકમાં 562 દર્દીઓના મોત
- કોરોના: દેશમાં 42,625 નવા કેસ નોંધાયા, છેલ્લા 24 કલાકમાં 562 દર્દીઓના મોત
09:56 August 04
સુરત : ગજેરા સ્કૂલના સંચાલકો ની મનમાની આવી સામે
- સુરત : ગજેરા સ્કૂલના સંચાલકો ની મનમાની આવી સામે.
- ધો. 6 થી 8ના વર્ગો શરૂ કરી દેવાયા.
- રાજ્ય સરકારના નિયમને ધોળીને પી ગયા.
- કોરોનામાં વિદ્યાર્થીઓને બોલાવવામાં આવ્યા સ્કૂલે.
- જિલ્લા શિક્ષણાધિકારી ઘેરી નિદ્રામાં.
09:40 August 04
રેસલિંગમાં દીપક પુનિયા પહોંચ્યા ક્વાર્ટર ફાઇનલમાં નાઇજીરીયાના રેસલરને આપી પછડાટ, રવિ કુમારની જીત સાથે શરુઆત
- રેસલિંગમાં દીપક પુનિયા પહોંચ્યા ક્વાર્ટર ફાઇનલમાં નાઇજીરીયાના રેસલરને આપી પછડાટ, રવિ કુમારની જીત સાથે શરુઆત
09:29 August 04
સુરત : લીંબાયત વિસ્તરમાં આવેલી નગર પ્રાથમિક શાળા નંબર-5માં એક વિદ્યાર્થી પોઝિટિવ આવ્યો
- સુરત : લીંબાયત વિસ્તરમાં આવેલી નગર પ્રાથમિક શાળા નંબર-5માં એક વિદ્યાર્થી પોઝિટિવ આવ્યો.
- વિદ્યાર્થીને કોરોના પોઝિટિવ આવતા સ્કૂલ બંધ કરવામાં આવતા સ્કૂલ બંધ કરવામાં આવી.
- ધોરણ-10ના વિદ્યાર્થીને કોરોના પોઝિટિવ આવ્યો હતો.
- એક વિદ્યાર્થીને પોઝિટિવ આવતા સુરત આરોગ્ય તંત્ર એલર્ટ.
09:03 August 04
મહિલા રેસલર અંશુ મલિકને મળી હાર
- મહિલા રેસલર અંશુ મલિકને મળી હાર
08:43 August 04
રેસલર રવિ કુમાર દહિયાએ ટોક્યો ઓલિમ્પિકમાં પોતાનો પહેલો મુકાબલો જીતી લીધો
- રેસલર રવિ કુમાર દહિયાએ ટોક્યો ઓલિમ્પિકમાં પોતાનો પહેલો મુકાબલો જીતી લીધો છે.
08:29 August 04
રેસલર રવિ કુમારનો મુકાબલો શરુ
- રેસલર રવિ કુમારનો મુકાબલો શરુ થઇ ગયો છે.
- પુરુષ ફ્રીસ્ટાઇલમાં 57 કિલોગ્રામ વર્ગમાં તેમનો સામનો કોલંબિયાના ઑસ્કર ટિગરેરોસ ઉરબાનો સાથે છે.
08:25 August 04
રાજકોટ : રૂપાણી સરકારના પાંચ વર્ષની ઉજવણીના ભાગરૂપે રાજકોટમાં યોજાશે કાર્યક્રમ
- રાજકોટ : રૂપાણી સરકારના પાંચ વર્ષની ઉજવણીના ભાગરૂપે રાજકોટમાં યોજાશે કાર્યક્રમ
- આજે ભાજપ સરકાર દ્વારા નારી ગૌરવ દિવસ કાર્યક્રમની થશે ઉજવણી.
- શહેરના પ્રમુખ સ્વામી એડિટોરિયમ ખાતે કાર્યક્રમની ઉજવણી કરવામાં આવશે.
- મુખ્યમંત્રી મહિલા ઉત્તકર્ષ યોજનાના લાભાર્થીઓને આપવામાં આવશે લોન.
- રાજ્યના ઉર્જાપ્રધાન સૌરભભાઈ પટેલ રહેશે વિશેષ ઉપસ્થિત.
08:22 August 04
રાજકોટમાં આજે ભાજપના નારી ગૌરવ દિવસની સામે કોંગ્રેસ મહિલા સુરક્ષા અભિયાન કાર્યક્રમ કરશે
- રાજકોટમાં આજે ભાજપના નારી ગૌરવ દિવસની સામે કોંગ્રેસ મહિલા સુરક્ષા અભિયાન કાર્યક્રમ કરશે.
- પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા કાર્યક્રમમાં રહેશે ઉપસ્થિત.
- પત્રકાર પરિષદ યોજ્યા બાદ રાજકોટના જંકશન વિસ્તારમાં યોજાશે સમગ્ર કાર્યક્રમ.
- આજે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા શહેર કોંગ્રેસના કાર્યક્રમમાં આપશે હાજરી.
08:06 August 04
જેવલિન થ્રોમાં શિવપાલ સિંહ ફાઇનલની રેસમાંથી બહાર
- જેવલિન થ્રોમાં શિવપાલ સિંહ ફાઇનલની રેસમાંથી બહાર
07:18 August 04
રાજ્ય સરકાર દ્વારા બોન્ડના નિયમોમાં ફેરફાર કરતા અમદાવાદ સિવિલ હોસ્પિટલના રેસિડેન્ટ તબીબોમાં રોષ
- અમદાવાદ: રાજ્ય સરકાર દ્વારા બોન્ડના નિયમોમાં ફેરફાર કરતા અમદાવાદ સિવિલ હોસ્પિટલના રેસિડેન્ટ તબીબોમાં રોષ
- સરકારના નિર્ણયના વિરોધમાં રેસિડેન્ટ તબીબોએ હડતાળનો માર્ગએ
- રેસિડેન્ટ તબીબોએ ચીમકી ઉચ્ચારી છે કે જ્યાં સુધી રાજ્ય સરકાર બોન્ડના નિયમોમાં ફરીવાર ફેરફાર નહીં કરે ત્યાં સુધી આંદોલન યથાવત
- રેસિડેન્ટ તબીબોને આંદોલનમાં મેડિકલ કોલેજના જુનિયર તબીબોનો પણ જોડાઈ શકે
07:17 August 04
સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે અફઘાનિસ્તાનમાં નાગરિકો પર થયેલા હુમલાની નિંદા કરી
- સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે અફઘાનિસ્તાનમાં નાગરિકો પર થયેલા હુમલાની નિંદા કરી
07:04 August 04
અમેરિકાના રક્ષા વિભાગના મુખ્યાલય પેન્ટાગોન બહાર હુમલો, ફાયરિંગથી ખળભળાટ
- અમેરિકાના રક્ષા વિભાગના મુખ્યાલય પેન્ટાગોન બહાર હુમલો, ફાયરિંગથી ખળભળાટ
06:08 August 04
Breaking News : સુરત સિવિલ હોસ્પિટલ ડોકટરો ફરી બેઠા હડતાલ પર
- સુરતના વિદ્યાર્થીએ સિલ્વર મેડલ જીત્યો છે.
- જાપાનના ઓસકામાં 25 મી જુલાઈ થી 2 ઓગસ્ટ સુધી 53મોં આંતરરાષ્ટ્રીય કેમિસ્ટ્રી ઓલીમ્પિયાડ 2021નું આયોજન કરવામાં આવ્યું હતું.
- 79 દેશોના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.
- આ આંતરરાષ્ટ્રીય કેમેસ્ટ્રી ઓલીમ્પિયાડમાં ભારતના ચાર વિદ્યાર્થીઓ દ્વારા પોતાનું પ્રતિનિધિત્વ કર્યું હતું.
- આ ચાર વિદ્યાર્થીમાંથી સુરતના વિદ્યાર્થીએ સિલ્વર મેડલ મેળવી ભારત દેશને ગૌરવ વધાર્યું છે.
- આ વિદ્યાર્થી માહિત ગાંધીવાળા જે સુરત એલન કરિયર ઇન્સ્ટિટયૂટનો વિદ્યાર્થી છે.